હાથરસમાં ગેંગરેપ પીડિતના શબને પોલીસે ઘરે પણ ન જવા દીધું, પરિવારની ઈચ્છા વિરુદ્ધ રાતે જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા
હાથરસમાં કથિત ગેંગરેપ પીડિતના ગત રાતે પોલીસે અંતિમ સંસ્કાર કર્યા હતા. પરિવારના સભ્યોનો આરોપ છે કે પોલીસે જબરદસ્તીથી અંતિમ સંસ્કાર કર્યા અને તેમને અંતિમ વખત ચહેરો પણ જોવા દીધો નથી. પીડિતાના ભાઈએ ભાસ્કર સાથે વાત કરતાં કહ્યું હતું કે પોલીસે અમને તેનો ચહેરો પણ જોવા દીધો નથી. અમને ખબર નથી પોલીસે કઈ રીતે અંતિમ સંસ્કાર […]