Browsing Category
સમાચાર
કચ્છમાં માતાના મઢ નજીક મંગળ ગ્રહ જેવી જમીન, નાસા પણ કરશે સંશોધન
મંગળગ્રહની સપાટી પર મળતું જેરોસાઇટ ખનીજ કચ્છમાં આશાપુરાના સ્થાનક માતાનામઢમાં મળી આવ્યું છે, જે સાબિત કરે છે કે આ જમીન મંગળગ્રહ જેવી જ છે. જેના પગલે હવે દેશની નામાંકિત સંસ્થાના વૈજ્ઞાનિકો આ વિષય પર વધુ સંશોધન કરશે. વૈજ્ઞાનિકોનો દાવો એવો પણ…
Read More...
Read More...
ગુજરાત સરકારને એસટી નિગમ ખાનગી કંપનીને વેચી દેવું પડે તેવી નોબત આવી છે
ભારત સરકારની સિવિલ એવિયેશન કંપની એરઇન્ડિયા જેવી હાલત ગુજરાત એસટી નિગમની થઇ રહી છે. એસટી નિગમ પાસે બસોના સંચાલન અને કર્મચારીઓના પગાર કરવા માટે રૂપિયા નથી. એસટી નિગમ એટલી બઘી ખોટ કરે છે કે સરકારને ચૂકવવાના રૂપિયા પણ આપી શકતી નથી. રાજ્યની એસટી…
Read More...
Read More...
સુરતમાં બે પુત્રો સાથે બાઈક પર નીકળેલા પિતાનો ટ્રક સાથે એક્સિડન્ટ થતા એક પુત્રનું મોત, બીજા પુત્રનો…
કડોદરા હાઇ વે પર ટ્રક અને બાઈકની વચ્ચે એક્સિડન્ટ સર્જાયો હતો. જેમાં ટ્રકની અડફેટે ચડેલા અને બાઈકમાં જતાં પિતા-પુત્ર માંથી બે પુત્રો અને પિતા પૈકી એક પુત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માતમાં પિતાને સામાન્ય ઈજા અને બીજા…
Read More...
Read More...
પાલનપુરના કાણોદરમાં કારની ટક્કરે દીકરી સાથે 7 સંતાનના પિતાનું અકસ્માતમાં મોત, પરિવારની એક માત્ર…
પાલનપુર તાલુકાના કાણોદરમાં અમદાવાદ હાઇવે પર વહેલી સવારે પિતા દીકરીને શાળાએ મુકવા જઈ રહ્યા હતા ત્યારે પાલનપુર તરફથી આવી રહેલી કારે ટક્કર મારી હવામાં ઉછાળી દેતા પિતા અને પુત્રીનું દર્દનાક મોત નીપજ્યું હતું. મુળ વડગામના રુપાલ ગામના અહેમદભાઇ…
Read More...
Read More...
21 વર્ષની યુવતીના હાથ એક્સિડન્ટમાં કપાય ગયા હતા, પછી ડૉક્ટરે લગાવ્યા પુરુષના હાથ, હવે થઈ રહ્યો છે…
પૂણેની 21 વર્ષની શ્રેયાએ ક્યારેય નહોતું વિચાર્યું કે પોતાના બંને હાથ ગુમાવ્યા બાદ તે જીવનમાં ક્યારેય ફરી એકવાર પેન પકડીને લખી શકશે. 2016માં તે કોલેજ જઈ રહી હતી ત્યારે તેની બસને ભયાનક અકસ્માત થયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલી શ્રેયાને બચાવવા…
Read More...
Read More...
રિક્ષા ચાલકોની ખરાબ આદતથી કંટાળી ટ્રાફિક પોલીસ, એક-એકને શોધી બધાના ઈયરફોન લઈને સળગાવી દઈને જબરો પાઠ…
ડ્રાઈવિંગ કરતા સમયે ઈયરફોન્સનો ઉપયોગ નુકસાન કારક સાબિત થઈ શકે છે. ક્યારેય આ કારણે ધ્યાન ભંગ થવાથી ચાલકો જીવલેણ અકસ્માતનો ભોગ પણ બનતા હોય છે. રસ્તા પર બાઈક કે કાર ચલાવતા સમયે ઈયરફોન્સનો ઉપયોગ ગેરકાયદે છે, તેમ છતાં લોકો ઘણીવાર ડ્રાઈવ કરતા…
Read More...
Read More...
વિદેશમાં રહેતી પરિણીતાની વ્યથા આવી સામે: ‘મારો પતિ એક છોકરીને રાત્રે ઘરે લાવે છે, તું મને ગમતી નથી,…
રાજ્યમાં અવાર નવાર મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે વડોદરામાંથી એક પરિણીતાની વ્યથા સામે આવી છે. ચાઈનામાં પતિ સાથે રહેતી હરણી-વારસિયા રીંગ રોડની પરણીતાએ સનસનીખેજ આક્ષેપ લગાવ્યા છે. ત્યારબાદ પરણીતાએ વારસિયા…
Read More...
Read More...
જામનગરના ધ્રોલમાં સરેઆમ 5 રાઉન્ડ ફાયરિંગ કરી યુવકની હત્યા, બે આરોપીઓની ધરપકડ
જામનગરના ધ્રોલમાં સરેઆમ પાંચ ગોળીઓ ધરબી એક યુવકને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના બનતાં જ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ધ્રોલનાં ત્રણબત્તી ચોક પાસે પેટ્રોલપંપ નજીક કારમાં આવેલાં 3 શખ્સોએ દિવ્યરાજ જાડેજા ઉપર પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું…
Read More...
Read More...
દાહોદઃ મામાએ જ પોતાની 7 વર્ષની ભાણી પર દુષ્કર્મ આચર્યું, ‘ઘરે કહી દઈશ’ કહેતાં ગળું દબાવીને કરી ક્રૂર…
ગુજરાતમાં નાની બાળકી પર દુષ્કર્મનો વધુ એક કિસ્સો આજે સામે આવ્યો છે. દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના એક ગામમાં કિશોરવયનાં મામાએ જ પોતાની 7 વર્ષની ભાણી પર દુષ્કર્મ આચર્યું હતું. જો કે બાળકીએ ઘરે કહી દઈશ એમ કહેતાં જ ફફડી ઉઠેલાં કિશોરે તેનું…
Read More...
Read More...
સુરતમાં મહિલા પર ગેંગરેપ: ફાર્મહાઉસમાં દારૂ પીવડાવી શાળા સંચાલકે મિત્રો સાથે મળી પીંખી નાખી
રાજ્યમાં અવાર નવાર મહિલાઓ પર દુષ્કર્મ અને સામૂહિક દુષ્કર્મના કેસો સામે આવતા હોય છે. દિલ્હીમાં નિર્ભયા કાંડમાં હવસખોરો જેલમાં બંધ છે. તેમની ફાંસીને લઈને હજુ સુધી કોઈ ઉકેલ આવી શક્યો નથી. ત્યારે સુરતમાં એક મોટા દુષ્કર્મની ઘટના સામે આવી રહી છે.…
Read More...
Read More...
