અમદાવાદમાં બુટલેગરે પોલીસ સ્ટેશન માથે લીધું, દારૂનો જથ્થો મુકાવી વિજિલન્સની રેડની ધમકી આપી
જાન્યુઆરી માસમાં પોલીસે દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે, આ જથ્થો તેના ભાઈ અજયસિંહ ઉર્ફે મોંટુનો હતો. પોલીસે તેની સામે પણ ગુનો નોંધ્યો હતો. બાદમાં આરોપી આગોતરા જામીન મેળવીને પોલીસસ્ટેશન જામીનદાર સાથે હાજર થયો અને પોલીસે કોર્ટમાં હાજર રહેવાની નોટિસ આપતા તે આવેશમાં આવી ગયો અને […]