Browsing Category

સમાચાર

બ્રેસ્ટ કેન્સરથી બે બહેનોનુ મોત થતા ગીતાએ બનાવ્યું એવું ડિવાઈસ જે 15 જ મિનિટમાં કરે છે બ્રેસ્ટ…

હાલમાં જ જાહેર કરાયેલા આરોગ્ય મંત્રાલયના રિપોર્ટમાં કહેવાયું છે કે, દેશમાં દર વર્ષે 1 લાખ મહિલાઓ બ્રેસ્ટ કેન્સરનો ભોગ બને છે. તે દેશમાં સૌથી વધુ ઝડપથી વધતું કેન્સર છે. લેન્સેટનો રિપોર્ટ પણ કહે છે કે, ભારતમાં 60% કેસમાં કેન્સરનું સમયસર નિદાન…
Read More...

રસ્તા પર 2 વર્ષથી ભીખ માગનાર યુવક નીકળ્યો કરોડપતિ, બહેન સાથે આ રીતે થયું મિલન

અંબાલામાં કેન્ટના રસ્તાઓ પર 2 વર્ષથી ભીખ માગનાર યુવક આઝમગઢના કરોડપતિ પરિવારનો સભ્ય નીકળ્યો. માનસિક સ્થિતિ બગડી જતાં તે ઘરેથી ભાગી ગયો હતો. તેને પિતરાઈનો મોબાઈલ નંબર યાદ આવતા પરિવાર સાથે તેનું મિલન થયું છે. વ્યસનને કારણે તે ઘરેથી ભાગીને…
Read More...

કચ્છમાં વાસનાંધ બનેલા નરાધમે પરિણિતા પર દુષ્કર્મ ગુજારીને ગુપ્તાંગમાં ન કરવા જેવા કૃત્યો કર્યા,…

વિશ્વ મહિલા દિવસની ઉજવણીના પડઘા હજુ શમ્યા નથી ત્યાં રાપર તાલુકાના સુવઇ ગામે એક 28 વર્ષીય પરિણીતા સાથે તેના જ ગામના એક શખ્સે દુષ્કર્મ ગુજારતી વખતે ઉતારેલી વીડિયો ક્લિપ વાયરલ થતાં ચકચાર મચી ગઇ છે. જે વીડિયો ક્લિપ વાયરલ થઇ છે તેમાં પરિણીતા…
Read More...

સુરતમાં 8 વર્ષની માસૂમ બાળકી સાથે હેવાને કર્યું ગંદું કામ, ગલ્લે આવેલી બાળકીને 10 રૂપિયાની લાલચે…

રાજ્યમાં અવાર નવાર દુષ્કર્મના કેસો બનતા જાય છે ત્યારે સુરતમાં ફરી એકવાર 23 વર્ષીય હેવાને 8 વર્ષની બાળકી પર બળાત્કાર કર્યો હોવાની ઘટના સામે આવી છે. સુરતના સગરામપુરા વિસ્તારમાં આઠ વર્ષીય બાળકી સાથે પડોશી નરાધમ યુવકે દુષ્કર્મ આચરતા ચકચાર મચી…
Read More...

સુરતના તબીબે રાજ્યનું પ્રથમ અસામાન્ય ઓપરેશન કાપકૂપ વગર કરીને NRI મહિલાને યુરિન લિકેજ સમસ્યાથી…

ઈંગ્લેન્ડના લંડનમાં રહેતી એન.આર.આઈ. મહિલાની 14 વર્ષથી નિંદર વેરણ બની ગઈ હતી. છેલ્લાં 14 વર્ષથી યુરિન લિકેજની જટિલ બીમારીથી પીડાતી અમદાવાદની આ મહિલાને સુરતની મહાવીર હોસ્પિટલમાં ફરજ બજાવતાં સુરત યુરોલોજિસ્ટ ડો.સુબોધ કાંબલેએ રાજ્યનું સૌપ્રથમ…
Read More...

દિયર- ભાભીના પવિત્ર સંબંધને કલંકિત કરતી ઘટના આવી સામે, ભાભીને દિયર સાથે આંખ મળી જતાં આડખીલીરૂપ પતિની…

ભાભી અને દિયરના મા-દીકરા જેવા પવિત્ર સંબંધને કલંકિત કરતી એક ઘટના ગત બુધવારે રાત્રિના મહેમદાવાદ તાલુકાના સરસવણીમાં બનતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. પોતાના પ્રેમમાં આડખીલીરૂપ બનતા પતિની તેની જ પત્નીએ દિયર સાથે મળી ગળું દબાવી હત્યા કરી…
Read More...

માતાના અંતિમ સંસ્કાર બાદ 10માંની પરીક્ષા આપવા પહોંચી વિદ્યાર્થીની, માતાને આપેલ વચન પાળવા લીધુ આ…

પુણેના ધામની ગામની એક પુત્રી પોતાની માતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે તેના મોત બાદ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપવા માટે પહોંચી. વિદ્યાર્થીનીની માતા ઘણાં લાંબા સમયથી બીમાર ચાલી રહી હતી અને સાંજે તેની માતાનું નિધન થઈ ગયું હતું. મરતા પહેલા…
Read More...

અમદાવાદના ખાડા અને STએ લીધો MBBS યુવાનનો જીવ, યુવાનની એક્ટિવા ખાડામાં સ્લીપ થતા પાછળ આવતી STએ કચડી…

અમદાવાદમાં એક બાજુ મેયર સહિતની ચૂંટાયેલી પાંખ અને મ્યુનિસિપલ કમિશનર સહિતની વહીવટી પાંખ એકબીજા સાથે લડી રહી છે. બંને પાંખો દ્વારા અહમનો ટકરાવ ચાલી રહ્યો છે. પણ અમદાવાદની પ્રજાને આ બંને પાંખોથી કાંઈ મળતું નથી, મળે છે તો બસ મોત. વર્ષો વર્ષ…
Read More...

કુદરત, નસીબ અને શારિરીક તકલીફને પડકારતા લતાબેન પટેલે ક્ષારયુક્ત જમીનમાં સફળ ખેતી કરી મીઠામાં સોનું…

ઓલપાડ તાલુકાના છેવાડાનું મંદરોઈ ગામ અરબી સમુદ્ર નજીક હોવાથી અહીની મોટા ભાગની જમીનો બંજર છે. લતાબહેન પટેલને વારસામાં મળેલી 12 વીંઘા જમીન કે જેમાં ક્ષાર હોવાથી તે બંજર હતી. એક દિવસ લતાબહેને છાપામાં વાંચ્યું કે કચ્છનો ખેડૂત રણમાં કેરી ઉગાડી…
Read More...

ગુજરાતમાં બનશે ‘ઉડતી કાર’, નેધરલેન્ડની કંપની 2021માં શરૂ કરશે ઉત્પાદન, જુઓ કેવી હશે આ કાર

વિશ્વની પહેલી ઊડતી કાર બનાવતી નેધરલેન્ડની કંપની PAL-Vનાં અધિકારીઓએ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાત લીધી હતી. અને આ મુલાકાત દરમિયાન સીએમ રૂપાણીની હાજરીમાં PAL-V કંપની અને રાજ્ય સરકાર વચ્ચે એમઓયુ થયા હતા. નેધરલેન્ડની આ કંપની ગુજરાતમાં…
Read More...