હર્ડ ઈમ્યુનિટી વિકસિત કરવા માટે 50થી 60 ટકા વસ્તીમાં કોવિડ-19નો સામનો કરવા માટે રોગ પ્રતિકારક ક્ષમતા…

કોવિડ-19ની સામે હર્ડ ઈમ્યુનિટી વિકસિત થવામાં લાંબો સમય લાગશે, રસી આવ્યા પછી તે ઝડપથી વિકસિત થશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને શુક્રવારે આ ચેતવણી જાહેર કરી છે. શુક્રવારે WHOના ચીફ સાયન્ટિસ્ટ ડો. સૌમ્યા સ્વામીનાથનના જણાવ્યા પ્રમાણે, વૈજ્ઞાનિકો…
Read More...

રાજકોટમાં મેડિકલના વિદ્યાર્થીએ યુવતીને કાર વડે ઠોકર મારીને કહ્યું ‘ વિજય રૂપાણી મારા માસા છે’

શહેરના નિર્મલા રોડ પર સાઇક્લિંગ કરી રહેલી યુવતીને કારની ઠોકરે લઇ મેડિકલના વિદ્યાર્થીએ ધમાલ કરી હતી. એટલું જ નહીં મુખ્યમંત્રી મારા માસા છે અને પોલીસ અધિકારીઓ મારા પિતાના મિત્ર છે તેમ કહી યુવતીને ગાળો ભાંડી હતી. ધમાલનો વીડિયો વાઇરલ થતાં પોલીસ…
Read More...

સુરત સિવિલ હોસ્પિટલમાં ખડેપગે સુરક્ષા વ્યવસ્થા સંભાળીને 271 સિક્યુરિટી ગાર્ડ કોરોના સામેના જંગમાં…

કોરોનાકાળના પ્રારંભથી જ નવી સિવિલ હોસ્પિટલમાં તૈનાત 271 સિક્યુરિટી ગાર્ડ 24 કલાક ખડેપગે ફરજ બજાવીને કોરોના સામેના જંગમાં યોગદાન આપી રહ્યા છે. જેમાંથી 72 સિક્યુરિટી ગાર્ડ પોતાની જીવની પરવા કર્યા વગર સ્ટેમ સેલ બિલ્ડીંગની કોવિડ-19 હોસ્પિટલમાં…
Read More...

શિવલિંગ ઉપર અભિષેક કેમ કરવામાં આવે છે? શ્રાવણમાં શિવજીનો રૂદ્રાભિષેક કરવાની છે પરંપરા, જાણો તેનું…

શ્રાવણ મહિનામાં શિવજીનો રૂદ્રાભિષેક વિશેષ રૂપથી કરવામાં આવે છે. રૂદ્ર અભિષેક એટલે રૂદ્રને સ્નાન કરાવવું. શિવજીનું એક નામ રૂદ્ર પણ છે. તાંબાના લોટાથી શિવલિંગ ઉપર જળની ધારા અર્પણ કરવામાં આવે છે. શિવલિંગ ઉપર જળ કેમ ચઢાવવામાં આવે છે, આ અંગે…
Read More...

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: રવિવાર સાંજ સુધીમાં રેકોર્ડબ્રેક 1110 નવા કેસ નોંધાયા, કુલ કેસનો…

ભારતમાં કોરોનાના કેસ આજે 13 લાખને પાર પહોંચી ગયા છે. નોંધનીય છે કે, હવે દર 3 દિવસે દેશમાં 1 લાખ નવા કેસ નોંધાઈ રહ્યા છે. તેવામાં હવે ગુજરાતમાં પણ છેલ્લા 4 દિવસથી કોરોનાના કેસ 1 હજારને પાર નોંધાઇ રહ્યા છે. ગુજરાતમાં કોરોનાનું વધતુ જતું…
Read More...

સપ્તાહમાં માત્ર 2 વાર પી લો આ ઈમ્યૂનિટી બૂસ્ટર ડ્રિંક, રોગોથી બચીને રહેશો, જાણો બનાવવાની સરળ રીત

આજકાલ જે રીતે કોરોના ફેલાઈ રહ્યો છે અને સતત તેનું સંક્રમણ વધી રહ્યું છે એવામાં જરૂરી છે કે, આપણી ઈમ્યૂનિટીનું ખાસ ધ્યાન રાખવામાં આવે. સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓનું સેવન કરીને રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય છે અને આ ચેપથી બચી શકાય છે. એવામાં જો…
Read More...

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સિક્યુરિટી જવાનોનો 2 મહિનાથી પગાર નહીં થતાં અનોખો વિરોધ, 70 સિક્યુરિટીનું 4…

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના 70 સિક્યુરિટી જવાનોનો 2 મહિનાથી પગાર નહીં થતાં રોષે ભરાયા હતાં. શુક્રવારે સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી જવાનોએ એસઓયુ પરિસરમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે વિશ્રામની સ્થિતિમાં ઉભા રહી અનોખો વિરોધ કર્યો હતો. ઉચ્ચ અધિકારીઓએ…
Read More...

1 ઓક્ટોબરથી મીઠાઈના પેકેટ પર ઉત્પાદન અને ઉપયોગની તારીખ લખવી ફરજિયાત, આવું નહીં કરનાર દુકાનદાર…

મીઠાઈની દુકાને હવે ગ્રાહકે મીઠાઈ તાજી છે કે જૂની તે પૂછવું નહીં પડે. કારણ કે હવે તમામ મીઠાઈ વિક્રેતાઓએ મીઠાઈના પેકેટ પર મીઠાઈ ક્યારે બની છે અને ક્યાં સુધી તેનો ઉપયોગ કરી શકાશે તે લખવું ફરજિયાત બનાવાયું છે. આવું નહીં કરનાર દુકાનદાર વિરુદ્ધ…
Read More...

400 વર્ષ જૂના વૃક્ષને કપાતું બચાવવા માટે મહારાષ્ટ્રના સાંગલીમાં ગામના લોકો વૃક્ષને ભેટી પડ્યા, હવે…

મહારાષ્ટ્રના સાંગલીના ભોસે ગામના લોકોએ 400 વર્ષ જૂના વડના વૃક્ષને કાપવાથી બચાવ્યું છે. વડનું આ વૃક્ષ સ્ટેટ હાઈવેની વચ્ચે આવી રહ્યું હતું. ગામના લોકોને ખબર પડી તો ગામના લોકો વૃક્ષને ઘેરીને ઊભા થઈ ગયા અને ચિપકો આંદોલન શરૂ કરી દીધું. આ સમાચાર…
Read More...

એક્ટર સોનુ સૂદે 135 વિદ્યાર્થીઓને પ્લેન બુક કરાવી કિર્ગિઝસ્તાનથી કાશી પહોંચાડ્યા

કોરોના મહામારીમાં માત્ર દેશ જ નહિ પણ દુનિયાભરમાં લોકડાઉનમાં ફસાયેલા હજારો પ્રવાસીઓને સોનુ સૂદ મદદ કરી રહ્યો છે. તેણે વિદેશમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા સ્પાઈસ જેટ એરલાઈનનું વિમાન બુક કરાવ્યું. મધ્ય એશિયામાં આવેલા કિર્ગિઝસ્તાન દેશની…
Read More...