Browsing category

સમાચાર

પાટીલની રેલીમાં હાજર રહેલા સુરેન્દ્રનગર જિલ્લા બીજેપી મહામંત્રી કોરોના પોઝિટિવ, 24 કલાકમાં ભાજપના છ નેતાઓ કોરોનાનો શિકાર બન્યા

સુરેન્દ્રનગર જિલ્લા (Surendranagar District)ના ભાજપના મહામંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona Positive) આવ્યો છે. તાજેતરમાં ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની રેલીમાં તેઓ હાજર રહ્યા હતા. જિલ્લા ભાજપા મહામંત્રી જગદીશ મકવાણા (Jagdish Makwana)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લાના ભાજપના કાર્યકરો (BJP Workers) અને નેતાઓમાં ફફડાટ ફેલાયો છે. સી.આર. પાટીલની લીંબડીની રેલીમાં ભાજપના અનેક લોકો હાજર રહ્યા હતા. […]

ભાવનગરની હોસ્પિટલ પર પતિએ લગાવ્યા આક્ષેપ: પત્નીને કોરોનાગ્રસ્ત ગણાવી, મોત બાદ આંખ અને કિડની સહિતના અવયવો હોસ્પિટલે કાઢી લીધા

અમરેલીમાં પત્નીના નિધન બાદ એક પતિએ ચોંકાવનારો દાવો કર્યો છે. સામાન્ય બીમારી હોવા છતાં પત્નીને કોરોનાગ્રસ્ત ગણાવી છે. નેગેટિવ આવેલા કોરોના ટેસ્ટના કાગળીયા ગુમ કર્યાનો દાવો કર્યો છે શું કહે છે પતિ? અમરેલી ના લાઠી તાલુકાના પીપળવા ગમે રહેતા સુનિલભાઈ બારૈયા એ તેમની પત્નીના નિધન બાદ ભાવનગર ની હોસ્પિટલના સત્તાવાળાઓ સામે ચોકાવનારા આક્ષેપ કર્યા છે […]

રોડ રસ્તાઓના નુકશાન મામલે DyCM નું નિવેદન: દિવાળી સુધી રસ્તાનું સમારકામ પૂર્ણ થઈ જશે, નવા રસ્તા 3 વર્ષના ગેરંટી પિરિયડમાં આવે છે

રોડ રસ્તાઓના નુકશાન મામલે DyCM નું નિવેદન સામે આવ્યું છે. નીતિન પટેલે જણાવ્યું હતુ કે, ચોમાસામાં રોડ રસ્તા ખરાબ થતા હોય છે. વરસાદ દરમિયાન નુકશાન પામેલા રસ્તાનું સમારકામ ચાલુ છે. અત્યારે શક્ય એટલુ સમારકામ ચાલી રહ્યુ છે. રોડ રસ્તાની સ્થિતિ પર રિપોર્ટ તૈયાર કરાયો રસ્તા મામલે CM સાથે પણ ચર્ચા થઈ હતી. માર્ગ અને મકાન […]

સોનૂ સૂદ 20 હજાર શ્રમિકોના રહેવા અને નોકરીની કરી રહ્યો છે વ્યવસ્થા

લોકડાઉન પછી લોકોના રોબિનહુડ બનેલા અભિનેતા સોનૂ સૂદે નોઇડામાં 20 હજાર પ્રવાસી શ્રમિકોના રહેવાની વ્યવસ્થાનો ખુલાસો કર્યો છે. લોકડાઉન દરમિયાન પ્રવાસીઓને તેમના ઘરે મોકલવાની મદદ કરવાને લઇ પ્રશંસાનો હકદાર સોનૂ સૂદે આ ન્યૂઝ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેમણે એવું પણ કહ્યું કે, તેમની પહેલા પ્રવાસી રોજગાર હેઠળ ઘણાં શ્રમિકોને નોઇડાના કપડાની ફેક્ટરીમાં રોજગારી પણ […]

લીંબડીમાં કિશોરે NEETનું પરિણામ ખરાબ આવવાનાં ડરથી જીવન ટૂંકાવ્યું, ‘મમ્મી તું અને ભાઇ હિંમત રાખજો અને વટથી જીવજો’

લીંબડીનાં કિશોરે નીટની પરીક્ષાનું પરિણામ સારૂં નહીં આવે તેવું વિચારીને તળાવમાં ઝંપલાવીને જીવન ટૂંકાવી દીધું છે. કિશોર મોડી રાતે લીંબડી તળાવમાં જ મોતની ડૂબકી મારી છે. સ્થાનિક પોલીસે હાલ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે, લીંબડી ખારાવાસ વિસ્તારમાં રહેતો 18 વર્ષનો યશ બાબુભાઈ પરમારે ગાયત્રી મંદિર પાસેના તળાવમાં ઝંપલાવ્યું છે. આ […]

