સુરત શહેરના ઉંમરગામ (umargam) ખાતે આવેલા તાપી નદીમાં (tapi river) એકજ પરિવારના ચાર બાળકો તાપી નદીમાં ન્હાવા પડ્યા હતા. જેમાંથી ત્રણ બળકો પાણીમાં ગરકાવ થતા મોતને ભેટ્યાં હતા. ત્રણ પૈકી બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે એક બાળકી હજીપણ લાપતા છે. જોકે એક સાથે ત્રણ બાળકો મોતનાના પગલે સમગ્ર વિસ્તરમાં ચકચાર સાથે શોક ફેલાયો હતો. જ્યારે ઘટના સ્થળે આવેલા નેપાળી પરિવારના સભ્યો કલ્પાંત કરી રહ્યા હતા.
સુરતના ઉમરા ગામ ખાતે આવેલા તાપી નદીમાં બપોરના સમયે એકજ પરિવારના ચાર બાળકો તાપી નદી કિનારે રમતા હતા. જોકે અંબાજી મંદિર ખાતે પરિવાર સાથે રહેતા બાળકોમાં કાકા બાપાના આ ચાર બાળકો રમતા રમતા નદી કિનારે આવી પહોંચ્યા હતા.
જોકે ચારે બાળકો નદીમાં ન્હાવા પડ્યા હતા. જેમાંથી એકે બાળક નદીમાંથી બહાર નીકળી ભાગી છૂટ્યો હતો. અને ઘરે જઈને પરિવારને જાણ કરી હતી કે બહેન સાથે મોટા ભાઈઓ દીકરો અને દીકરી પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
જોકે આ ઘટનાની જાણકારી મળતા પરિવાર તાત્કાલિક નદી કિનારે દોડી બાળકોની શોધ ખોડ કરતા નેપાળી પરિવારના મોટા ભાઈના બે બાળકોમાં છોકરો અને છોકરી મૃતદેહ મળી આવ્યો હતો.
જોકે નાના ભાઈની છોકરી મૃતદેહ હજુ સુધી મળી આવ્યો નથી. જોકે ઘટની જણકારી મળતા ફાયર વિભાગ સાથે પોલીસ પણ તાતકાલિક બનાવ વળી જગ્યા પર દોડી આવીને આ મામલે ગુનો નોંધી તપાસ શરું કરી હતી.
આ ઘટના ને પગલે સ્થાનિક લોકોના તોડા પણ નદી કિનારે ઉમટી પાડ્યા હતા. બનાવને પગલે સમગ્ર વિસ્તરમાં ચકચાર સાથે ત્રણ બાળકીના મોતના પગલે સમગ્ર વિસ્તરમાં શોકનું મોજું ફાડી ફરીવળ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..