ખેડૂતો માટે લોકલ લોકો બન્યાં વોકલ: પેટ્રોલ પંપ માલિક પ્રદર્શનકારીઓને ડીઝલ-પેટ્રોલ મફતમાં આપી રહ્યાં છે, રૂમ-વોશરૂમ પણ ખોલી દીધા
કોઈ પણ કામમાં સફળતા માત્ર ત્યારે જ મળે છે, જ્યારે તમારી આજુબાજુના લોકો એટલે કે સ્થાનિક લોકો તમારા વ્યવસાય કે પ્રવૃતિઓને સમર્થન આપતા હોય. નિશ્ચિત રીતે સ્થાનિક લોકો તમારા વ્યવસાયને સમર્થન ત્યારે જ આપે છે, જ્યારે તમે તેમના માટે આવકની તક ઊભી કરો છો. પરંતુ રસપ્રદ રીતે દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતો માટે લોકલ લોકો […]