હાથરસ બાદ પાંચ રાજ્યમાં રેપની 8 ઘટના: MPમાં 15 વર્ષની છોકરીને ઘરેથી ઉઠાવીને ગેંગરેપ કરવામાં આવ્યો, રાજસ્થાનમાં મહિલાના મોઢામાં કપડું નાખીને 8 કલાક સુધી સામૂહિક દુષ્કર્મ
ઉત્તરપ્રદેશના હાથરસમાં થયેલા ગેંગરેપ પછી સમગ્ર દેશમાં રોષ છે. દરેક તરફથી આરોપીઓને ફાંસી આપવાની માગણી કરવામાં આવી રહી છે. કોરોનાનું સંક્રમણ હોવા છતાં પણ લોકો રોડ પર દેખાવો કરી રહ્યા છે. જોકે સતત બળાત્કારોના સમાચારો પ્રકાશમાં આવી રહ્યા છે. વાંચો 4 રાજ્યમાંથી રિપોર્ટ… 1. ખરગોનઃ પાણી માગવાના બહાને ઘરમાં ઘૂસ્યા, ભાઈને માર્યો અને 15 વર્ષની […]