Browsing category

સમાચાર

ઇ ચલણને લઈને સરકારે બદલ્યો નિયમ! હવે રસ્તા પર વાહન રોકીને ડોક્યુમેન્ટ્સ ચેક નહીં કરવામાં આવે

કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે (MoRTH)હાલમાં કેન્દ્રીય મોટર વ્હીકલ રુલ્સ 1989માં ઘણા પ્રકારના ફેરફાર કર્યા છે. કેન્દ્ર તરફથી નવા નિયમો 1 ઓક્ટોબરથી લાગુ થઈ રહ્યા છે. મંત્રાલયના મતે આઈટી સર્વિસિેસ અને ઇલેક્ટ્રોનિક મોનિટરિંગ દ્વારા ટ્રાફિક રુલ્સ સારી રીતે આખા દેશમાં લાગુ કરવામાં આવી શકે છે. નવા નિયમો (New Motor Vehicle Rules) પ્રમાણે હવે કોઇપણ […]

સેલ્ફીના શોખીનો માટે ચેતવણીરૂપ કિસ્સોઃ સેલ્ફી લઈ રહેલી ડોક્ટરની પત્નીનું ડેમમાં પડી જતા થયું મોત

અત્યારે નાનાથી લઈને મોટા લોકોમાં સેલ્ફી પાડવાનો ક્રેઝ (selfie crazy people) જબરદસ્ત જોવા મળે છે. ગમે તે સ્થળે સેલ્ફી લેવા લાગે છે. જોકે, ક્યારેક સેલ્ફીની લ્હાયમાં લોકો પોતાનો જીવ ગુમાવતા હોવાની કરુણ ઘટનાઓ પણ બનતી હોય છે. આવી જ એક ઘટના મધ્ય પ્રદેશના ભોપાલમાં બની છે. ભોપાલ નજીક આવેલ હલાલી ડેમ ફરવા માટે આવેલા ડોક્ટર […]

સુરતમાં મેદાનમાં ક્રિકેટ રમતા યુવકો ઉપર પોલીસ ત્રાટકી, 100થી વધુની અટકાયત કરી વસૂલ્યો દંડ

સુરત શહેરમાં કાલે સાંજે એકા એક પોલીસનો (police) મોટો કાફલો ઘેરાબંધી કરવા માટે દોડી ગયો હતો. એ ઘેરા બંધી કોઇ આરોપી માટે નહિ હતી પરંતુ ઉમરા પોલીસ મથકથી (Umara police station) માત્ર 50 મીટરે આવેલા પાર્ટી પ્લોટમાં ક્રિકેટ રમી રહેલા યુવાનો માટે હતી. હાલમાં કોરોનાના (coronavirus) સમયમાં આ યુવાનો મોટી સંખ્યામાં ભેગા થઇને ક્રિકેટ (cricket) […]

માતા-પિતાઓને એલર્ટ કરતો ડ્રગ્સનો ભોગ બનેલી 17 વર્ષની તરુણીનો લેટર- સુરતમાં ડ્રગ્સનું દુષણ વધી રહ્યું છે અને નશાના કારોબારી નાના ભૂલકાને બનાવે છે શિકાર

હાલમાં જ સુરતમાં બે ડ્રગ્સ માફિયાઓની ધરપકડ કરવામાં આવી, જેમની પાસેથી 1.35 કરોડનું ડ્રગ્સ પણ કબ્જે લેવામાં આવ્યું. મુંબઇના ગ્લેમરસ વર્લ્ડની જેમ સુરતમાં પણ ડ્રગ્સનું દુષણ ધીરે ધીરે વધ્યું રહ્યું છે, તેવું શહેરના 4 નશા મુક્તિ કેન્દ્રમાં ડ્રગ્સ છોડાવવા માટે આવી રહેલા યુવાઓના આંકડા પરથી કહી શકાય. છેલ્લા 5 વર્ષમાં 5366 લોકોએ ડ્રગ્સ છોડાવવાની સારવાર […]

સુુરતીઓ ચેતજો: હલકી કક્ષાના ખાદ્ય તેલ પર બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવી વેચનારની પોલીસે કરી ધરપકડ

હલકી કક્ષાના ખાદ્ય તેલના ડબ્બા પર બ્રાન્ડેડ તેલ કંપનીના સ્ટીકલ મારી ગ્રાહકોના સ્વાસ્થયને જોખમમાં મુકનાર વેપારી ભીખાના ગોદામ પર પોલીસે છાપો મારી ગુલાબ ઓઇલ સીંગ તેલના જુના 300 લેબલ, નવા 18 લેબલ, ગુલાબ કપાસિયા તેલના ડબ્બામાંથી ઉખાડેલા 9 લેબલ, ગુલાબ ઓઇલ લખેલા 12 નંગ ઢાંકણ, ડુપ્લીકેટ ઢાંકણ અને લેબલ લગાવવા માટેનું મશીન તથા સીંગતેલના એસેન્સની […]

