સુરતની 45થી વધારે સોસાયટીમાં વધારે વીજ બીલ આવતા ટોરેન્ટ પાવરના અધિકારીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો
કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. લોકડાઉનના કારણે બે મહિના જેટલો સમય રાજ્યમાં ધંધા ઉદ્યોગો બંધ રહેતા લોકોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. તો બીજી તરફ લોકડાઉનમાં લોકોના વીજ બીલ પણ વધારે આવ્યા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ક્યાંક ખાનગી વીજ કંપનીના બીલમાં બેથી અઢી ગણો […]