Browsing Category

સમાચાર

રોડ રસ્તાઓના નુકશાન મામલે DyCM નું નિવેદન: દિવાળી સુધી રસ્તાનું સમારકામ પૂર્ણ થઈ જશે, નવા રસ્તા 3…

રોડ રસ્તાઓના નુકશાન મામલે DyCM નું નિવેદન સામે આવ્યું છે. નીતિન પટેલે જણાવ્યું હતુ કે, ચોમાસામાં રોડ રસ્તા ખરાબ થતા હોય છે. વરસાદ દરમિયાન નુકશાન પામેલા રસ્તાનું સમારકામ ચાલુ છે. અત્યારે શક્ય એટલુ સમારકામ ચાલી રહ્યુ છે. રોડ રસ્તાની…
Read More...

સોનૂ સૂદ 20 હજાર શ્રમિકોના રહેવા અને નોકરીની કરી રહ્યો છે વ્યવસ્થા

લોકડાઉન પછી લોકોના રોબિનહુડ બનેલા અભિનેતા સોનૂ સૂદે નોઇડામાં 20 હજાર પ્રવાસી શ્રમિકોના રહેવાની વ્યવસ્થાનો ખુલાસો કર્યો છે. લોકડાઉન દરમિયાન પ્રવાસીઓને તેમના ઘરે મોકલવાની મદદ કરવાને લઇ પ્રશંસાનો હકદાર સોનૂ સૂદે આ ન્યૂઝ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી…
Read More...

લીંબડીમાં કિશોરે NEETનું પરિણામ ખરાબ આવવાનાં ડરથી જીવન ટૂંકાવ્યું, ‘મમ્મી તું અને ભાઇ હિંમત…

લીંબડીનાં કિશોરે નીટની પરીક્ષાનું પરિણામ સારૂં નહીં આવે તેવું વિચારીને તળાવમાં ઝંપલાવીને જીવન ટૂંકાવી દીધું છે. કિશોર મોડી રાતે લીંબડી તળાવમાં જ મોતની ડૂબકી મારી છે. સ્થાનિક પોલીસે હાલ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી…
Read More...

યુવતીઓ માટે આંખ ઉઘાડનારો કિસ્સો: રાજકોટમાં બ્યુટીપાર્લરનો કોર્ષ કરતી યુવતી સાથે પરણિત શખ્સે માણ્યું…

રાજકોટ શહેરના કોઠારીયા રોડ ચોકડી નજીક આશાપુરાનગર શેરી નં.15માં રહેતા કોન્ટ્રાક્ટર દિપક સાંગાભાઈ આલ બે સંતાનના પિતા પરણીત શખસે રાજકોટમાં હોસ્ટેલમાં રહી બ્યુટીપાર્લરનો કોર્ષ કરતી ભાવનગર પંથકના ઢસાની યુવતીને દોઢ વર્ષ પહેલા પ્રેમજાળમાં ફસાવી…
Read More...

આખા દેશ માટે મિશાલ બન્યો જૂનાગઢનો નાગરિક, બિસ્માર રસ્તાઓથી ત્રાહિમામ પોકારી ફટકારી એવી નોટિસે કે આખુ…

જૂનાગઢના મુખ્ય તમામ રસ્તાઓની હાલત ખુબ જ બદતર થઈ ગઇ છે. વાહનચાલકો અને શહેરીજનો આ બિસ્માર રસ્તાઓથી ત્રાહિમામ પોકારી ગયા છે. આ સમગ્ર મામલે જૂનાગઢના જાગૃત નાગરિકે મહાનગરપાલિકાના કમિશનરને ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ રૂપિયા 85,000ના વળતરની માંગ…
Read More...

અમદાવાદમાં રસ્તા તૂટી જતાં મનપા કમિશનરને જાગૃત નાગરિકે આટલા લાખની ફટકારી નોટિસ, આપ્યો 7 દિવસનો સમય

ગુજરાતમાં લો પ્રેશરને કારણે મેઘરાજા મનમુકી રહ્યા છે. ત્યારે વરસાદી સીઝનમાં રસ્તાઓ જાણે બીમાર પડી ગયા હોય તેવા હાલ થયાં છે. અમદાવાદમાં પણ રસ્તાઓની આવી દશા જોવા મળી રહી છે. આવા રસ્તાઓને લઇને અમદાવાદના વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે…
Read More...

Paytmનું KYC કરવાના નામે ઠગ ટોળકીએ આખા દેશમાં લૂંટ ચલાવી, 1500 વ્યક્તિઓને બનાવ્યા શિકાર, અમદાવાદ…

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા paytmના kyc કરવાના નામે થયેલ કૌભાંડ માં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે.સાયબર ક્રાઈમ બ્રાન્ચે દેશ ના તમામ રાજ્યો માં પોલીસ ને પત્ર લખી માહિતી આપી છે.તપાસ માં અન્ય ખુલાસાઓ પણ સામે આવ્યું હોવાનું સામે…
Read More...

રાજકોટમાં પોલીસ કમિશનરને પાટિલ સહિત 17 નેતાઓ સામે ગુનો નોંધવા અરજી કરાઈ, BJP કાર્યકરોના ગરબાનો…

તાજેતરમાં જ ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી. આર. પાટીલ સૌરાષ્ટ્રની મુલાકાતે હતા. સૌરાષ્ટ્રમાં તેમણે ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ જિલ્લા તેમજ રાજકોટ શહેર અને સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાત લીધી હતી. આ સમયે પ્રારંભિક તબક્કેથી જ નવનિયુક્ત પ્રદેશ…
Read More...

સુરતમાં ACBના દરોડા, નાયબ મામલતદાર સહિત 3 લોકો 9 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા

સુરતમાં (Surat) સતત સરકારી અધિકારી કોઈ પણ કામ માટે લાંચ માંગતા હોય છે ત્યારે આવા અધિકારી પકડી પાડવા માટે સતત સુરત એસીબી (Surat ACB) ઓફિસ કાર્યરત રહી છે. ત્યારે આજે જમીન માપણી માટે જમીન મલિક પાસે રૂપિયા 18 લાખની બે અધિકારી દ્વારા માંગણી…
Read More...

સુરતના આ ગામમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી: રોષે ભરાયેલા પરિવારજનોએ જાહેર રસ્તા પર મૃતદેહનો અંતિમ…

સુરત જિલ્લાના એના ગામની એક વળવી વાસ્તવિકતા સામે આવી છે. એનઆરઆઇ બહુમતી ધરાવતા આ ગામમાં દીવા તળે અંધારું જેવો ઘાટ સર્જાયો છે. આ ગામના આદિવાસીઓ મૃતદેહની અંતિમ વિધિ માટે સ્મશાનગૃહની ચાવી લેવા ગયા તો સંચાલકે પહેલા પૈસા આપો પછી જ ચાવી મળશે, એમ…
Read More...