રાજકોટમાં લોકડાઉન બાદ વધુ એક યુવાને આર્થિક મુશ્કેલીથી કંટાળીને કર્યો આપઘાત
કોરોના મહામારીને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું, જેમાં વેપાર ધંધા બંધ થઇ ગયા હતા. જોકે હજી પણ વેપાર ધંધાની ગાડી પાટા પર ચઢી નથી, જેથી અનેક લોકોને આર્થીક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકડાઉનને કારણે બધુ જ ઠપ્પ થઇ ગયું હતું. હવે લોકડાઉન ખોલી અનલોકનો પ્રથમ તબક્કો અમલી બનાવાયો છે. જોકે આમ […]