યુવતીઓ માટે આંખ ઉઘાડનારો કિસ્સો: રાજકોટમાં બ્યુટીપાર્લરનો કોર્ષ કરતી યુવતી સાથે પરણિત શખ્સે માણ્યું શરીરસુખ, પછી આવ્યું ચોંકવાનારું પરિણામ

રાજકોટ શહેરના કોઠારીયા રોડ ચોકડી નજીક આશાપુરાનગર શેરી નં.15માં રહેતા કોન્ટ્રાક્ટર દિપક સાંગાભાઈ આલ બે સંતાનના પિતા પરણીત શખસે રાજકોટમાં હોસ્ટેલમાં રહી બ્યુટીપાર્લરનો કોર્ષ કરતી ભાવનગર પંથકના ઢસાની યુવતીને દોઢ વર્ષ પહેલા પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને વારંવાર હોટલોમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારી, સગર્ભા બનાવી દીધાનો બનાવ એ ડિવીઝન પોલીસમથકે નોંધાયો છે. ઘટનાની પોલીસના સુત્રોની […]

આખા દેશ માટે મિશાલ બન્યો જૂનાગઢનો નાગરિક, બિસ્માર રસ્તાઓથી ત્રાહિમામ પોકારી ફટકારી એવી નોટિસે કે આખુ તંત્ર દોડતુ થઇ ગયું

જૂનાગઢના મુખ્ય તમામ રસ્તાઓની હાલત ખુબ જ બદતર થઈ ગઇ છે. વાહનચાલકો અને શહેરીજનો આ બિસ્માર રસ્તાઓથી ત્રાહિમામ પોકારી ગયા છે. આ સમગ્ર મામલે જૂનાગઢના જાગૃત નાગરિકે મહાનગરપાલિકાના કમિશનરને ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ રૂપિયા 85,000ના વળતરની માંગ કરતી નોટિસ આપતાં સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. વૃદ્ધોએ આવા રસ્તા જોયા હશે કારણ કે, વર્ષો પહેલા […]

અમદાવાદમાં રસ્તા તૂટી જતાં મનપા કમિશનરને જાગૃત નાગરિકે આટલા લાખની ફટકારી નોટિસ, આપ્યો 7 દિવસનો સમય

ગુજરાતમાં લો પ્રેશરને કારણે મેઘરાજા મનમુકી રહ્યા છે. ત્યારે વરસાદી સીઝનમાં રસ્તાઓ જાણે બીમાર પડી ગયા હોય તેવા હાલ થયાં છે. અમદાવાદમાં પણ રસ્તાઓની આવી દશા જોવા મળી રહી છે. આવા રસ્તાઓને લઇને અમદાવાદના વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે હવે આ સમગ્ર મામલે એક જાગૃત નાગરિકે મનપા કમિશનરે નોટિસ ફટકારી છે. પ્રાપ્ત થતી જાણકારી […]

Paytmનું KYC કરવાના નામે ઠગ ટોળકીએ આખા દેશમાં લૂંટ ચલાવી, 1500 વ્યક્તિઓને બનાવ્યા શિકાર, અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા કરાઈ ધરપકડ

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા paytmના kyc કરવાના નામે થયેલ કૌભાંડ માં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે.સાયબર ક્રાઈમ બ્રાન્ચે દેશ ના તમામ રાજ્યો માં પોલીસ ને પત્ર લખી માહિતી આપી છે.તપાસ માં અન્ય ખુલાસાઓ પણ સામે આવ્યું હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે સોહિલ પઠાણ અને મોહસીન ખાન નામ ના 2 લોકો ની […]

રાજકોટમાં પોલીસ કમિશનરને પાટિલ સહિત 17 નેતાઓ સામે ગુનો નોંધવા અરજી કરાઈ, BJP કાર્યકરોના ગરબાનો વીડિયો બન્યો ચર્ચાનું કેન્દ્ર

તાજેતરમાં જ ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી. આર. પાટીલ સૌરાષ્ટ્રની મુલાકાતે હતા. સૌરાષ્ટ્રમાં તેમણે ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ જિલ્લા તેમજ રાજકોટ શહેર અને સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાત લીધી હતી. આ સમયે પ્રારંભિક તબક્કેથી જ નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને આવકારવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. કોઈ જગ્યાએ બાઇક રેલી તો કોઈ જગ્યાએ કાર રેલી […]