Browsing Category

સમાચાર

ચોટીલામાં તરૂણીને ભોળવીને ભગાડી જવાના કિસ્સામાં થયો ચોંકાવનારો ખુલાસો, લંપટ પ્રોફેસરની ચુંગાલમાં…

તરુણીઓને ભોળવીને ભગાડી જવાના કિસ્સાઓથી કૂખ્યાત લંપટ પ્રોફેસર ધવલ ત્રિવેદી 2018માં ફાંકડુ અંગ્રેજી બોલી ચોટીલામાં અંગ્રેજીના વર્ગા ખોલી એક તરુણીને ભગાડી ગયા બાદ આ મામલે સીબીઆઈની તપાસ શરૂ થઈ હતી. તેવા આ હાઈપ્રોફાઈલ કેસમાં રવિવારે ભાગી ગયેલી…
Read More...

2 દિવસમાં 5 હોસ્પિટલના પગથિયા ચઢ્યા બાદ પણ કોરોના દર્દીનું મોત, હકીકત જાણી કંપારી છૂટી જશે

દિલ્હીના રહેવાસી 47 વર્ષના નરેન્દ્રભાઇને સામાન્ય તાવ આવ્યો હતો. પરિવારને અહેસાસ થયો કે કોરોનાનું એક લક્ષણ આ પણ છે. આથી મોડું કર્યા વગર હોસ્પિટલ પહોંચી ગયો. વ્યવસ્થા તો જુઓ બે દિવસ સુધી નરેન્દ્રના સંબંધીઓ તેને લઇ એક હોસ્પિટલથી બીજી…
Read More...

રાજકોટમાં 7 મહિનાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીએ વગર ટ્યુશને 99.99 PR મેળવ્યા

આજે ધોરણ 10 નું પરિણામ જાહેર થયું છે. ત્યારે રાજકોટના ઓઝા પરિવારની દીકરીએ ઝળહળતું પરિણામ હાંસલ કરી ગૌરવ વધાર્યું છે. રાજકોટમાં રહેતી માનસી હરિદર્શનભાઇ ઓઝાએ ધો. 10માં 99.99 PR મેળવ્યા છે. પરંતુ માનસી અને તેની માતાના સંઘર્ષની વાત સાંભળીને કોઇ…
Read More...

ગર્ભાવસ્થા દરમિયાન નક્સલવાદી વિસ્તારમાં પેટ્રોલિંગ કરનારી મહિલા કમાન્ડોએ આપ્યો દીકરીને જન્મ, કહ્યું-…

સાડા ​​છ મહિનાની ગર્ભાવસ્થા અને હાથમાં AK-47 લઈને નક્સલવાદીઓનો સામનો કરવા જંગલમાં નીકળેલી મહિલા કમાન્ડો સુનૈના પટેલે એક પુત્રીને જન્મ આપ્યો છે. સુનૈના પુત્રીને પોતાની જેમ મજબૂત બનાવવા માગે છે. તે કહે છે, 'એક દીકરો છે, આ વખતે ઇચ્છતી હતી કે…
Read More...

રાજ્યભરમાં સૌથી વધુ ગણિત વિષયમાં વિદ્યાથીઓ નાપાસ થયા છે ત્યારે રાજકોટના વિધાર્થીએ ગણિતમાં 100માંથી…

આજે ધોરણ 10 નું પરિણામ જાહેર થયું છે. જેમાં રાજકોટ જિલ્લાના 54,579 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે. રાજકોટ જિલ્લાનું ધોરણ 10 નું  64.08 % પરિણામ જાહેર થયું છે. રાજકોટના 231 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. તો 2524 વિદ્યાર્થીઓએ A2…
Read More...

સુરતમાં કોરોનાના દર્દીને ખાનગી હોસ્પિટલે 24 દિવસનું 12 લાખનું બિલ આપ્યું, હજુ પણ પથારીવશ

કોરોનાની મહામારી વચ્ચે ખાનગી હોસ્પિટલ કોરોનાના દર્દીઓને ડરાવીને તેને લૂંટવાનો ધંધો શરૂ દીધો હોવાની ઘટના સુરતમાં સામે આવી છે. સુરતમાં આવેલી ટ્રાઈ સ્ટાર હોસ્પિટલ દ્વારા એક કારોનાના દર્દીને 24 દિવસનું 12.23 લાખનું બિલ પકડાવી દીધું છે. જ્યારે…
Read More...

અમદાવાદમાં એક જ પરિવારના બે સગા પોલીસ ભાઈઓનો કોરોનાએ લીધો ભોગ

દેશમાં કોરોનાની મહામારી (coronavirus pandemic) ચાલી છે. એવામાં અનેક પરિવારો પોતાના મોભી ગુમાવી ચુક્યા છે. કોઈએ પિતા તો કોઈએ માતા તો કોઈએ ભાઈ ગુમાવી ચુક્યા છે. એવામાં અમદાવાદમાંથી (Ahmedabad) દુઃખના સમાચાર આવ્યા છે. અને જેમાં એકજ પરિવારના 2…
Read More...

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 477 કેસ નોંધાયા અને 31 મોત, રાજ્યમાં કુલ 20574 કેસ અને 1280…

લૉકડાઉનમાં છૂટછાટ બાદ કોરોના વાયરસના કેસ ગુજરાતમાં સતત વધી રહ્યા છે. રાજ્યમાં કોરોનાનો આંકડો 20 હજારને પાર થઇ ચૂક્યો છે. ગુજરાતના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે ત્યારે આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના…
Read More...

અમદાવાદમાં વરસતા વરસાદમાં ખેલાયો ખૂની ખેલ, તલવારના 10થી વધુ ઘા ઝીંકી યુવકની કરાઈ હત્યા

શનિવારની રાતે અમદાવાદ શહેરમાં વરસાદ વરસી રહ્યો હતો ત્યારે જ શહેરનાં અમરાઈવાડી વિસ્તારમાં એક યુવકને અંગત અદાવતમાં તલવારના 10થી વધુ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ મામલે પરિવારનો આક્ષેપ છે કે, હત્યા કરનાર દિલીપ ઉર્ફે ટાઇગરનો આ વિસ્તારમાં…
Read More...

અમદાવાદમાં 12 યુવાનોને માસ્ક વગર ગ્રુપ સેલ્ફી લેવી પડી ભારે, પોલીસે કરી ધરપકડ

લોકડાઉન 5માં અનલોક 1 જાહેર થયા બાદ પણ પોલીસની કાર્યવાહી હતી તેમની તેમ જ છે. ત્યારે ઇસ્કોન બ્રિજ પર આનુ એક ઉદાહરણ જોવા મળ્યું. બારેક જેટલા જુવાનિયાઓ ગ્રુપ સેલ્ફી લેવા જતા તેઓને તેમની એક ક્લિક ભારે પડી હતી. આ મિત્રો ગ્રુપ સેલ્ફી લેવા જતા જ…
Read More...