Browsing category

સમાચાર

રાજ્યમાં કાપડ સહિત અનેક ધંધાના નાના વેપારીઓના હાલ થયા બેહાલ, દુકાનો તો ખૂલી પણ ગ્રાહકી જ નહીં

દેશમાં એક તરફ કોરોનાની મહામારી છે અને એવામાં સરકારે 1 જૂનથી અનેક ધંધા રોજગારને ખોલવા આદેશ આપ્યા છે. 1 જૂનથી અનેક વેપારીઓ નિયમ સાથે વેપાર તો શરૂ કર્યો પરંતુ પરિસ્થિતિ સારી નથી. કોઈ પણ વેપારી હોય તેમને એક જ વાત કેહેવી છે કે, વેપાર છે જ નહીં માખી મારી રહ્યા છીએ. શહેરમાં આવેલ ચાંદખેડા વિસ્તારમાં […]

હોટલોમાં પ્રેમીઓ સાથે જતી યુવતીઓ માટે ચોંકાવનારો કિસ્સો: લગ્નની લાલચ આપી શારિરીક સુખ માણ્યા બાદ છોડી દેતા નોંધાવી ફરિયાદ…

રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરીયાદ નોંધાવા પામી છે. પોલીસે આરોપીને પકડી લેવા જુદી-જુદી ટીમ બનાવી શોધખોળ પણ હાથ ધરી છે. ત્યારે રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પોલીસ ફરિયાદ મુજબ જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા રાજેન્દ્ર મંગાભાઈ પરમારે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યુ છે. પોલીસ ફરિયાદ મુજબ જામનગરમાં રહેતા રાજેન્દ્ર […]

માનવતા ફરી મરી પરવારી? કેરળ બાદ હિમાચલ પ્રદેશમાં હેવાનિયત, ગર્ભવતી ગાયને જીવતો બોમ્બ ખવડાવ્યો

કેરળના મલપ્પુરમમાં એક ગર્ભવતી હાથણીના વિસ્ફોટ ખાવાથી મોત થયા બાદ હિમાચલ પ્રદેશથી પણ આવા જ રૂંવાડા અદ્ધર કરનારો કિસ્સો સામે આવ્યો છે. હિમાચલ પ્રદેશના જિલ્લા બિલાસપુરના ઝંડુતા વિસ્તારમાં ગર્ભવતી ગાયને કોઇએ જીવતો બોમ્બ બનાવીને ખવડાવી દીધો, તેના લીધે ગાય બહુ ગંભીર રીતે ઘાયલ થઇ ગઇ છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે […]

લોકડોઉનમાં કોઈ મદદ ન કરતું ત્યારથી એક તબીબનો આખો પરિવાર દર્દીઓની દિવસ-રાત હજી પણ સારવાર કરે છે

અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કહેરના કારણે લોકો સામાન્ય સારવાર માટે પણ પરેશાન રહે છે. બીજીતરફ કોરોનાના કેસ વધતા હોવા છતા કેટલીક સ્થાનિક ક્લિનિક બંધ. સરકાર દ્વારા ક્લિનિક ખોવા માટે કહેવા છતા હજુ પણ ક્લિનિક બંધ રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પણ અમદાવાદમાં એક એવો પરિવાર છે, જેને કોરોના કાળમાં એક દિવસ પણ પોતાનું ક્લિનિક […]

દોઢ વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાઈ હતી પીન, બેભાન કરી ઓક્સિજન આપ્યા વિના એક જ મિનિટમાં કરાઈ સર્જરી

બુધવારની રાત્રી હતી અને 1.5 વર્ષના બાળકને લઈને તેના માતા-પિતા અમારી હોસ્પિટલ આવ્યા હતા, યુવરાજ બાનીયા નામનો આ બાળક ઘરે રમતો હતો અને રમતા રમતા પડી ગયા બાદ ઊલટી થઈ અને અવાજ પણ ફરી ગયો હતો. માતા-પિતા એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં સિટી સ્કેન કરતા ખબર પડી કે ગળામાં પીન ફસાઈ છે. ત્યાંથી […]