સુરતમાં કોરોનાએ વધુ એકનો ભોગ લીધો: કાપડનો ધંધો ચોપટ થતા વેપારીએ કર્યો આપઘાત, કારખાનામાં જ જિંદગી ટૂંકાવી

કોરોના મહામારી ને લઇને વેપાર ધંધો બરાબર ચાલતો ન હોવાની સાથે વેપાર માટે લીધેલ કારખાનાનું ભાડું ચડતું હોવાના કારણે આર્થિક તણાવ અનુભવતા કતારગામના એક વેપારએ આપઘાત કરી લેતા ખળભળાચટ મચી ગયો છે. પોતાના કાપડના યુનિટમાં બે દિવસ પહેલા કારખાનેદારે ઝેરી દવા પીને જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બે દિવસની ટૂંકી સારવાર બાદ આડે વેપારીનું […]

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન કૌભાંડ સામે આવ્યું! પ્રજા પરસેવાની કમાણીથી ટેક્સ ચૂકવે ને સરકારી બાબૂઓ કરોડોનું કૌભાંડ આચરે

ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે તે વાતમાં હવે કોઈ નવાઈ નથી. પણ તાજેતરમાં જ સોલા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન કૌભાંડમાં ભ્રષ્ટાચારનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં હોસ્પિટલમાં સત્તા સ્થાને બેસેલાં સરકારી બાબુએ પોતાની માનીતી કંપની પાસે એક જ દિવસમાં અલગ-અલગ ભાવોથી બિલ ચૂકવવામાં આવ્યા હતા. પૂર્વ સુપ્રિટેન્ડન્ટના સમયમાં કૌભાંડ આચરવમાં […]

રાજકોટમાં કોરોના મહામારીમાં ખુબ જ જરૂરી એવા રેમડીસીવીર ઇન્જેક્શનની કાળાબજારી કરતા શખ્શોની ધરપકડ

કોરોના મહામારી દરમિયાન આખી દુનિયાના લોકો આ બીમારી સામે ઝઝૂમી રહ્યા છે અને અને લોકો એકબીજાને મદદ પણ કરી રહ્યા છે. ત્યારે કેટલાક ઠગ લોકો એવા પણ છે જેમણે આ મહામારીમાં પણ રૂપિયા કમાવવાની હાટડીઓ ખોલી નાંખી છે. કોરોનાથી રક્ષણ આપતા રેમડીસીવીર ઇન્જેક્શનની કાળાબજારી થઇ રહી હોવાની ઘણી ફરિયાદો બાદ હવે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે છટકું […]

અમદાવાદમાં વેપારી સાથે પોલીસની લુખ્ખી દાદાગીરીનો વિડિયો થયો વાયરલ, મારમારી કરીને ગાળો ભાંડી આપી ધમકી

કાલુપુરના વેપારી સાથે પોલીસના ડિ સ્ટાફ દ્વારા દાદાગીરી કરતો વિડીયો વાયરલ થતા ચર્ચાઓએ જોર પકડ્યું છે. ડી સ્ટાફ પોલીસ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક મુદ્દે વેપારી પાસે દંડ વસુલતા મામલો બિચક્યો હતો. પોલીસ દ્વારા કહેવાયુ હતુ કે, તેઓએ નિયમ ભંગ કર્યો હતો. દંડ ભરી અને માફી પત્ર લખી તેમને છોડી મુકવામા આવ્યા છે. વેપારીઓનો આરોપ […]

અમદાવાદમાં મહિલાને ભાઈના મિત્રના કાકાની મદદ લેવી પડી ભારે, મદદના બહાને ગુજાર્યો બળાત્કાર

અમદાવાદ શહેરના અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં એક બળાત્કારની ફરિયાદ નોંધાઇ છે. જેમાં ભોગ બનનાર યુવતીએ તેના ભાઈના મિત્રના કાકા સામે આક્ષેપ કર્યા છે. મહિલાએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે આરોપી ઓમ પ્રકાશે તેને નોકરીની અને લગ્નની લાલચ આપી તેની પર કારખાનામાં જ બળાત્કાર ગુજાર્યો હતો. અને આર્થિક તથા નોકરી ની સહાય કરી તેને જુદા જુદા પ્રલોભનો […]