અમદાવાદ સિવિલમાં મહિલાએ સાડા છ મહિને બાળકીને આપ્યો જન્મ, 430 ગ્રામ વજનની બાળકી મોત સામેનો જંગ જીતી

મધ્યપ્રદેશના ગરીબ શ્રમિક દંપતીની 430 ગ્રામ વજન સાથે જન્મેલી એક બાળકીનો જીવ બચાવવાની વિરલ સિદ્ધિ અમદાવાદ સિવિલના તબીબોએ મેળવી છે. અમદાવાદ સિવિલના ઇતિહાસમાં છેલ્લે 650 ગ્રામ વજનનું બાળક સર્વાઇવ થયાનું નોંધાયું છે, પરંતુ આટલા ઓછા વજન સાથે…
Read More...

અમદાવાદના કોટ વિસ્તારમાં રાત્રિ કર્ફ્યૂ માત્ર કાગળ પર, અંદરની ગલીઓમાં કિડીયારૂ ઉભરાણુ હોય એમ લોકો…

શહેરમાં દિવાળીના તહેવારો બાદ કોરોના વિસ્ફોટ થયો હતો તેમજ ટપોટપ મોત થવા લાગ્યાં હતાં, જેને કારણે સ્મશાનોમાં પણ અંતિમવિધિ માટે વેઈટિંગ હતું. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે અમદાવાદમાં પહેલા 57 કલાકનો કર્ફ્યૂ લાદ્યો હતો. ત્યાર બાદ…
Read More...

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1223 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોની સરખામણીએ આજે થોડો ઘટાડો નોંધાયો છે. ગત કેટલાક દિવસથી રાજ્યમાં સતત 1500થી…
Read More...

શિયાળામાં નખની આસપાસની ચામડી નીકળી રહી છે તો કરો આ ઘરગથ્થુ ઉપચાર, જાણો અને શેર કરો

શિયાળામાં ત્વચાને લગતી કેટલીક સમસ્યા થાય છે. ત્યારે નખની આસાપાસની ચામડી નીકળવાની સમસ્યાને હેંગનેલ પણ કહેવામાં આવે છે. આ સમસ્યા ખાસ કરીને ઘણા લોકોને થાય છે. જે ન ફક્ત શિયાળામાં ઘણા લોકોને થાય છે. જ્યારે નખની ઉપરની ત્વચા શ્યામ પડી જાય છે તો…
Read More...

26 વર્ષની ઉંમરે દેશ માટે શહીદ થનાર મેજર ઋષિકેશ રામાણીની શૌર્યગાથા

રાજ્યના અનેક જવાનોએ દેશ માટે શહીદી આપી. પરતું જ્યારે અમદાવાદની વાત આવે ત્યારે નિકોલના વીર શહીદ મેજર ઋષિકેશ રામાણીનું નામ ચોક્કસથી સૌ કોઈના મુખમાં આવી જાય. માત્ર ૨૬ વર્ષની ઉંમરે ઋષિકેશ રામાણી દેશ માટે શહીદ થયા. મેજર ઋષિકેશ રામાણીની…
Read More...

અમદાવાદના રામોલ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક, ‘તારે જીવતા રહેવું હોય તો ઘરમાં જતો રહે,…

એક તરફ શહેરમાં રાત્રિ કર્ફ્યૂ (Night Curfew) અમલમાં છે તો બીજી તરફ કેટલીક ઘટનાઓ જોતા એવું લાગી રહ્યું છે કે અસામાજિક તત્વોને જાણે પોલીસ (Ahmedabad Police)નો કોઇ ડર જ રહ્યો નથી. આવા અસામાજીક તત્વો નાઇટ કર્ફ્યૂની ઐસીતૈસી કરીને પોતે નક્કી…
Read More...

સુરતમાં 24 વર્ષીય યુવકની 10 વર્ષની બાળકી પર હેવાનિયત, વડાપાંઉના બહાને અવાવરૂ જગ્યાએ લઈ ગયો ત્યાં…

સુરત શહેરના પાંડેસરાના પ્રેમનગરમાંથી સોમવારે બપોરે 10 વર્ષની બાળકી પર પડોશમાં રહેતા 24 વર્ષીય યુવાને દાનત બગાડી રેપના ઈરાદે અપહરણ કરી હત્યા કરી હતી. પાંડેસરા પોલીસે આરોપી પડોશી દિનેશ ઉર્ફે પ્રદીપ ઉર્ફ ડિંગ્યા જીભો બૈસાણે(ઉં.વ.24)ની ધરપકડ…
Read More...

વલસાડનો યુવક અમેરિકામાં બન્યો પાયલોટ, 22 વર્ષની ઉંમરે અમેરિકામાં પાયલોટ બની વલસાડનું ગૌરવ વધાર્યું

વલસાડના યુવાનોએ અનેક ક્ષેત્રે પોતાની કારકીર્દી બનાવી છે. ત્યારે વલસાડ નજીકના એક નાનકડા ગામ ગોરવાડાના અનાવિલ પરિવારના યુવાન સની તુષાર નાયકે અમેરિકામાં પાયલોટ બની એક અનોખા ક્ષેત્રે પોતાની કારકીર્દી બનાવી અનાવિલ સમાજનું ગૌરવ વધાર્યું છે. સની…
Read More...

અમદાવાદમાં PSIએ નિવૃત પી.એસ.આઇની પુત્રીની છેડતી કરી બળાત્કારનો કર્યો પ્રયાસ, થઈ ધરપકડ

ક્રાઈમ બ્રાન્ચે બળાત્કારની કોશિશ અને છેડતીના ગુનામાં એક પીએસઆઇની ધરપકડ કરી છે. આરોપી પીએસઆઇ પર તપાસના નામે મહિલા સાથે બળાત્કારની કોશિશના આરોપ લાગ્યો છે. નોંધનીય છે કે ભોગ બનનાર પણ એક નિવૃત પી.એસ.આઇની પુત્રી છે. એક સમય આરોપીને સાથે રાખી…
Read More...

ખેડૂતો માટે લોકલ લોકો બન્યાં વોકલ: પેટ્રોલ પંપ માલિક પ્રદર્શનકારીઓને ડીઝલ-પેટ્રોલ મફતમાં આપી રહ્યાં…

કોઈ પણ કામમાં સફળતા માત્ર ત્યારે જ મળે છે, જ્યારે તમારી આજુબાજુના લોકો એટલે કે સ્થાનિક લોકો તમારા વ્યવસાય કે પ્રવૃતિઓને સમર્થન આપતા હોય. નિશ્ચિત રીતે સ્થાનિક લોકો તમારા વ્યવસાયને સમર્થન ત્યારે જ આપે છે, જ્યારે તમે તેમના માટે આવકની તક ઊભી…
Read More...