સ્કૂલો શરૂ કરવા ઉતાવળની જરૂર નથી, પહેલા બાળકોનું વિચારવું પડે: શિક્ષણમંત્રી

શિક્ષણમંત્રી સાથેની ઓનલાઇન મીટિંગમાં ખાનગી સ્કૂલ સંચાલકોએ માગ કરી હતી કે, જો સરકાર તરફથી સ્કૂલ સંચાલકોને કોઇ આર્થિક સહાય જાહેર કરવામાં નહીં આવે તો તેની અસર ખાનગી સ્કૂલોના 8 લાખ કર્મચારીઓ પર થશે. કારણ કે, વાલીઓની ફી ન આવતા સ્કૂલો શિક્ષકોનો પગાર ચુકવવા સક્ષમ નથી. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શુક્રવારે પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક સંઘ અને […]

કોરોનાના સંકટ વચ્ચે ઈઝરાયલને સ્કૂલો ખોલવાનું પડ્યું ભારે, 301 બાળકો અને સ્કૂલના સ્ટાફને થયો કોરોના

ઈઝરાયલ દુનિયાના કેટલાક સિલિક્ટેડ એવા દેશોમાંથી છે, જ્યાં કોરોના વાયરસ ઘણી હદ સુધી નિયંત્રણમાં છે. આ કારણે જ ઈઝરાયલની સરકારે મેના છેલ્લા અઠવાડિયામાં સ્કૂલો ખોલવાની મંજૂરી આપી હતી. જોકે હવે તેને આ નિર્ણય ભારે પડી રહ્યો છે. એક મહિનામાં કોરોનાના કેસમાં એક જ દિવસમાં સૌથી મોટો ઉછાળો સામે આવ્યો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર […]

ભૂવાએ પોત પ્રકાશ્યું: સંતાન પ્રાપ્તિની વિધિના બહાને ભૂવો યુવતીને સ્મશાનમાં લઈ ગયો, પરિવારના લોકોને દૂર મોકલી આચર્યું દુષ્કર્મ

ધાર્યું કામ કરાવવા માટે લોકો અંધશ્રદ્ધામાં ફસાતા હોય છે. ભોળી પ્રજાને પોતાની જાળમાં ફસાવવા માટે તેમની આસપાસ જ પાખંડીઓ ટાપીને બેઠા હોય છે. દાહોદ જિલ્લા (Dahod District)માં સંતાન પ્રાપ્તિની આશામાં એક યુવતી (Girl) દુષ્કર્મનો ભોગ બની છે. આ મામલે સીંગડવ તાલુકાના રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. એવી પણ માહિતી મળી છે કે ઢોંગી […]

‘હું મારા ત્રણ બાળકોની હત્યા કરી રહ્યો છું’, ત્રણ બાળકોની હત્યા બાદ દંપતીની આત્મહત્યા, આખો પરિવાર તબાહ!

ઉત્તર પ્રદેશમાં આર્થિંક તંગી સામે લડી રહેલા એક દંપતીએ (couple) ત્રણ બાળકોની હત્યા (children murder) કર્યા બાદ આત્મહત્યા (suicide) કર્યાની ઘટના પ્રકાશમાં આવતા હડકંપ મચી ગયો હતો. શુક્રવારે સવારે એક ઘરની અંદરથી પાંચ લાશ મળવાની માહિતી મળતા ગામમાં ખળભરાટ મચી ગયો હતો. પોલીસને (police) ઘટના સ્થળેથી સૂસાઈડ નોટ મળી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે સફેદાબાદમાં પ્રોપર્ટી […]

સુરતમાં આંખ ઉઘાડનારો કિસ્સો આવ્યો સામે: 20 હજારના ભાડાની લાલચમાં મકાન માલિકે ગુમાવ્યા લાખો રૂપિયા, આવા ઠગથી સાવધાન!

સીટીલાઈટ શ્રી નિકેતન એપાર્ટમેન્ટમાં રહેતા એ.સી. રિપેરીંગ અને ટેકનીશીયનને ઠગબાજે દિલ્હીની કંપનીના તેમજ ખાનગી કંપની અધિકારી તરીકે ઓળખ આપી મકાનના ઘાબા ઉપર મોબાઈલ કંપનીનું ટાવર મુકવાને બહાને એડવાન્સમાં રૂપિયા 14 લાખ અને મહિના ભાડા પેટે રૂપિયા 20 હજાર આપવાની લાલચ આપી રજીસ્ટ્રેશન ફી પેટે સહિતના વિવિધ બહાને કુલ રૂપિયા 14.65 લાખ પડાવી છેતરપિંડી કરી હોવાની […]