Browsing Category
સમાચાર
લખનઉમાં CAA વિરુદ્ધ દેખાવ દરમિયાન તોડફોડ કરનારા 57 લોકોની તસવીર નામ અને સરનામા સાથે હોર્ડિંગ પર…
નાગરિકતા સંશોધન કાયદો લાગુ થયા બાદ 19 ડિસેમ્બરે લખનઉમાં થયેલા પ્રદર્શનમાં સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડનારા 57 લોકોની તસવીર, તેમના નામ અને સરનામા સહિત તંત્રે જાહેર કરી દીધી છે. ગુરુવાર રાતે આ હોર્ડિંગ એવા વિસ્તારમાં લગાવાયા છે, જ્યાં…
Read More...
Read More...
સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી ગુમ પરિવારનો કરાયો અંતિમ સંસ્કાર: કઠણ કાળજાનો માનવી પણ પીગળી જાય તેવું દાદાનું…
સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી વડોદરા આવતા દરમિયાન લાપતા થયેલાં નવાપુરાના પરિવારના ચાર સભ્યોના મૃતદેહ ડભોઈના તેનતલાવ પહેલા નર્મદા કેનાલમાંથી મળ્યાં હતાં. શંકરપુરા નજીકની કેનાલમાં ડુબેલી અલ્ટો કાર પોલીસે ક્રેઇની મદદથી બહાર કઢાવી હતી. કારની અંદરથી…
Read More...
Read More...
આ વ્યક્તિને લાગ્યો હતો કોરોનાનો ચેપ પછી વ્હિસ્કી, મધ અને ગરમ પાણીના ઘરગથ્થુ ઈલાજથી કોરોના વાયરસને…
Corona virusના સતત ફેલાવાથી આખી દુનિયા ચિંતામાં છે. આ વાયરસ અત્યારસુધી ત્રણ હજાર જેટલા લોકો મોતને ભેટી ચૂક્યા છે, ત્યારે આ વાયરસનો ભોગ બન્યા બાદ સાજા થઈ ગયેલા એક વ્યક્તિએ પોતાનો અનુભવ શેર કર્યો છે. ચીનમાં રહેતા અને મૂળ બ્રિટનના આ વ્યક્તિએ…
Read More...
Read More...
મરતા પહેલા પિતાએ કીધું કે પરીક્ષા ના છોડીશ, પિતાની ઇચ્છા પૂરી કરવા દીકરીએ પહેલા પરીક્ષા આપી અને પછી…
છત્તીસગઢ઼મા ધમતરીમાં એક એવી ઘટના બની કે જેને જોઈને ત્યાં મોજૂદ સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ. એક દીકરીએ તેના પિતાની ઈચ્છા તો પૂરી કરી જ પણ સંતાન ધર્મનું પાલન પણ કર્યું. ધમતરીના આમદી નગર પંચાયતમાં 3 માર્ચના રોજ ગમગીન માહોલ રહ્યો. રોડ અકસ્માતમાં…
Read More...
Read More...
આતંકવાદીઓને ઘૂસણખોરી કરાવી રહેલ પાકિસ્તાની સેનાની પોસ્ટને ભારતીય સેનાએ એન્ટિ ટેન્ક મિસાઈલ દ્વારા…
નિયંત્રણ રેખા પર બરફ પીગળ્યા બાદ આતંકવાદીઓને ઘૂસણખોરી કરાવવાનો પ્રયાસ કરી રહેલી પાકિસ્તાની સેનાને ભારતીય સેનાના જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો છે. કુપવાડામાં આતંકી ઘૂસણખોરીનો પ્રયાસ કરાવી રહેલા પાકિસ્તાન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા ભારતીય સેનાએ…
Read More...
Read More...
દશમાં ધોરણની બોર્ડની પરીક્ષા આપવા જઇ રહેલા 2 વિદ્યાર્થીઓનું બાઇક સ્લીપ થતા પરીક્ષા આપે તે પહેલા જ એક…
ધો-10ની બોર્ડની પરીક્ષા આપવા જઇ રહેલા ભદામ ગામના 2 વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો હતો. જેમાં એક વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. વિદ્યાર્થીના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. જ્યારે ઇજાગ્રસ્ત…
Read More...
Read More...
13 વર્ષની સાળીને ભગાડી જનાર બનેવીને પોલીસ પકડી લાવતા પત્નીએ કરી એવી વાત કે પોલીસ પણ થઇ ગઇ સ્તબ્ધ
વેવાઇ-વેવાણ બાદ હવે સાળી-બનેવીનું પ્રેમપ્રકરણ સુરતમાં ચર્ચાને ચગડોળે ચઢયું છે. નવ મહિના પહેલાં ભાગી ગયેલા પ્રેમીપંખીડા સાળી-બનેવીને યુપીથી લઇ આવી પોલીસ પૂછપરછ કરી હતી. દરમિયાન પતિએ નાની બહેન સાથે સંસાર માંડયો હોવા છતાં વિરોધ નોંધાવવાને બદલે…
Read More...
Read More...
બોર્ડની પરીક્ષાના સમયે જ માતા પિતાને ગુમાવનાર દીકરીની જીવન અને શિક્ષણ બંનેની પરીક્ષા શરૂ
મહુવા તાલુકાના કાની ગામે સોમવારે સર્જાયેલા અકસ્માતમાં કાની ગામના દંપતીએ જીવ ગુમાવ્યો હતો. મોપેડ લઈ મહુવા હાટ બજારમાં જઈ રહ્યાં હતા તે સમયે ટ્રકની અડફેટે આવતા મોત નિપજ્યું હતું. આ ઘટનાથી પરિવારના દીકરો અને દીકરી નોંધારા બની ગયા છે. કાલે…
Read More...
Read More...
સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયા બાદ લાપતા થયેલા વડોદરાના પરિવારની કાર નર્મદા કેનાલમાંથી મળી, કારમાંથી…
સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસે ગયા બાદ લાપતા થયેલા વડોદરાના પરિવારની કાર ગુરુવારે ડભોઈના શંકરપુરા ગામ નજીકથી પસાર થતી નર્મદાની પેટા કેનાલમાંથી મળી આવી છે. ફાયરબ્રિગેડે કારને બહાર કાઢતાં તેમાંથી 4 મૃતદેહો મળી આવ્યા હતા, જ્યારે 1 મહિલાના…
Read More...
Read More...
ટિકટોકમાં વીડિયો બનાવવા થાંભલા પર ચઢેલા યુવકને કરન્ટ લાગતા કમકમાટીભર્યું મોત નીપજ્યું, બે કલાક સુધી…
TikTok પર વીડિયો બનાવવાનો શોખ એક યુવકને ભારે પડી ગયો. 22 વર્ષીય યુવક TikTok વીડિયો બનાવવા માટે દારૂની બોટલ (Alcohol Bottle) લઈને રેલવે લાઇનના વીજળીના થાંભલા પર ચઢી ગયો. આ દરમિયાન કરન્ટ લાગવાથી તેનું મોત થઈ ગયું. મૃતક યુવકની લાશ બે કલાક સુધી…
Read More...
Read More...
