ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 620 કેસ નોંધાયા અને 20 લોકોના મોત થયા, સૌપ્રથમ વખત એક દિવસના સૌથી વધુ કેસ સુરતમાં નોંધાયા
ગુજરાતમાં હાલ કોરોનાનાં કેસોમાં રેકોર્ડબ્રેક ઉછાળો આવી રહ્યો છે. હાલ રાજ્યમાં સતત કોરોના કેસો 600થી પણ વધારે નોંધાઈ રહ્યા છે. તેવામાં હવે અનલોક 2ની પણ જાહેરાત થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં વધુ 620 કેસો નોંધાયા હતા. જ્યારે 20 દર્દીઓનાં મોત નિપજ્યા હતા અને 422 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આમ રાજ્યમાં કોરોના […]