આંદોલનમાં ખેડૂતો માટે વોશિંગ મશીનથી લઈ પિઝા, જીમ અને ફુટ મસાજરની સુવિધા ઉભી કરવામાં આવી, યુવા ખેડૂતો સંભાળે છે કપડા અને સફાઈની જવાબદારી
ખેડૂતો કૃષિ કાયદાના વિરોધમાં 27 નવેમ્બરથી વિરોધ દેખાવો કરી રહ્યા છે. પંજાબ-હરિયાણથી લઈ દિલ્હી સુધી ખેડૂતો સતત દેખાવો કરી રહ્યા છે. ટ્રેક્ટરો-ટ્રોલીઓને ઘર બનાવી દીધા છે. આંદોલન સ્થળ પર ખેડૂતો ભોજન, સ્નાનથી લઈ રાત્રે ઉંઘવાથી લઈ અનેક સુવિધાઓ ઉભી કરી દીધી છે. ખાલસા એઈડે પણ લાંબા સમયથી ચાલી રહેલા આંદોલનને ટેકો આપવા અને વૃદ્ધ ખેડૂતોને […]