Browsing Category

સમાચાર

સુરતમાં મેદાનમાં ક્રિકેટ રમતા યુવકો ઉપર પોલીસ ત્રાટકી, 100થી વધુની અટકાયત કરી વસૂલ્યો દંડ

સુરત શહેરમાં કાલે સાંજે એકા એક પોલીસનો (police) મોટો કાફલો ઘેરાબંધી કરવા માટે દોડી ગયો હતો. એ ઘેરા બંધી કોઇ આરોપી માટે નહિ હતી પરંતુ ઉમરા પોલીસ મથકથી (Umara police station) માત્ર 50 મીટરે આવેલા પાર્ટી પ્લોટમાં ક્રિકેટ રમી રહેલા યુવાનો માટે…
Read More...

માતા-પિતાઓને એલર્ટ કરતો ડ્રગ્સનો ભોગ બનેલી 17 વર્ષની તરુણીનો લેટર- સુરતમાં ડ્રગ્સનું દુષણ વધી રહ્યું…

હાલમાં જ સુરતમાં બે ડ્રગ્સ માફિયાઓની ધરપકડ કરવામાં આવી, જેમની પાસેથી 1.35 કરોડનું ડ્રગ્સ પણ કબ્જે લેવામાં આવ્યું. મુંબઇના ગ્લેમરસ વર્લ્ડની જેમ સુરતમાં પણ ડ્રગ્સનું દુષણ ધીરે ધીરે વધ્યું રહ્યું છે, તેવું શહેરના 4 નશા મુક્તિ કેન્દ્રમાં ડ્રગ્સ…
Read More...

સુુરતીઓ ચેતજો: હલકી કક્ષાના ખાદ્ય તેલ પર બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવી વેચનારની પોલીસે કરી ધરપકડ

હલકી કક્ષાના ખાદ્ય તેલના ડબ્બા પર બ્રાન્ડેડ તેલ કંપનીના સ્ટીકલ મારી ગ્રાહકોના સ્વાસ્થયને જોખમમાં મુકનાર વેપારી ભીખાના ગોદામ પર પોલીસે છાપો મારી ગુલાબ ઓઇલ સીંગ તેલના જુના 300 લેબલ, નવા 18 લેબલ, ગુલાબ કપાસિયા તેલના ડબ્બામાંથી ઉખાડેલા 9 લેબલ,…
Read More...

સુરતમાં કોરોનાએ વધુ એકનો ભોગ લીધો: કાપડનો ધંધો ચોપટ થતા વેપારીએ કર્યો આપઘાત, કારખાનામાં જ જિંદગી…

કોરોના મહામારી ને લઇને વેપાર ધંધો બરાબર ચાલતો ન હોવાની સાથે વેપાર માટે લીધેલ કારખાનાનું ભાડું ચડતું હોવાના કારણે આર્થિક તણાવ અનુભવતા કતારગામના એક વેપારએ આપઘાત કરી લેતા ખળભળાચટ મચી ગયો છે. પોતાના કાપડના યુનિટમાં બે દિવસ પહેલા કારખાનેદારે…
Read More...

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન કૌભાંડ સામે આવ્યું! પ્રજા પરસેવાની કમાણીથી ટેક્સ ચૂકવે ને…

ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે તે વાતમાં હવે કોઈ નવાઈ નથી. પણ તાજેતરમાં જ સોલા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન કૌભાંડમાં ભ્રષ્ટાચારનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં હોસ્પિટલમાં સત્તા સ્થાને…
Read More...

રાજકોટમાં કોરોના મહામારીમાં ખુબ જ જરૂરી એવા રેમડીસીવીર ઇન્જેક્શનની કાળાબજારી કરતા શખ્શોની ધરપકડ

કોરોના મહામારી દરમિયાન આખી દુનિયાના લોકો આ બીમારી સામે ઝઝૂમી રહ્યા છે અને અને લોકો એકબીજાને મદદ પણ કરી રહ્યા છે. ત્યારે કેટલાક ઠગ લોકો એવા પણ છે જેમણે આ મહામારીમાં પણ રૂપિયા કમાવવાની હાટડીઓ ખોલી નાંખી છે. કોરોનાથી રક્ષણ આપતા રેમડીસીવીર…
Read More...

અમદાવાદમાં વેપારી સાથે પોલીસની લુખ્ખી દાદાગીરીનો વિડિયો થયો વાયરલ, મારમારી કરીને ગાળો ભાંડી આપી ધમકી

કાલુપુરના વેપારી સાથે પોલીસના ડિ સ્ટાફ દ્વારા દાદાગીરી કરતો વિડીયો વાયરલ થતા ચર્ચાઓએ જોર પકડ્યું છે. ડી સ્ટાફ પોલીસ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક મુદ્દે વેપારી પાસે દંડ વસુલતા મામલો બિચક્યો હતો. પોલીસ દ્વારા કહેવાયુ હતુ કે, તેઓએ નિયમ ભંગ…
Read More...

અમદાવાદમાં મહિલાને ભાઈના મિત્રના કાકાની મદદ લેવી પડી ભારે, મદદના બહાને ગુજાર્યો બળાત્કાર

અમદાવાદ શહેરના અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં એક બળાત્કારની ફરિયાદ નોંધાઇ છે. જેમાં ભોગ બનનાર યુવતીએ તેના ભાઈના મિત્રના કાકા સામે આક્ષેપ કર્યા છે. મહિલાએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે આરોપી ઓમ પ્રકાશે તેને નોકરીની અને લગ્નની લાલચ આપી તેની પર…
Read More...

ઉદેપુરની યુવતી સાથે અમદાવાદમાં થયું દુષ્કર્મ, ‘સાહેબ પહેલા હું બેભાન થઈ, હોશ આવ્યો ત્યારે શરીર…

ઉદયપુરમાં પતિની હોટેલ લોકડાઉનને (lockdown) કારણે ન ચાલતી હોવાથી એક યુવતી તેના પતિ સાથે અમદાવાદ (Udaipur) આવી હતી. અમદાવાદમાં તે નોકરીની શોધખોળ કરતી હતી. ત્યારે અગાઉ બે વર્ષ જ્યારે અમદાવાદમાં કોઈ જગ્યાએ નોકરી કરતી હતી ત્યારે તેને જે યુવક…
Read More...

મોટા સમાચાર! હવે વીજળીનું સ્માર્ટ મીટર લગાવવું બનશે જરૂરી, આવી રહ્યા છે નવા નિયમ

કેન્દ્ર સરકારે હવે પાવર સેક્ટરને લઈને મોટું કદમ ઉઠાવવા જઈ રહી છે. દેશમાં પહેલી વખત વીજ ગ્રાહકોને નવી સુવિધા મળનાર છે. આ અંગે વીજ મંત્રાલયે વીજળી (ગ્રાહકોના હક) નિયમો, 2020 અંગે સામાન્ય લોકો અને રાજ્ય સરકારો પાસેથી સૂચનો માંગ્યા છે. ચાલો…
Read More...