અમદાવાદમાં વરસતા વરસાદમાં ખેલાયો ખૂની ખેલ, તલવારના 10થી વધુ ઘા ઝીંકી યુવકની કરાઈ હત્યા
શનિવારની રાતે અમદાવાદ શહેરમાં વરસાદ વરસી રહ્યો હતો ત્યારે જ શહેરનાં અમરાઈવાડી વિસ્તારમાં એક યુવકને અંગત અદાવતમાં તલવારના 10થી વધુ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ મામલે પરિવારનો આક્ષેપ છે કે, હત્યા કરનાર દિલીપ ઉર્ફે ટાઇગરનો આ વિસ્તારમાં ત્રાસ હતો જ અને અંગત અદાવતમાં આ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. અમરાઈવાડીના સત્યનારાયણ નગરમાં આવેલી […]