શું તમે પણ ફેંકી દો છો લસણ -ડુંગળીના ફોંતરા, તો જાણી લો લસણ -ડુંગળીના ફોંતરાથી પણ થાય છે આટલા બધા ફાયદાઓ…

ખાસ કરીને લોકો લસણ અને ડુંગળીના છોંતરા ફેંકી દે છે. એવામાં શું તમે વિચાર્યું છે કે તેના ફોંતરા કેટલા ફાયદાકારક હોય છે. તેમા રહેલા પોષક તત્વ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. સાથે જ કોલેસ્ટ્રોલના લેવલને નિયંત્રણમાં રાખે છે. સ્વાદ વધારવા ભાત બનાવતી વખતે લસણનો છોલ્યા વગર ઉપયોગ કરવાથી સ્વાદમાં વધારો થાય છે. જ્યારે તમે ભાત […]

જેઠે નાનાભાઈની પત્ની પર આચર્યું દુષ્કર્મ, બંને હાથ બાંધી પંખે લટકાવી માતાને કર્યો વીડિયો કોલ

રાજ્યમાં મહિલાઓ (woman) પરના અત્યાચારના કિસ્સાઓ જાણો કૂદકેને ભૂસકે વધી રહ્યાં હોય તેમ સામે આવી રહ્યાં છે. ત્યારે રાપરનો (rapar) પણ એક ડરામણો કિસ્સો સામે આવ્યો છે. રાપર તાલુકાના ખાંડેક ગામમાં પરિણીતાને (Married woman) તેના જેઠે દુપટ્ટા વડે પંખા પર બાંધી દીધી અને ધાકધમકી આપીને તેની સાથે દુષ્કર્મ (physically abuse) પણ કર્યું હતું. આ દરમિયાન […]

FB પ્રેમી સાથે ભાવનગર ભાગી ગયેલી સુરતની 15 વર્ષની સગીરા દુષ્કર્મનો શિકાર બની, પ્રેમીની સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો

સુરતના (Surat) પુણાની સગીરા ભાવનગર ખાતે રહેતા સગીર સાથે ફેસબૂક પર પ્રેમ પાંગર્યા બાદ ભાવનગર ભાગી છૂટ્યા હતા. ભાવનગર ખાતે રૂમ ભાડે રાખી 3 દિવસ રહી સગીરે સગીર પ્રેમિકા સાથે સંબંધ પણ બાંધ્યો હતો. કાપોદ્રા પોલીસે (Sugar Police) સગીર પ્રેમીની અટકાયકત કરી લીધી હતી. પુણામાં કારગીલ ચોક ખાતે રહેતી મૂળ અમરેલીની વતની 15 વર્ષની સગીરા […]

બ્યુટી પાર્લરમાં મહિલા ડોક્ટરને થયો કડવો અનુભવ, ફેશિયલ કરાવતી વખતે આખો ચહેરો બળી ગયો

શું તમે બ્યુટી પાર્લર (Beauty parlor) જાઓ છો. તો તમારે જરા સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે કેટલીક વખત બિનઅનુભવી પાર્લર સ્ટાફ (Inexperienced parlor staff) અને હલકી ગુણવતાના સાધનોના કારણે તમારા ચહેરાને નુકસાન પહોંચી શકે છે. આવો જ કડવો અનુભવ આસામના ગોલાઘાટમાં રહેતી એક મહિલા ડોક્ટરને (lady doctor) થયો છે. આસામના ગોલાઘાટમાં દાંતનું દવાખાનું ધરાવતી […]

19 વર્ષની છોકરીએ પોલીસ સામે કરી ચોંકાવનારી કબુલાત: ફોઈના દીકરાનું માથુ કાપી હત્યા કરી કહ્યુ- ‘વારંવાર દુષ્કર્મ ગુજરાતો હતો’

રાજ્યના સરહદી વિસ્તારમાં મધ્યપ્રદેશમાં (Madhya Pradesh) આવેલા અલીરાજપુરામાં (alirajpur) એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીંયા એક 19 વર્ષીય યુવતીએ (Girl) પોલીસ સ્ટેશને (Police station) જઈને પોતાના પિતરાઈ (Cousin) ભાઈની હત્યા (Murder) કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જોકે, આ હત્યા કેસમાં આરોપી અને પીડિતા બંને એક જ વ્યક્તિ છે. તેણે પોલીસને જે કેફિયત આપી તે […]

