ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1270 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…

દિવાળી બાદ રાજ્યમાં કોરોના (Gujarat Corona)ની બીજી લહેરને કારણે સતત કેસોમાં વધારો જોવા મળી રહ્યો હતો. જે બાદ ચાર શહેરોમાં નાઈટ કરફ્યૂ સહિતની પાબંદીઓ સરકાર દ્વારા લગાવવામાં આવી હતી. હવે રાજ્યમાં ધીમે ધીમે કોરોનાનાં નવા કેસોમાં ઘટાડો જોવા મળી…
Read More...

લોહીમાં હિમોગ્લોબિન ઘટતું હોય તો નહીં ખાવી પડે દવાઓ, માત્ર આ 5 વસ્તુઓનું સેવન કરવાથી શરીરમાં…

શરીરમાં લોહીની ઉણપને કારણે એનિમિયાનો રોગ થવાનો ખતરો વધી જાય છે. મહિલાઓમાં આ સમસ્યા સૌથી વધુ જોવા મળે છે. 15થી 49 વર્ષની મહિલાઓ એનિમિયાની વધુ શિકાર થાય છે. ખાસ કરીને પ્રેગ્નેન્સીમાં પણ એનિમિયાની તકલીફો મહિલાઓમાં જોવા મળે છે. જેથી આ સમસ્યાથી…
Read More...

કોરોનાગ્રસ્ત દર્દીના ઘરની બહાર સ્ટીકર ન લગાવો: સુપ્રીમ કોર્ટનો આદેશ

સુપ્રીમ કોર્ટે કાલે એક મહત્ત્વનો નિર્ણય સંભળાવતાં કહ્યું છે કે હવેથી કોરોના દર્દીઓના ઘરની બહાર કોઈ પોસ્ટર લગાવવામાં આવશે નહીં. કોર્ટનું કહેવું છે કે COVID-19 દર્દીઓનાં ઘરની બહાર, રાજ્ય સરકારના અધિકારીઓએ તેમની ઓળખ જાહેર કરતા પોસ્ટર લગાવવાની…
Read More...

સુરતમાં એક જ પરિવારના ચાર બાળકો તાપી નદીમાં ન્હાવા પડ્યા, ત્રણ બળકો પાણીમાં ગરકાવ થતા મોતને ભેટ્યાં,…

સુરત શહેરના ઉંમરગામ (umargam) ખાતે આવેલા તાપી નદીમાં (tapi river) એકજ પરિવારના ચાર બાળકો તાપી નદીમાં ન્હાવા પડ્યા હતા. જેમાંથી ત્રણ બળકો પાણીમાં ગરકાવ થતા મોતને ભેટ્યાં હતા. ત્રણ પૈકી બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે એક બાળકી હજીપણ…
Read More...

જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા સોનુ સૂદે ઘર અને દુકાનો ગીરવે મૂકીને 10 કરોડ રૂપિયાની લોન લીધી

સોનુ સૂદ લૉકડાઉનથી વિવિધ રીતે જરૂરિયાતમંદ લોકોને મદદ કરી રહ્યો છે. સોનુ સૂદે પ્રવાસી શ્રમિકોને તેમના વતન મોકલ્યા હતા. સોનુ સૂદે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે પોતાની સંપત્તિ ગીરવે મૂકી છે. સોનુએ બે દુકાનો તથા છ ઘર ગીરવે મૂકીને 10 કરોડ…
Read More...

નવજાત બાળકીને શ્વાસ લેવામાં તકલીફ થતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોએ જન્મના 7મા દિવસે જ સર્જરી…

સાણંદની યુવતીએ બાળકીને જન્મ આપ્યો હતો. સામાન્ય પ્રસુતિ અને વજન સાથે જન્મેલ નવજાતને અસામાન્ય વેદના શરુ થઈ ગઈ હતી. તેના શ્વસનદરમાં વધારો થવા માંડ્યો હતો. જે ધીરે ધીરે ઘણો વધી રહ્યો હતો. દિકરીની આ વેદનાને જોઈને તેના માતા અને પિતા ચિંતીત બન્યાં…
Read More...

સુરતના ઘરડાઘરમાં 74 વર્ષીય વૃદ્ધ મહિલાના અવસાન બાદ ઘરડાઘરની સંચાલક મહિલાઓ દ્વારા કાંધ આપી મૃતકના…

સામાન્ય રીતે મહિલાઓને અંતિમવિધિ માટે સ્મશાનમાં જવાનું હોતું નથી. પરંતુ સુરતના વરાછા વિસ્તારમાં આવેલા શાંતિદૂત મહિલા મંડળ સંચાલિત ઘરડા ઘરમાંથી અવસાન પામતા વૃદ્ધાની સેવા બાદ અંતિમ સંસ્કાર કરવાનું કાર્ય પણ મહિલાઓ દ્વારા તેમના સંતાન બનીને…
Read More...

માસ્ક ન પહેરનાર પોલીસની દાદાગીરી, યુવકે પૂછ્યું- તમે માસ્ક કેમ નથી પહેર્યું?, પોલીસે કહ્યું- તું…

હાલમાં કોરોના મહામારી (Coronavirus) વચ્ચે માસ્ક (Mask) એક માત્ર વેકસીન (vaccine) હોવાનું સરકાર અવારનવાર જણાવી રહી છે. કોરોના સામે માસ્ક અને સેનિતાઈઝર જ રક્ષણ આપે છે. જેને પગલે પોલીસ (Police) દ્વારા ફરજિયાત જાહેરમાં માસ્ક પહેરવું જણાવવામાં…
Read More...

અમદાવાદ માં BRTS બસ અંડરબ્રીજ સાથે ધડાકાભેર અથડાતા અડધી બસ ચિરાઈ ગઈ! બસના બે ફાડીયા થઈ ગયા

અમદાવાદમાં રોડની વચ્ચે દોડતી બીઆરટીએસ બસ (BRTS) બસનો એક વિચિત્ર અકસ્માત થયો છે (Ahmedabad BRTS Accident) આ બસ અમદાવાદના અખબાર નગર પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે તે અચનાક જ અન્ડર બ્રિજના પીલરની દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ જતા અકસ્માત થયો હતો.…
Read More...

નિયમિત સવારે પીવો કોથમીરનો જ્યુસ, પછી જુઓ ફાયદા, પેટ સાથે સંકળાયેલી સમસ્યાઓ કરશે દૂર

કોથમીર સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભકારી છે. કોથમીર ફક્ત આંખો માટે જ સારી હોય એવું નથી. તેનાં નિયમિત સેવનથી શરીરને અનેક લાભ થાય છે. કોથમીરમાં સમાવિષ્ટ પોટેશિયમ, વિટામીન-સી, કેલ્શિયમ અને મેગ્નેશિયમ સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ અનેકવિધ સમસ્યાઓને…
Read More...