Browsing Category
સમાચાર
ગુજરાતમાં 24 કલાકમાં 510 નવા કેસ નોંધાયા, રાજ્યમાં કુલ 21554 કેસ, 34 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 1347
લૉકડાઉનમાં છૂટછાટ બાદ કોરોના વાયરસના કેસ ગુજરાતમાં સતત વધી રહ્યા છે. રાજ્યમાં કોરોનાનો આંકડો 21 હજારને પાર થઇ ચૂક્યો છે. ગુજરાતના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે ત્યારે આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના…
Read More...
Read More...
લૉકડાઉનમાં પારલે-જીએ એટલા બિસ્કિટ વેંચ્યા કે 82 વર્ષનો રેકોર્ડ તોડ્યો, લોકડાઉનમાં પારલે-જીએ અનેક…
કોરોના વાયરસ (Coronavirus) અને લૉકડાઉન (Lockdown)ને પગલે તમામ વેપાર-ધંધામાં નુકસાન થઈ રહ્યું છે. આ દરમિયાન બિસ્કિટનું ઉત્પાદન કરતી પારલે-જી કંપની (Parle G Biscuit)એ એટલા બિસ્કિટ વેંચ્યા કે કંપનીએ 82 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ફક્ત પાંચ…
Read More...
Read More...
સુરતમાં હીરા બજારના 20 હજાર વેપારીઓનો પોકાર, અમારે વેપાર ક્યાં કરવો? તંત્રના દંડથી વેપારીઓ પરેશાન
કોરોના વાયરસ (Coronavirus)ને લઈને શહેરમાં તમામ ઉદ્યોગો બંધ હતા. છેલ્લા થોડા દિવસમાં અનલોક 1.0 અંતર્ગત સુરતનું હીરા બજાર (Surat Diamod Market) ખોલવામાં આવ્યું છે. જોકે, ગાઇડલાઇન (Unlock Guideline) પ્રમાણે એક ઓફિસમાં છ કરતા વધારે લોકો બેઠા…
Read More...
Read More...
કોરોના પોઝિટિવ 8 મહિનાની પ્રેગ્નેન્ટ પત્નીને લઈને ગાઝિયાબાદથી દિલ્હી 4 હોસ્પિટલમાં ભટકતો રહ્યો અંતે…
લાપરવાહીએ ન માત્ર મારી પત્નીનો જીવ લીધો, પરંતુ તેના પેટમાં આઠ મહિનાથી શ્વાસ લઈ રહેલા મારા બાળકનો પણ જીવ લઈ લીધો. વિતેલા ન દિવસમાં મારી સંપૂર્ણ જિંદગી બદલાઈ ગઈ છે. આ બોલતા બોલતા રાજીવનું ગળું સુકાઈ ગયું. થોડીવાર માટે ફોનની બન્ને બાજુ મૌન…
Read More...
Read More...
કોરોના વોરિયર્સ કોન્સ્ટેબલ પિતાને હોસ્પિટલમાં દાખલ કરાવવા પુત્રની 10 કલાક બાઇક પર રઝળપાટ, અંતે…
કોરોના વોરિયર્સ બનેલા પોલીસ કર્મી મુકેશભાઈ સોમાભાઈનો પરિવાર પસ્તાઈ રહ્યો છે. ૬ જૂને સવારે તબિયત બગડતા પુત્ર મુકેશભાઇને લઈ સેલ્બી, એસવીપી, એલજી અને સિવિલમાં ર્ફ્યા પણ કોઈએ દાખલ જ ના કર્યા તે સત્ય છે.
સેલ્બી હોસ્પિટલમાં તો પીઆઈ પણ હાજર…
Read More...
Read More...
કોરોના મહામારી વચ્ચે હોસ્પિટલની ઉઘાડી લૂંટ, સાંજે દાખલ કર્યા અને રાતે અવસાન થતા બેડ, વિઝિટ ચાર્જના…
શહેરમાં એકતરફ કોરોનાનાં કેસો વધી રહ્યા છે. સરકારી હોસ્પિટલમાંથી કોરોનાનાં દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવી ત્યારે ત્યાં આવી મહામારીના સમયે ખાનગી હોસ્પિટલોએ ખુલ્લેઆમ લૂંટ મચાવવાની શરૂ કરી છે. થલતેજ- ડ્રાઇવ ઇન રોડ પર આવેલી DHS…
Read More...
Read More...
8 વર્ષથી માતા-પિતાથી દૂર સુરતમાં કાકા સાથે રહીને અભ્યાસ કરતી ધોરણ-10ની વિદ્યાર્થિનીએ મેળવ્યો A-1…
ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ 2020માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાના બોર્ડના પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરતના 350 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે. સુરતની આશાદીપ સ્કૂલમાં અભ્યાસ કરતી પ્રિયાંશી પ્રવીણ બોરડાએ 573 માર્ક્સ સાથે…
Read More...
Read More...
બોર્ડની પરીક્ષાના 3 દિવસ પહેલા જ અકસ્માતમાં પિતાનું થયું હતું મૃત્યુ, મન મક્કમ કરીને પરીક્ષા આપનાર…
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ-10ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું હતું. બોર્ડની પરિક્ષાના 3 દિવસ પૂર્વે પિતાનું મૃત્યુ થયા બાદ મક્કમ મન રાખીને પરીક્ષા આપનાર મહેનતકશ પરિવારની દીકરીએ ધોરણ-10માં 94.95 પર્સેન્ટાઈલ…
Read More...
Read More...
સારવાર માટે આવેલી મહારાષ્ટ્રની મહિલા પર નરાધમ ડોક્ટરે મોઢું દબાવી જબરદસ્તીથી આચર્યું દુષ્કર્મ
ડોક્ટરને જ્યાં એકબાજુ ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. અને હાલ કોરોના મહામારીના સમયમાં ડોક્ટરો ખડેપગે લોકોની સેવા કરી રહ્યા છે. તેવામાં નરાધામ ડોક્ટરનો એક ચોંકાવનારો કિસ્સા સામે આવ્યો છે. કુકરમુંડા તાલુકાના મોરંબા ગામ ખાતે સારવાર કરવા જતી…
Read More...
Read More...
‘દોઢ વર્ષની અંદર ચીનને આપીશું 1 લાખ કરોડ રૂપિયાનો ફટકો’ કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ
ચીન સરકારના મુખપત્ર તરીકે જાણીતા અખબાર ગ્લોબલ ટાઈમ્સમાં સોમવારે પ્રકાશિત એક લેખના કારણે ભારતના નાના વેપારીઓ ભડકી ગયા છે. આ લેખમાં કહેવામાં આવ્યું હતું કે ભારત પાસે ચીનના ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની હિંમત નથી. નાના વેપારીઓની સંગઠન કન્ફેડરેશન…
Read More...
Read More...
