Browsing Category

સમાચાર

માનવતા ફરી મરી પરવારી? કેરળ બાદ હિમાચલ પ્રદેશમાં હેવાનિયત, ગર્ભવતી ગાયને જીવતો બોમ્બ ખવડાવ્યો

કેરળના મલપ્પુરમમાં એક ગર્ભવતી હાથણીના વિસ્ફોટ ખાવાથી મોત થયા બાદ હિમાચલ પ્રદેશથી પણ આવા જ રૂંવાડા અદ્ધર કરનારો કિસ્સો સામે આવ્યો છે. હિમાચલ પ્રદેશના જિલ્લા બિલાસપુરના ઝંડુતા વિસ્તારમાં ગર્ભવતી ગાયને કોઇએ જીવતો બોમ્બ બનાવીને ખવડાવી દીધો,…
Read More...

લોકડોઉનમાં કોઈ મદદ ન કરતું ત્યારથી એક તબીબનો આખો પરિવાર દર્દીઓની દિવસ-રાત હજી પણ સારવાર કરે છે

અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કહેરના કારણે લોકો સામાન્ય સારવાર માટે પણ પરેશાન રહે છે. બીજીતરફ કોરોનાના કેસ વધતા હોવા છતા કેટલીક સ્થાનિક ક્લિનિક બંધ. સરકાર દ્વારા ક્લિનિક ખોવા માટે કહેવા છતા હજુ પણ ક્લિનિક બંધ રહેતા લોકો મુશ્કેલીમાં…
Read More...

દોઢ વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાઈ હતી પીન, બેભાન કરી ઓક્સિજન આપ્યા વિના એક જ મિનિટમાં કરાઈ સર્જરી

બુધવારની રાત્રી હતી અને 1.5 વર્ષના બાળકને લઈને તેના માતા-પિતા અમારી હોસ્પિટલ આવ્યા હતા, યુવરાજ બાનીયા નામનો આ બાળક ઘરે રમતો હતો અને રમતા રમતા પડી ગયા બાદ ઊલટી થઈ અને અવાજ પણ ફરી ગયો હતો. માતા-પિતા એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં સિટી…
Read More...

સ્કૂલો શરૂ કરવા ઉતાવળની જરૂર નથી, પહેલા બાળકોનું વિચારવું પડે: શિક્ષણમંત્રી

શિક્ષણમંત્રી સાથેની ઓનલાઇન મીટિંગમાં ખાનગી સ્કૂલ સંચાલકોએ માગ કરી હતી કે, જો સરકાર તરફથી સ્કૂલ સંચાલકોને કોઇ આર્થિક સહાય જાહેર કરવામાં નહીં આવે તો તેની અસર ખાનગી સ્કૂલોના 8 લાખ કર્મચારીઓ પર થશે. કારણ કે, વાલીઓની ફી ન આવતા સ્કૂલો શિક્ષકોનો…
Read More...

કોરોનાના સંકટ વચ્ચે ઈઝરાયલને સ્કૂલો ખોલવાનું પડ્યું ભારે, 301 બાળકો અને સ્કૂલના સ્ટાફને થયો કોરોના

ઈઝરાયલ દુનિયાના કેટલાક સિલિક્ટેડ એવા દેશોમાંથી છે, જ્યાં કોરોના વાયરસ ઘણી હદ સુધી નિયંત્રણમાં છે. આ કારણે જ ઈઝરાયલની સરકારે મેના છેલ્લા અઠવાડિયામાં સ્કૂલો ખોલવાની મંજૂરી આપી હતી. જોકે હવે તેને આ નિર્ણય ભારે પડી રહ્યો છે. એક મહિનામાં…
Read More...

ભૂવાએ પોત પ્રકાશ્યું: સંતાન પ્રાપ્તિની વિધિના બહાને ભૂવો યુવતીને સ્મશાનમાં લઈ ગયો, પરિવારના લોકોને…

ધાર્યું કામ કરાવવા માટે લોકો અંધશ્રદ્ધામાં ફસાતા હોય છે. ભોળી પ્રજાને પોતાની જાળમાં ફસાવવા માટે તેમની આસપાસ જ પાખંડીઓ ટાપીને બેઠા હોય છે. દાહોદ જિલ્લા (Dahod District)માં સંતાન પ્રાપ્તિની આશામાં એક યુવતી (Girl) દુષ્કર્મનો ભોગ બની છે. આ…
Read More...

‘હું મારા ત્રણ બાળકોની હત્યા કરી રહ્યો છું’, ત્રણ બાળકોની હત્યા બાદ દંપતીની આત્મહત્યા,…

ઉત્તર પ્રદેશમાં આર્થિંક તંગી સામે લડી રહેલા એક દંપતીએ (couple) ત્રણ બાળકોની હત્યા (children murder) કર્યા બાદ આત્મહત્યા (suicide) કર્યાની ઘટના પ્રકાશમાં આવતા હડકંપ મચી ગયો હતો. શુક્રવારે સવારે એક ઘરની અંદરથી પાંચ લાશ મળવાની માહિતી મળતા…
Read More...

સુરતમાં આંખ ઉઘાડનારો કિસ્સો આવ્યો સામે: 20 હજારના ભાડાની લાલચમાં મકાન માલિકે ગુમાવ્યા લાખો રૂપિયા,…

સીટીલાઈટ શ્રી નિકેતન એપાર્ટમેન્ટમાં રહેતા એ.સી. રિપેરીંગ અને ટેકનીશીયનને ઠગબાજે દિલ્હીની કંપનીના તેમજ ખાનગી કંપની અધિકારી તરીકે ઓળખ આપી મકાનના ઘાબા ઉપર મોબાઈલ કંપનીનું ટાવર મુકવાને બહાને એડવાન્સમાં રૂપિયા 14 લાખ અને મહિના ભાડા પેટે રૂપિયા…
Read More...

રાજકોટમાં લોકડાઉન બાદ વધુ એક યુવાને આર્થિક મુશ્કેલીથી કંટાળીને કર્યો આપઘાત

કોરોના મહામારીને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું, જેમાં વેપાર ધંધા બંધ થઇ ગયા હતા. જોકે હજી પણ વેપાર ધંધાની ગાડી પાટા પર ચઢી નથી, જેથી અનેક લોકોને આર્થીક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકડાઉનને કારણે બધુ જ ઠપ્પ થઇ…
Read More...

અમદાવાદમાં કેસો સતત વધી રહ્યા છે ત્યારે માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન હોવા છતાં મેયરે તુલસી છોડના…

અમદાવાદમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. રોજના 250થી વધુ કેસો નોંધાય છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મેયર વિવાદમાં આવ્યા છે. કોરોનાના કેસો આવેલા છે એવા માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન નારણપુરાના મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં આજે વિશ્વ…
Read More...