Browsing category

સમાચાર

સારવાર માટે આવેલી મહારાષ્ટ્રની મહિલા પર નરાધમ ડોક્ટરે મોઢું દબાવી જબરદસ્તીથી આચર્યું દુષ્કર્મ

ડોક્ટરને જ્યાં એકબાજુ ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. અને હાલ કોરોના મહામારીના સમયમાં ડોક્ટરો ખડેપગે લોકોની સેવા કરી રહ્યા છે. તેવામાં નરાધામ ડોક્ટરનો એક ચોંકાવનારો કિસ્સા સામે આવ્યો છે. કુકરમુંડા તાલુકાના મોરંબા ગામ ખાતે સારવાર કરવા જતી મહિલા પાર લેભાગુ ડોક્ટરે દાનત બગાડી જબરદસ્તી દુષ્કર્મ કર્યાંનો કિસ્સો નિઝર પોલિસ સ્ટેશનના ચોપડે નોંધાયો છે. લેટેસ્ટ ન્યૂઝ […]

‘દોઢ વર્ષની અંદર ચીનને આપીશું 1 લાખ કરોડ રૂપિયાનો ફટકો’ કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ

ચીન સરકારના મુખપત્ર તરીકે જાણીતા અખબાર ગ્લોબલ ટાઈમ્સમાં સોમવારે પ્રકાશિત એક લેખના કારણે ભારતના નાના વેપારીઓ ભડકી ગયા છે. આ લેખમાં કહેવામાં આવ્યું હતું કે ભારત પાસે ચીનના ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની હિંમત નથી. નાના વેપારીઓની સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે (સીએઆઈટી) કહ્યું છે કે તેઓ ચીનના અખબારનો પડકાર સ્વીકાર કરે છે અને દેશના વેપારીઓ […]

ચોટીલામાં તરૂણીને ભોળવીને ભગાડી જવાના કિસ્સામાં થયો ચોંકાવનારો ખુલાસો, લંપટ પ્રોફેસરની ચુંગાલમાં ફસાયને માતા બનેલી તરૂણીએ 22 મહિને ઘરે પરત ફરીને ખોલ્યા મોટા રહસ્યો

તરુણીઓને ભોળવીને ભગાડી જવાના કિસ્સાઓથી કૂખ્યાત લંપટ પ્રોફેસર ધવલ ત્રિવેદી 2018માં ફાંકડુ અંગ્રેજી બોલી ચોટીલામાં અંગ્રેજીના વર્ગા ખોલી એક તરુણીને ભગાડી ગયા બાદ આ મામલે સીબીઆઈની તપાસ શરૂ થઈ હતી. તેવા આ હાઈપ્રોફાઈલ કેસમાં રવિવારે ભાગી ગયેલી તરુણી ‘માતા’ના રૂપે એક બાળક સાથે પોતાના મા-બાપના ઘરે આવી પહોંચી હતી. ત્યારબાદ તરૂણીએ લંપટ શિક્ષક અંગે ધડાધડ […]

2 દિવસમાં 5 હોસ્પિટલના પગથિયા ચઢ્યા બાદ પણ કોરોના દર્દીનું મોત, હકીકત જાણી કંપારી છૂટી જશે

દિલ્હીના રહેવાસી 47 વર્ષના નરેન્દ્રભાઇને સામાન્ય તાવ આવ્યો હતો. પરિવારને અહેસાસ થયો કે કોરોનાનું એક લક્ષણ આ પણ છે. આથી મોડું કર્યા વગર હોસ્પિટલ પહોંચી ગયો. વ્યવસ્થા તો જુઓ બે દિવસ સુધી નરેન્દ્રના સંબંધીઓ તેને લઇ એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલના ચક્કર લગાવતા રહ્યા પરંતુ બેડ મળ્યો નહીં. આ બધાની વચ્ચે નરેન્દ્રભાઇનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો. […]

રાજકોટમાં 7 મહિનાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીએ વગર ટ્યુશને 99.99 PR મેળવ્યા

આજે ધોરણ 10 નું પરિણામ જાહેર થયું છે. ત્યારે રાજકોટના ઓઝા પરિવારની દીકરીએ ઝળહળતું પરિણામ હાંસલ કરી ગૌરવ વધાર્યું છે. રાજકોટમાં રહેતી માનસી હરિદર્શનભાઇ ઓઝાએ ધો. 10માં 99.99 PR મેળવ્યા છે. પરંતુ માનસી અને તેની માતાના સંઘર્ષની વાત સાંભળીને કોઇ પણની આંખમાં આંસુ આવી જાય તેવી છે. માનસી 7 મહિનાની હતી ત્યારે જ તેના પિતાનું […]

