અમદાવાદમાં પોલીસે માસ્કનો દંડ માંગતા શખ્સે બનાવટી PSI બનીને જમાવ્યો રોફ, આઈકાર્ડ માંગતા જ આરોપીની…

કોરોનાની ગાઇડલાઇન (Corona Guideline)નો અમલ કરાવતી વખતે સરકારી કર્મચારીઓ અને પ્રજા વચ્ચે અનેક વખત ઘર્ષણના બનાવો જોવા મળી રહ્યા છે. એમાં પણ ખાસ કરીને જ્યારે માસ્ક ન પહેરવા બદલ દંડ (Mask Fine)ની વાત આવે ત્યારે લોકો મિજાજ ગુમાવી દેતા હોય છે.…
Read More...

નોકરીયાત વર્ગ માટે ખાસઃ 1 એપ્રિલથી બદલાઈ જશે સેલરીનો નિયમ, જાણો ફાયદો થશે કે નુકસાન?

આગામી વર્ષ એટલે કે 2021માં એપ્રિલ મહિનાથી નવો વેજ રૂલ (New Wage Rule) એટલે કે વેતનનો નવો નિયમ લાગુ થઈ જશે. નવા નિયમને કારણે ન ફક્ત પ્રોવિડન્ટ ફંડ (Provident Fund), ગ્રેચ્યુટી (Gratuity) અને હાથમાં આવનાર સેલરી (In hand salary) ઉપર પણ મોટી…
Read More...

લગ્નોમાં થતા લખલૂટ ખર્ચને અટકાવવા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પાટીદાર સહિત તમામ સમાજની દીકરીનાં લગ્ન 41…

લગ્નોમાં થતા લખલૂટ ખર્ચને અટકાવવા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને પાર્ટી પ્લોટ, હોલ, ફાર્મ હાઉસ તેમજ ઘરે બંધાતા મંડપને બદલે જાસપુર ખાતે આવેલા ઉમિતા માતાના મંદિરમાં જ લગ્નવિધિ સંપન્ન કરવા પહેલ કરી છે. ઉમિયા ફાઉન્ડેશન લગ્નોમાં થતા લાખોના ખર્ચાને બદલે…
Read More...

વૃદ્ધા પોતે ભણી ન શક્યા પણ બાળકો ભણે તે માટે જીવનભરની પૂંજી નવસારીની મોલધરા પ્રાથમિક શાળાને દાન આપી…

નવસારીના મોલધરા ગામે આવેલી પ્રાથમિક શાળાને રાઠોડ મહિલાએ રૂ.1 લાખનું માતબર દાન આપ્યું છે. આજીવન તેમણે મુંબઇમાં રહીને મહેનત-મજુરી કરી એકત્રીત કરેલા આ રૂપિયા થકી ગામના બાળકો અભ્યાસ કરી શકે અને તેમને સવલત મળે તેવા ઉમદા હેતુથી વૃદ્ધા તેમના…
Read More...

ઉપલેટામાં પ્રેમ સંબંધમાં સમાધાનની વાત કરવા 18 વર્ષના યુવાનને બોલાવી છરીના ઘા ઝીંકી હત્યા, એકના એક…

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ફરી એક વખત પ્રેમ સંબંધનો કરૂણ અંજામ થયાનું સામે આવ્યું છે. સમાધાન માટેની વાતચીત મામલે પ્રેમીના ઘરે જઈ યુવતીના ભાઇએ પ્રેમીને છરીનો તિક્ષણ ઘા ઝીંકી તેની હત્યા નીપજાવી છે. રાજકોટ શહેર તેમજ રાજકોટ જીલ્લો અવાર નવાર…
Read More...

રાજકોટની આત્મીય કોલેજમાં ભણેલી રચના ત્રિવેદી અમિતાભ બચ્ચન સાથે કૌન બનેગા કરોડપતિ ગેમમાં સિલેક્ટ થઈ,…

અમિતાભ બચ્ચન દ્વારા ફેમસ થયેલો રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિમાં રાજકોટની દીકરી રચના ત્રિવેદી સિલેક્ટ થઈ છે. તારીખ 7 અને 8 ડિસેમ્બરના દિવસે રચના હોટસીટ પર બેસી કૌન બનેગા કરોડપતિ ગેમ રમી હતી. જેમાંથી 7મી ડિસેમ્બરે તેઓ 10 હજાર રૂપિયા જીતી…
Read More...

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1325 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…

ગુજરાતમાં કોરોના કેસ (Gujarat Corona Virus Case) સતત વધી રહ્યા છે. અમદાવાદ સહિતનાં ચાર શહેરોમાં નાઈટ કરફ્યૂ (Night curfew) લાગુ કરવા છતાં પણ રાજ્યમાં કોરોનાનાં કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ગત કેટલાક દિવસથી રાજ્યમાં સતત 1500થી વધુ…
Read More...

શિયાળામાં ‘સૂંઠ’ ગણાય છે ખૂબ જ ફાયદાકારક, પેટમાં અરૂચિ, વાયુ કે ભૂખ ન લાગે ત્યારે કરો…

શિયાળામાં સૂંઠ ખૂબ જ ફાયદાકારક ગણાય છે. તેનો નિયમિત ઉપયોગ ઘણી બીમારીમાંથી બચાવે છે. સૂંઠ એટલે સુકાયેલું આદુંનો પાવડર. સૂંઠ રુચિકારક, આમવાતનાશક, પાચક, હલકી, ઉષ્ણ, પચ્યા પછી મધુર, કફ અને વાયુના રોગો મટાડનાર, કબજિયાત મટાડનાર, મળસારક, વમન,…
Read More...

ઓનર કિલિંગનો મામલો આવ્યો સામે: પ્રેમ વિવાહથી નારાજ પરિવારે દીકરીની કરી નાખી હત્યા, ‘દગો કરી…

ઉત્તર પ્રદેશના ચાંદૌલી (Chandauli) જિલ્લામાં ઓનર કિલિંગ (Honor Killing)નો મામલો સામે આવ્યો છે. મેડિકલની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીનીએ પરિવારની ઇચ્છા વગર લગ્ન કર્યા બાદ તેને પરિવારે મૃત્યુદંડની સજા આપી દીધી. સમાજવાદી પાર્ટીના નેતા અંકિત…
Read More...

રાજકોટનાં આશાબેન પટેલે મંદિરમાં દર મહિને 10 હજારનું દાન આપવાનું બંધ કરીને હવે રોજ 150 ગરીબ બાળકોને…

રાજકોટમાં રહેતાં અને સર્વસમાજનાં સભ્ય આશાબેન પટેલ અને તેનાં પરિવારજનો પહેલાં દર મહિને મંદિરમાં રૂ. 10 હજારનું દાન આપતાં હતાં. એ બંધ કરીને હવે સ્લમ વિસ્તારમાં જઈને રોજ 150 ગરીબોને ભોજન જમાડે છે, જેમાં ગરમ ભજિયાં, પૂરી-શાક સહિત અલગ અલગ વસ્તુ…
Read More...