સુરતમાં મકાન ખાલી કરાવવા બાબતે દેરાણી-જેઠાણી વચ્ચે થયો ઝધડો: દેરાણીએ જેઠાણીના હાથ પર બચકું ભરી લેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો
સુરતમાં અનેક વખત સાવ અલગ જ અને વિચિત્ર કિસ્સા સામે આવતા હોય છે. ગતરોજ આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના કતારગામ વિસ્તાર (Katargam Area)માં મકાન ખાલી કરાવવા બાબતે દેરાણી અને જેઠાણી વચ્ચે ઝઘડો થયો હતો. વાત ફક્ત શાબ્દિક પ્રહારથી અટકી ન હતી, બંને વચ્ચે મારામારી પણ થઈ હતી. જેમાં દેરાણીને તેની જેઠાણીને નખ […]