વિરમગામ-ધ્રાંગધ્રા હાઇવે પર કાર નાળામાં ખાબકતા પતિ-પત્નીના કમકમાટીભર્યા મોત, પટેલ પરિવાર બન્યો કાળનો કોળિયો
રાજ્યમાં કાલે એક ગોઝારો અકસ્માતના અહેવાલ મળી રહ્યા છે. અમદાવાદના વિરમગામ-ધ્રાંગધ્રા હાઈવે પર કાર નાળામાં ખાબકતા 2 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ ઘટના ધ્રાંગધ્રા હાઈવે પર અને કાંકરાવાડી ગામની વચ્ચે બની હતી. આ ઘટનામાં કારમાં સવાર પતિ-પત્નીના મોત થયા છે. જેમાં પતિએ કોઈ કારણોસર કારના સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા 15 ફૂટ નાળામાં કાર ધડાકાભેર […]