રાજસ્થાન સરકારે અચાનક ગુજરાતની બોર્ડર કરી દીધી સીલ, અનેક લોકો ફસાયા
ગુજરાતમાં એકબાજુ કોરોનાનાં કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. તો આ સાથે જ રાજસ્થાનથી ગુજરાત આવતાં લોકો માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાન સરકારે એકાએક રતનપુર બોર્ડર સીલ કરી દીધી હતી. અને રાજસ્થાનથી ગુજરાત આવતાં લોકોની તમામ કારોને…
Read More...
Read More...
61 વર્ષના સસરાને 30 વર્ષની પુત્રવધૂએ લિવરનો 60 ટકા હિસ્સો ડોનેટ કરીને આપ્યું નવું જીવન
અમદાવાદમાં રહેતી 30 વર્ષની પુત્રવધૂ ગરીમા અગ્રવાલે 61 વર્ષના સસરા દિનેશ અગ્રવાલને લિવરનો 60 ટકા ભાગ ડોનેટ કર્યો છે. હોસ્પિટલના તબીબોએ પરિવારને કહ્યું હતું કે, ‘લિવર ટ્રાન્સપ્લાન્ટ જ આખરી વિકલ્પ છે, કેડેવરમાં વેઈટિંગ છે, જો પરિવારમાંથી કોઈ…
Read More...
Read More...
ખેતર ખેડતી છોકરીઓને જોઈને સોનૂ સૂદે કરી મદદ, ટ્રેક્ટર મોકલાવતા આંધ્રપ્રદેશનો રાવ પરિવાર ખુશીથી ઝૂમી…
બોલિવૂડ એક્ટર સોનૂ સૂદ ગરીબો માટે સુપર હિરો બની ગયો છે. તેણે ફરી એક વખત એક ગરીબ પરિવારની મદદ કરી છે. ગત રોજ તેણે એક ફોટો જોયો હતો જેમાં બે દીકરીઓ ખેતર ખેડવાનું કામ કરતી હતી. ત્યારે તેણે તેનાં ટ્વટિર પર તે દીકરીઓની તસવીર શેર કરીને લખ્યુ હતું…
Read More...
Read More...
અનોખી સેવા: ભાવનગરનો પટેલ પરિવાર રોજ 3 થી 4 હજાર લિટર ઉકાળો બનાવી લોકોને ફ્રીમાં આપે છે
સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારત સહિત દેશ-વિદેશમાં કોરોનાની રસી શોધવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધી કોઈ વેક્સિન બહાર આવીનથી. ત્યારે હાલ કોરોનાની સામે લડવા માટે આપણો દેશી આયુર્વેદિક ઉકાળો સૌથી ફાયદાકારક સાબિત થયો છે.…
Read More...
Read More...
ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: સોમવાર સાંજ સુધીમાં 1052 નવા કેસ નોંધાયા, કુલ કેસનો આંકડો 56,874 અને…
ભારતમાં કોરોનાના કેસ આજે 14 લાખને પાર પહોંચી ગયા છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબાત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય રાષ્ટ્રોની સરખાણીએ ભારતમાં વધારે છે. જો કે, આ તરફ ગુજરાતમાં કોરોનાનું વધતુ જતું સંક્રમણ…
Read More...
Read More...
રોજ દૂધમાં આ 1 વસ્તુ નાખીને પીવો, પથરી, શ્વાસની તકલીફ, સીઝનલ તાવને જડમૂળથી મટાડશે
ઘણાં લોકો એવા હોય છે જેઓ રોજ દૂધ પીવે છે અને ઘણાંને દૂધ પીવું બિલકુલ પસંદ હોતું નથી. રણ દૂધમાં રહેલાં પોષક તત્વો શરીર અને હાડકાંઓને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. પણ જો તેમાં ઔષધિય ગુણોથી ભરપૂર તુલસીના પાન મિક્સ કરી દેવામાં આવે તો તેના ફાયદા…
Read More...
Read More...
માનવતાને શર્મસાર કરતો કિસ્સો: ખભા પર ઓક્સિજન સિલિન્ડર, ટ્રેમાં માસૂમ, હોસ્પિટલની બેદરકારીએ લીધો એક…
કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્યમંત્રી અશ્વિની કુમાર ચૌબેના સંસદીય ક્ષેત્ર સ્થિત હોસ્પિટલમાંથી માનવતાને શર્મસાર કરતો એક ફોટો સામે આવ્યો છે. આ ફોટામાં એક માતા પોતાની નવજાત બાળકીને ટ્રેમાં મુકીને જ્યારે પિતા ખભા પર ઓક્સિજનનું સિલિન્ડર લઈને સારવાર…
Read More...
Read More...
ગુજરાત માટે ચિંતાજનક સમાચાર! કોરોનાથી સાજા થયા બાદ અચાનક જ કેટલાક લોકોના થઈ રહ્યા છે મોત
દેશમાં છેલ્લા ત્રણ દિવસમાં લગભગ દોઢ લાખ નવા કેસ સામે આવ્યા બાદ કોરોના વાયરસ સંક્રમણના કુલ કન્ફર્મ કેસની સંખ્યા 13 લાખ 85 હજાર થઈ ગઈ છે. જોકે, 8 લાખ 85 હજારથી વધારે કેસોમાં રિકવરી બતાવવામાં આવી છે. તો તાજા આંકડા અનુસાર ગુજરાતમાં કુલ કેસ…
Read More...
Read More...
હવે PUBG સહિત 275 ચીની એપ્સ પર પ્રતિબંધની શક્યતા, સરકાર કરી રહી છે તપાસ
ભારતમાં 59 ચીની (Chinese Apps Ban) એપ્સ પર પ્રતિબંધ મૂક્યા બાદ હવે સરકાર ચીનની કેટલીક અન્ય 275 એપ્સ પર પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં છે. સરકાર તપાસ કરી રહી છે કે આ એપ્સ પણ રાષ્ટ્રીય સુરક્ષા (National Security) અને યૂઝર પ્રાઇવસી (User’s…
Read More...
Read More...
કોરોનાને મ્હાત આપીને સુરતી ઉદ્યોગપતિએ માનવતા મહેકાવી, ગરીબોને કોરોનાની નિઃશુલ્ક સારવારની વ્યવસ્થા…
રાજ્યમાં કોરોના વાયરસ દિવસે-દિવસે વિકરાળ રૂપ ધારણ કરી રહ્યો છે. કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. રાજ્યના સુરત ખાતે કોરોનાનો કહેર ખુબ જ વધી ગયો છે. તેથી સુરતની હોસ્પિટલો પણ હવે દર્દીઓથી ફૂલ થઈ ગઈ છે. કેટલીક હોસ્પિટલમાં તો સાધન…
Read More...
Read More...
