સુરતમાં હીરાના વેપારીનો પર સ્ત્રી સાથે અંગતપળોનો વીડિયો બનાવી બ્લેકમેલ કરતા હીરા દલાલની હત્યા
શહેરના કતારગામ (Katargam-Surat) વિસ્તારમાં રહેતા અને હીરા (Diamond Trader) દલાલીનું કામ કરતા યુવાનની તેના મિત્ર અને હીરા વેપારીએ ગતરોજ કરપીણ હત્યા કરી નાખી છે. હીરા દલાલે એક હીરા વેપારીના મહિલા સાથે અંગતપળોનો વીડિયો બનાવી બ્લેકમેલ (Blackmailing) કરતો હોવાની વાત સામે આવી છે. જે બાદ હીરા દલાલને ગત રોજ કારખાનામાં મળવા માટે બોલાવી હત્યા કરી નાખી […]