Browsing Category

સમાચાર

રાજકોટમાં પટેલ દંપતિએ ઝેરી દવા પીને આપઘાત કરી લેતા ચકચાર મચ્યો, ઘરમાંથી મળેલી વસ્તુઓથી પોલીસ પણ…

રાજ્યમાં આપઘાતના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે રાજકોટના મોરબી રોડ પર એક પતિ-પત્નીએ સાથે ઝેરી દવા પીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં રાજમોતી સોસાયટીમાં રહેતા અશોકભાઇ પાંભર અને તેની પત્ની પ્રભાબેને પોતાની જિંદગી ટૂંકાવી હતી.…
Read More...

ભાવનગરમાં ડમ્પરે બાઇકને અડફેટે લેતા ટ્રાફિક પોલીસની પત્ની અને 10 માસના પુત્રનું મોત

સિહોરથી ભાવનગર ખરીદી કરવા આવેલો ટ્રાફિક પોલીસમેન જીતેન્દ્રભાઇ ચૌહાણનો પરિવાર ખરીદી કરી સિહોર પરત ફરતો હતો. ત્યારે ચિત્રા પ્રેસ ક્વાટર રોડ પાસે ડમ્પર ચાલકે તેને અડફેટે લેતા બાઇકમાં પાછળ બેસેલા માતા હિરલબેન (ઉ.વ.25) તથા પુત્ર દર્શન (10 માસ)…
Read More...

માતા વેચતી હતી દારૂ, બધા કહેતા કે છોકરો પણ દારૂ જ વેચશે, પરંતુ મા કહેતી કે કલેક્ટર બનશે અને આજે…

હું ગર્ભમાં જ હતો ત્યારે પિતાજીનું અવસાન થયું હતું. પિતાજીનો ફોટો પણ જોઈ ન શકયો. ફોટા માટે પણ પૈસા હતાં નહીં. એક સમયે ખાવાનાં વાંધા હતાં. મહારાષ્ટ્રના ખાનદેશના ધૂળે જિલ્લામાં આદિવાસી ભીલ સમાજમાં મારો જન્મ. ચારેકોર અજ્ઞાન, અંધશ્રદ્ધા, ગરીબી,…
Read More...

સખી મંડળની બહેનોએ ટાયરમાંથી ટિપોઈ બનાવીને વેચી, હવે આ બચત મંડળ બન્યું ગુજરાતનું સર્વશ્રેષ્ઠ સખી…

સમગ્ર વિશ્વમાં 8મી માર્ચે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઈ રહી છે. આ ઉજવણીના ભાગરૂપે 7 માર્ચે ગ્રામ વિકાસના કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરના હસ્તે અમરેલી જિલ્લાના લાઠીના મતીરાળાની ‘સખીઓ’ને ગ્રામ વિકાસમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ પુરસ્કૃત…
Read More...

‘વ્હાલી અંબા, તે આજે જે સ્મિત મને આપ્યું તેનાથી મારો આખો દિવસ સુધરી ગયો’: કમિશનર

રાજકોટઃ ઠેબચડા ગામે અનેક ઘા સહન કરીને મોતને મહાત આપવાનો પ્રયાસ કરી રહેલી બાળકી સારવાર હેઠળ છે. પોલીસ કમિશનરે તેને અંબા નામ આપ્યું છે. મહિલા દિને અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપતા પહેલા પોલીસ કમિશનર બાળકીને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા.…
Read More...

રાજકોટ-અમદાવાદ હાઈવે પર એકની પાછળ એક 4 વાહનની ટક્કર, 14 લોકો ઈજાગ્રસ્ત

રાજકોટથી અમદાવાદ તરફનો હાઈવે અવારનવાર રક્તરંજીત થાય છે. હાલમાં લેનનું કામ ચાલું હોવાને કારણે ખૂબ ટ્રાફિક રહે છે. આ વખતે અમદાવાદ હાઈવે તરફના માલિયાસણ ગામ નજીક વહેલી સવારે એક સાથે ચાર વાહનનો અકસ્માત થયો છે. જેમાં કુલ 14 લોકો ઈજાગ્રસ્ત થતા…
Read More...

ભારતીય મૂળના અમેરિકી ડોક્ટરોની ચેતવણીઃ તાત્કાલિક પગલાં ન લીધા તો ભારતમાં આવશે ‘કેન્સરની સુનામી’

કેન્સરના દર્દીઓની સફળતાપૂર્વક સારવાર અને આ ઘાતક બીમારી વિશે પોતાના મહત્વના રિસર્ચના કારણે દુનિયાભરમાં પ્રખ્યાત ભારતીય મૂળના બે અમેરિકી ડોક્ટરોએ ભારતને લઈને ચેતવણી જાહેર કરી છે. ડોક્ટર દત્તાત્રેયુડૂ નોરી અને ડોક્ટર રેખા ભંડારીએ કહ્યું કે જો…
Read More...

ભારતમાં કોરોનાની પહેલી દર્દીએ સાજા થયા બાદ જણાવ્યું, કે કેવી રીતે કોરોના વાયરસને હરાવ્યો, જાણો સમગ્ર…

કોરોના વાયરસે ચીન, ફ્રાન્સ, અમેરિકા અને ભારત સહિતના દુનિયાના ઘણા દેશોમાં હાહાકાર મચાવ્યો છે. આ વાયરસે અત્યાર સુધીમાં 3100થી વધારે લોકોના જીવ લીધો છે. ભારતમાં પણ હાલ કોરોના વાયરસના 30થી વધુ કેસ સામે આવ્યા છે. જોકે સૌથી પહેલા કોરોનાનો કેસ…
Read More...

બે સંતાનોની માતા પ્રેમી સાથે ભાગી ગઇ, પછી એક રાત્રિ પ્રેમીના મિત્રના ઘરે રોકાતા એવું બન્યું કે સમગ્ર…

હળવદ પંથકના એક ગામમાં રહેતી બે સંતોનોની માતાએ નવું નવું ફેસબુક ચાલું કર્યું અને લવરમૂછિયા સાથે ફ્રેન્ડશીપ કરી લીધી હતી. માત્ર બે જ મહિનામાં વાત એટલે સુધી પહોંચી ગઈ કે લવરમૂછિયા યુવાન બાઈક લઈ તેણીના ઘરે આવ્યા બાદ પરણિતા તેના બે સંતોનોને…
Read More...

અંધવિશ્વાસમાં લૂંટાઈ ઈજ્જતઃ પાટણમાં તાંત્રિક વિધિના બહાને 17 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું

આસ્થાના નામે આપણે આંખે પાટા બાંધી દેતાં હોઈએ છે. અને ધર્મનો પોષાક ઓઢી સાધુ બની બેસેલાં રાક્ષસો સમક્ષ મહિલાઓને કોઈપણ સુરક્ષા વગર મોકલી દેતાં પણ ખચકાતાં નથી. પણ આનો કેવો કરૂણ અંજામ આવે છે તેનો કિસ્સો પાટણના રાધનપુરમાંથી સામે આવ્યો છે.…
Read More...