ગર્ભાવસ્થા દરમિયાન નક્સલવાદી વિસ્તારમાં પેટ્રોલિંગ કરનારી મહિલા કમાન્ડોએ આપ્યો દીકરીને જન્મ, કહ્યું- તેને મારી જેમ જ મજબૂત બનાવીશ

સાડા ​​છ મહિનાની ગર્ભાવસ્થા અને હાથમાં AK-47 લઈને નક્સલવાદીઓનો સામનો કરવા જંગલમાં નીકળેલી મહિલા કમાન્ડો સુનૈના પટેલે એક પુત્રીને જન્મ આપ્યો છે. સુનૈના પુત્રીને પોતાની જેમ મજબૂત બનાવવા માગે છે. તે કહે છે, ‘એક દીકરો છે, આ વખતે ઇચ્છતી હતી કે દીકરી થાય. દંતેશ્વરી ફાઈટર્સમાં જોડાયા પછી હું ગર્ભવતી થઈ, માતા દંતેશ્વરીની કૃપાથી મને એક […]

રાજ્યભરમાં સૌથી વધુ ગણિત વિષયમાં વિદ્યાથીઓ નાપાસ થયા છે ત્યારે રાજકોટના વિધાર્થીએ ગણિતમાં 100માંથી 100 મેળવ્યાં

આજે ધોરણ 10 નું પરિણામ જાહેર થયું છે. જેમાં રાજકોટ જિલ્લાના 54,579 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે. રાજકોટ જિલ્લાનું ધોરણ 10 નું  64.08 % પરિણામ જાહેર થયું છે. રાજકોટના 231 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. તો 2524 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. ગત વર્ષે રાજકોટનું પરિણામ 73.92 % હતું, જે આ વર્ષે ઘટીને 64.08 % પરિણામ […]

સુરતમાં કોરોનાના દર્દીને ખાનગી હોસ્પિટલે 24 દિવસનું 12 લાખનું બિલ આપ્યું, હજુ પણ પથારીવશ

કોરોનાની મહામારી વચ્ચે ખાનગી હોસ્પિટલ કોરોનાના દર્દીઓને ડરાવીને તેને લૂંટવાનો ધંધો શરૂ દીધો હોવાની ઘટના સુરતમાં સામે આવી છે. સુરતમાં આવેલી ટ્રાઈ સ્ટાર હોસ્પિટલ દ્વારા એક કારોનાના દર્દીને 24 દિવસનું 12.23 લાખનું બિલ પકડાવી દીધું છે. જ્યારે 24 દિવસની સારવાર બાદ પણ દર્દી અશક્ત હોવાનું જણાવી રહ્યા છે. 13 મેના રોજ કોરોનાના લક્ષણો દેખાયા હતા […]

અમદાવાદમાં એક જ પરિવારના બે સગા પોલીસ ભાઈઓનો કોરોનાએ લીધો ભોગ

દેશમાં કોરોનાની મહામારી (coronavirus pandemic) ચાલી છે. એવામાં અનેક પરિવારો પોતાના મોભી ગુમાવી ચુક્યા છે. કોઈએ પિતા તો કોઈએ માતા તો કોઈએ ભાઈ ગુમાવી ચુક્યા છે. એવામાં અમદાવાદમાંથી (Ahmedabad) દુઃખના સમાચાર આવ્યા છે. અને જેમાં એકજ પરિવારના 2 સગા ભાઈઓના મોત થયા છે. આ બંને ભાઈઓ પોલીસ કર્મચારી (Police brother) હતા. મળતી માહિતી પ્રમાણે ટ્રાફિક […]

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 477 કેસ નોંધાયા અને 31 મોત, રાજ્યમાં કુલ 20574 કેસ અને 1280 મૃત્યુઆંક, 13964 દર્દીઓ ડિસ્ચાર્જ

લૉકડાઉનમાં છૂટછાટ બાદ કોરોના વાયરસના કેસ ગુજરાતમાં સતત વધી રહ્યા છે. રાજ્યમાં કોરોનાનો આંકડો 20 હજારને પાર થઇ ચૂક્યો છે. ગુજરાતના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે ત્યારે આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન […]