અમદાવાદમાં PSIએ નિવૃત પી.એસ.આઇની પુત્રીની છેડતી કરી બળાત્કારનો કર્યો પ્રયાસ, થઈ ધરપકડ
ક્રાઈમ બ્રાન્ચે બળાત્કારની કોશિશ અને છેડતીના ગુનામાં એક પીએસઆઇની ધરપકડ કરી છે. આરોપી પીએસઆઇ પર તપાસના નામે મહિલા સાથે બળાત્કારની કોશિશના આરોપ લાગ્યો છે. નોંધનીય છે કે ભોગ બનનાર પણ એક નિવૃત પી.એસ.આઇની પુત્રી છે. એક સમય આરોપીને સાથે રાખી ફોટો પડાવતા પીએસઆઇ હવે પોતે આરોપી તરીકે આવી ગયા છે. સાયબર ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતા […]