Browsing Category

સમાચાર

માનવતા મરી પરવારી, કોરોના શંકાસ્પદ દર્દીને બોપલથી એમ્બ્યુલન્સમાં ગાંધીનગર સિવિલ પહોંચાડવાના 20 હજાર…

ગુજરાતમાં કોરોના વાયરસનાં સંક્રમિત લોકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે હૉસ્પિટલની બેદરકારી અને અમાનવીય વર્તનનાં અનેક કિસ્સાઓ પણ સામે આવી રહ્યાં છે. અદાવાદમાં દર્દીઓની હાલત કફોડી હોવાનો એક કિસ્સો બન્યો છે. કોરોના શંકાસ્પદ દર્દીને…
Read More...

ટીવી સિરિયલ ‘શ્રીગણેશ’ ફૅમ ગુજરાતી એક્ટર જગેશ મુકાતીનું 47 વર્ષની ઉંમરમાં નિધન

વર્ષ 2020 બોલિવૂડ તથા ટીવી માટે ઘણું જ ખરાબ રહ્યું છે. આ વર્ષે ઘણાં દિગ્ગજ એક્ટર્સના નિધન થયા છે. ગુજરાતી નાટકોમાં પોતાની અલગ જ ઓળખ બનાવનાર 47 વર્ષીય જગેશ મુકાતીનું નિધન 10 જૂનના રોજ થયું હતું. તેમના અંતિમ સંસ્કાર એ જ દિવસે કરી દેવામાં…
Read More...

છેલ્લા 24 કલાકમાં ગુજરાતે રેકોર્ડ તોડી નાંંખ્યો, એક જ દિવસમાં કોરોનાના કેસમાં 513 નવા કેસ નોઁધાયા…

લૉકડાઉનમાં છૂટછાટ બાદ કોરોના વાયરસના કેસ ગુજરાતમાં સતત વધી રહ્યા છે. રાજ્યમાં કોરોનાનો આંકડો 22 હજારને પાર થઇ ચૂક્યો છે. ગુજરાતના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે ત્યારે આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના…
Read More...

લૉકડાઉનથી આર્થિક ભીંસ વધતા સુરતમાં રત્નકલાકારનો આપઘાત : વિધવા માતાએ એકનો એક દીકરો ગુમાવ્યો

શહેરના કતારગામ વિસ્તાર (Surat Katargam Area)માં આવેલા પ્રાણનાથ હૉસ્પિટલની બાજુમાં રહેતા એક રત્નકલાકારે આપઘાત (Surat Diamond Worker Suicide) કરી લીધો છે. યુવક છેલ્લા 17 વર્ષથી રત્નકલાકાર તરીકે કામ કરતો હતો. છેલ્લા એક વર્ષથી બેકાર બનેલો…
Read More...

ભારત પાસે દુનિયાની સૌથી શક્તિશાળી સેના, અમેરિકા, રશિયા અને બ્રિટનને પણ ચટાડી શકે છે ધૂળ: ચીની…

લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ઉભો થયેલો સરહદી વિવાદ તેની ચરમસીમાએ છે. ભારત કોઈ પણ ભોગે પીછેહટ કરવા તૈયાર નથી જેથી બરાબરનું અકળાયેલુ ચીન છસવારે યુદ્ધની ધમકીઓ પર ઉતરી આવ્યું છે. આ સ્થિતિ વચ્ચે ચીનના જ મિલિટરી નિષ્ણાંતે ચીનને દર્પણ દેખાડ્યું…
Read More...

NCERTએ સ્કૂલો ખોલવા માટે કેન્દ્રને ગાઈડલાઈનનો ડ્રાફ્ટ સોંપ્યો, 6 તબક્કામાં ખૂલશે સ્કૂલો, ઑડ-ઈવન…

એનસીઈઆરટીએ સ્કૂલો ખોલવાની તૈયારીને લઈને સરકારને ગાઈડલાઈનનો ડ્રાફ્ટ સોંપી દીધો છે. આ ડ્રાફ્ટ પ્રમાણે, સ્કૂલ ખૂલ્યા પછી એક ધોરણમાં એક જ ક્લાસમાં ભણતા વિદ્યાર્થીઓને એકસાથે નહીં બોલાવાય. આ માટે રોલ નંબર પ્રમાણે ઑડ-ઈવન ફોર્મુલા અપનાવાશે અથવા તો…
Read More...

કોરોના ડરથી 3 હોસ્પિટલોએ ડિલિવરી કરવાની ના પાડી, પછી મહિલાના ઘરે દેવદૂત બની પહોંચ્યા આ ડૉક્ટર

મુંબઈમાં પૂજા ભીસે નામની એક યુવતીને શુક્રવારે રાત્રે અચાનક પ્રસુતિની પીડા ઉપડી ત્યારે તેના પરિવારજનો તેને લઈને હોસ્પિટલ દોડ્યા. જોકે, તેમને સ્વપ્ને પણ એવો ખ્યાલ નહોતો કે પૂજાને હોસ્પિટલમાં એડમિટ કરાવવા તેમને કેટલા ધક્કા ખાવા પડશે. સાકીનાકા…
Read More...

બિલ ભરવાના પણ પૈસા ના હોવાથી ટીવી એક્ટર આશિષ રૉયે હોસ્પિટલમાંથી રજા લીધી

ટીવી સિરિયલ ‘સસુરાલ સિમર કા’માં કામ કરી ચૂકેલા એક્ટર આશિષ રૉય લાંબા સમયથી બીમાર છે. તેમને કિડનીની બીમારી છે અને તેઓ છેલ્લાં કેટલાંક મહિનાથી મુંબઈની કૃતિકેર હોસ્પિટલમાં સારવાર કરાવી રહ્યાં હતાં. જોકે, પૈસા ના હોવાથી તબિયત સારી ના હોવા છતાંય…
Read More...

સુરતમાં ઓર્થોપેડિક ડોક્ટર પરિવારે કોરોનાને મ્હાત આપી અને કહ્યું, સાવધાની એ જ મોટી સુરક્ષા

કોરોનાનો અજગરી ભરડો દિવસેને દિવસે વધી રહ્યો છે. લોકો સાવધાની ન રાખતાં હોવાથી કોરોનાનો ચેપ ફેલાઈ રહ્યો છે ત્યારે કોરોના વોરિયર્સ પણ તેનો શિકાર બની રહ્યાં છે. સુરતના વરાછા હીરાબાગ નજીક આવેલી વિઠ્ઠલનગર સોસાયટીમાં રહેતા ઓર્થોપેડિક ડોક્ટર અને…
Read More...

ફ્રૂટની લારી પર વાંચીને અમદાવાદની વિદ્યાર્થિનીએ ધો. 10માં 94 ટકા મેળવ્યા, ડોક્ટર બનવાની ઈચ્છા

રાજ્યમાં ધોરણ10ની પરીક્ષાનું 60.64 ટકા પરિણામ જાહેર થયું છે. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા અને ફ્રુટની લારી ધરાવતા શ્યામસુંદર પ્રજાપતિની દીકરી ઉમાદેવીએ ધો.10(હિન્દી મીડિયમ)માં 94 ટકા અને 99.37 પર્સનટાઈલ મેળવ્યા છે. ઉમાદેવી ધો.10ની…
Read More...