જુનાગઢ બાદ હવે ભુજમાં પણ દંડ ફટકારવાને બદલે પોલીસે લોકોને માસ્ક પહેરાવ્યા

નોવેલ કોરોના કોવિડ-19 વાયરસના કહેર કાબુમાં રાખવા પશ્ચિમ કચ્છમાં માસ્ક વગર ઘરની બહાર નીકળતા લોકોને દંડ ફટકારવાના બદલે માસ્ક પહેરાવી પોલીસે નવતર પ્રયોગ કરી સરાહનીય કામગીરી કરી હતી. શુક્રવારે પશ્ચિમ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્રારા ભુજ શહેર…
Read More...

શાકભાજી વેચનાર મહિલાએ અંગ્રેજીમાં બોલવાનું શરૂ કરતા અધિકારીઓની બોલતી બંધ થઈ ગઈ

કોરોનાકાળમાં લોકોને કેવી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક શાકભાજી વેચતી મહિલા તંત્રના અધિકારીઓને અંગ્રેજીમાં જ સણસણતો જવાબ આપે છે. આ મહિલા તંત્રની કાર્યવાહીનો વિરોધ કરી રહી…
Read More...

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા એસટી તથા ખાનગી બસ 10 દિવસ માટે બંધ

કોરોનાનું સંક્રમણ સુરતમાં વધતાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તથા કમિશનર વાહન વ્યવહારની કચેરી દ્વારા 27મી જુલાઈથી ST(સ્ટેટ ટ્રાન્સપોર્ટ) અને ખાનગી બસ સેવાનું સંચાલન બંધ કરવામાં આવશે. આ સેવા 10 દિવસ સુધી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી…
Read More...

કારગિલ વિજયની કહાની: 21 વર્ષ પહેલાં ભારતે પાકિસ્તાનને આપ્યો પોતાની તાકાતનો પરચો

ભારતીય સેનાએ કારગિલ યુદ્ધમાં પાકિસ્તાન પર કરેલી ફતેહને આજે 21 વર્ષ પૂર્ણ થયા. 1999માં ભારતે ટાઈગર હિલ પર કબ્જો કરીને બેઠેલા પાકિસ્તાની સૈનિકોને હારનો સ્વાદ ચખાડ્યો હતો. અંદાજે ૬૦ દિવસ સુધી ચાલેલા આ યુદ્ધમાં ભારતને જીત મળવાની સાથે જ દુનિયાને…
Read More...

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: 24 કલાકમાં 1081 કોરોનાના કેસ નોંધાયા, કુલ કેસનો આંકડો 54,712 અને…

ભારતમાં કોરોનાના કેસ આજે 13 લાખને પાર પહોંચી ગયા છે. નોંધનીય છે કે, હવે દર 3 દિવસે દેશમાં 1 લાખ નવા કેસ નોંધાઈ રહ્યા છે. તેવામાં હવે ગુજરાતમાં પણ છેલ્લા 4 દિવસથી કોરોનાના કેસ 1 હજારને પાર નોંધાઇ રહ્યા છે. ગુજરાતમાં કોરોનાનું વધતુ જતું…
Read More...

સવારે ઉઠીને પહેલાં પીવો ગોળ અને જીરાનું પાણી, કબજિયાત, શરીરની ગરમી સહિત આ રોગો થશે દૂર

જીરું અને ગોળ મોટાભાગના લોકોના ઘરમાં હોય છે. જીરું અને ગોળ બંને હેલ્થ માટે દવાનું કામ કરે છે. આ બંનેનું કોમ્બિનેશન ઈમ્યૂનિટી વધારે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. ગોળ અને જીરામાં શરીરમાં જરૂરી પોષક તત્વો મળી રહે છે. જેથી આજે આ ડ્રિંક…
Read More...

‘કઈંક કરો નહીં તો હું અહીં જ મરી જઈશ’, તેવો વીડિયો બનાવનાર રત્નકલાકારનું કોરોનાથી મોત…

સુરત પાલિકા સંચાલિત સ્મીમેર (surat smmimer covid hospital) હોસ્પિટલમાં દાખલ કોરોનાગ્રસ્ત (Patients of coronavirus) એક રત્નકલાકારનો પુરતી સુવિધા ન મળતી હોવાના આક્ષેપ સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જોકે આ વીડિયોમાં આ…
Read More...

સ્વાસ્થ્ય વિભાગની વ્યવસ્થા પર સવાલો ઉભા કરતી ઘટના: હોસ્પિટલમાં ઝાડ નીચે 12 કલાક પતિને લઈને બેસી રહી…

મધ્યપ્રદેશમાં સ્વાસ્થ્ય વિભાગની વ્યવસ્થા પર આ ઘટનાએ ફરી સવાલો ઊભા કર્યા છે. આ ઘટના ગુનાની જિલ્લા હોસ્પિટલની છે. અહીંયા એક પત્ની તેના અઢી વર્ષના બાળક સાથે બિમાર પતિને 12 કલાક સુધી સારવાર માટે હેરાન થતા જોઈ રહી હતી. આસપાસના લોકોને મદદ માટે…
Read More...

ગુજરાતમાં કોરોનાની સારવાર માટે આપવામાં આવતા ટોસિલિઝુમેબ ઇન્જેક્શનનું વધુ એક આંતરરાષ્ટ્રીય કૌભાંડ…

રાજ્યમાં વધુ ટોસિલિઝુમેબ ઇન્જેક્શનનું વધુ એક કૌભાંડ ઝડપાયું છે. સુરતમાં કોરોનાની સારવાર માટે આપવામાં આવતા રેમડેસિવીર અને ટોસિલિઝુમેબ ઇન્જેક્શનનું કૌભાંડ ઝડપાયું છે. બાંગ્લાદેશથી અગરતલા, કલકત્તા અને ત્યાંથી અમદાવાદ ઇન્જેક્શન લાવવમાં આવતા…
Read More...

જૂનાગઢમાં નવતર પ્રયોગ: પોલીસે ગરીબો પાસેથી દંડ વસુલવાને બદલે માસ્ક પહેરાવ્યા

જૂનાગઢ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ તથા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાની સૂચના મુજબ વિવિધ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા જુદી જુદી ટીમો બનાવી શહેર વિસ્તારના જુદા જુદા પોઇન્ટ પર ચેકીંગ કરી માસ્ક વગર ફરતા લોકો પાસેથી રૂપિયા 200નો દંડ વસુલવામાં આવે છે.…
Read More...