‘ખોદકામમાં 2.5 કિલોની સોનાની ઇંટ મળી છે’, 20 લાખમાં લીધી, તપાસ કરતા પગ નીચેથી જમીન ખસી ગઇ, જાણો વિગતે

કહેવત છે ને કે ‘લોભી હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે’. આ કહેવત સાર્થક સાબિત કરતો કિસ્સો અમદાવાદ શહેરના ખાડિયા વિસ્તારમાં બન્યો છે. શહેરના ખાડિયા વિસ્તારમાં રહેતા વેપારીને સસ્તામાં સોનાની ઈંટની લાલચમાં વીસ લાખ રૂપિયા ગુમાવવાનો વખત આવ્યો છે. ત્રિપુટી ગેંગ ખોદકામ દરમિયાન સોનાની ઈંટ મળી હોવાનું કહી સસ્તામાં આપી દેવાની લાલચ આપી, ખોટી ઈંટ […]

શાળાઓને લઈને સરકારનો મોટો નિર્ણય, 18 ફેબ્રુઆરીથી શરૂ થશે ધો. 6-8ની શાળાઓ

રાજ્યમાં કોરોના મહામારીની આફત ઓછી થતાં જ ગુજરાતમાં એક બાદ એક શાળા અને કોલેજો શરૂ કરવામાં આવી રહી છે. રાજ્યમાં અગાઉ પ્રથમ વર્ષ કોલેજ તેમજ ધોરણ 9થી 12નાં શાળાઓ શરૂ કરી દેવામાં આવી છે. અને હવે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે, હવે ધોરણ 6થી 8ની (Std 6-8 Schools) શાળાઓ પણ 18 ફેબ્રુઆરીએથી […]

આ સહેલા ઉપાયથી દૂર કરો ચહેરા પરના ખીલ, જડમૂળથી દૂર થશે ખીલની સમસ્યા, નહીં રહે એકપણ ડાઘ

ઉનાળાની સીઝન શરૂ થવાની છે. જ્યારે લોકો ખાસ કરીને શેરડીનો રસ (Sugarcane) પીવાનું પસંદ કરે છે. ન્યુટ્રિશનલ અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણધર્મોથી ભરપૂર શેરડી રોગ પ્રતિકારક શક્તિ, શરીરની પાણીની અછતને પૂરી કરે છે. આ સ્થિતિમાંતે તમને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આરોગ્ય સાથે સુંદરતા સુધારવામાં પણ તે ઉપયોગી છે? તેમાં […]

સુરતમાં મહિલા છેડતીનો વધુ એક કિસ્સો આવ્યો સામે: ‘ફેક્ટરી માલિકે હાથ ખેંચી …. અડપલા કર્યા’, પરિણીત મહિલાએ બચકા ભરી આબરૂ બચાવી

સુરત શહેરમાં મહિલા છેડતીની સતત ફરિયાદો સામે આવી રહી છે, ત્યારે સુરતના પુણા વિસ્તારમાં કુર્તી બનાવતી ફેકટરીના માલિકે ફેકટરીમાં કામ કરતી મહિલાની શારીરિક છેડતી કરવાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો, પોલીસે મહિલાની ફરિયાદ લઇને વધુ તપાસ શરૂ કરી છે. સુરતમાં સતત મહિલા અત્યાચારની ફરિયાદો પોલીસ સમક્ષ આવી રહી છે, તેમાં પણ દુષ્કર્મ સાથે શારીરિક છેડતી અને […]

અમદાવાદમાં નકલી પોલીસનો વધુ એક કિસ્સો આવ્યો સામે: ‘પતાવવા માટે 5 લાખ રૂપિયા આપવા પડશે,’ લવરમૂછિયાઓને ક્રાઇમ બ્રાંચ તરીકેની ઓળખ આપવી ભારે પડી

છેલ્લા કેટલાક સમયથી બનાવટી પોલીસ (Fake Police) બનીને તોડ-પાણી કરતા લોકોનો જાણે કે રાફડો ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે. દિવસેને દિવસે પોલીસની ઓળખ આપીને રૂપિયા પડાવ્યા હોય તેવા અનેક બનાવો સામે આવી રહ્યા છે. શહેરના વાડજ વિસ્તાર (Vadaj area)માં વધુ આવો એક બનાવ સામે આવ્યો છે. જેમાં બે લવરમૂછિયાએ સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ ભરીને […]