‘દરરોજ સવાર અને સાંજ ઘર કંકાસ, હવે સહન નથી થતું’ FB પર પોસ્ટ મૂકી, સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કરી ચૂકેલા એક્ટર સંદીપ નાહેરની આત્મહત્યા
મનોરંજન જગતમાં ફરી એક વાર સનસની ઘટના સામે આવી છે. દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે ફિલ્મ એમએસ ધોનીમાં કામ કરી ચૂકેલા એક્ટર સંદીપ નાહરે (Sandeep Nahar) મુંબઈના ગોરેંગાવ સ્થિત ઘરમાં કથિત રીતે આત્મહત્યા કરી હોવાની ઘટના બની હતી. મુંબઈ પોલીસ અનુસાર આ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે અને વધુ તપાસ હાથધરી છે. ઉલ્લેખનીય છે […]