અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા paytmના kyc કરવાના નામે થયેલ કૌભાંડ માં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે.સાયબર ક્રાઈમ બ્રાન્ચે દેશ ના તમામ રાજ્યો માં પોલીસ ને પત્ર લખી માહિતી આપી છે.તપાસ માં અન્ય ખુલાસાઓ પણ સામે આવ્યું હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે સોહિલ પઠાણ અને મોહસીન ખાન નામ ના 2 લોકો ની ધરપકડ કરી હતી.
સોહિલ પઠાણ માસ્ટર માઈન્ડ હતો અને જેની તપાસ માં સામે આવ્યું છે કે ગુજરાત માં કુલ 256 લોકો સાથે છેતરપિંડી કરી છે અને દેશ માં આશરે 1500 થી લોકો ભોગ બન્યા હોવાનું સામે આવી રહયુ છે.તપાસ માટે સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દેશ ની તમામ રાજ્યો ના પોલીસ ને પત્ર પણ લખવા માં આવ્યું છે. તપાસ માં સામે આવ્યું છે કે આરોપીઓ બંગાળ ના કેટલાક આરોપીઓ સાથે મળી આ ગુનાઓ કરી રહ્યાં હતાં.
તપાસ માટે સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દેશ ની તમામ રાજ્યો ના પોલીસ ને પત્ર પણ લખવા માં આવ્યું છે..તપાસ માં સામે આવ્યું છે કે આરોપીઓ બંગાળ ના કેટલાક આરોપીઓ સાથે મળી આ ગુનાઓ કરી રહ્યાં હતાં..પોલીસ નું કેહવું છે કે આરોપી સામે હરિયાણા ના dlf પોલીસ સ્ટેશન,ઝારખંડ અને બેંગલોર માં પણ ફરિયાદ દાખલ કરવા માં આવી છે અને જેમાં આરોપીઓ હાલ વોન્ટેડ છે.અને ત્યાં ની પોલીસ પણ આરોપી ની ધરપકડ કરવા આવશે.
પોલીસનું કેહવું છે કે આરોપી સામે હરિયાણાના DLF પોલીસ સ્ટેશન,ઝારખંડ અને બેંગલોર માં પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને જેમાં આરોપીઓ હાલ વોન્ટેડ છે.અને ત્યાંની પોલીસ પણ આરોપીની ધરપકડ કરવા આવશે.
પોલીસે આરોપીઓ ના તમામ બેન્કો ને પણ પત્ર લખી દીધું છે અને આ લોકોના છેલ્લા કેટલાક વર્ષોના માહિતી મંગાવી છે અને કઈ રીતે ખાતું ખોલાવ્યું છે તેની માહિતી મેળવી રહ્યાં છે.પોલીસ નું કેહવું છે કે ત્યાર બાદ it સહિત અન્ય સેન્ટ્રલ એજેનસી ને પણ જાણ કરવામાં આવશે..સાયબર ક્રાઈમ બ્રાન્ચે જેતે સમય આરોપીઓ પાસે થી 58 લાખ કેસ,મિલકત ના દસ્તાવેજો અને એક કાર કબ્જે કરેલ હોવી તે લોકો ના એકાઉન્ટમાં કેટલા રૂપિયા ની લેવડ દેવડ થઈ છે તેની માહિતી મેળવવા ની કામગીરી ચાલી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો