Browsing Category

સમાચાર

પત્નીથી પરેશાન પતિએ પત્ની અને 3 બાળકોને મારી, પોતે ગળે ફાંસો લગાવી આપઘાત કર્યો

ઉત્તર પ્રદેશના મેરઠમાં એક મોટી ઘટના સામે આવી. અહીં પરીક્ષિત ગઢ વિસ્તારના એક યુવકે પહેલા તેના પરિવાર (Murder)ની ગળુ દબાવીને હત્યા કરી હતી. ત્યારબાદ તેણે ખુદ ફાંસી પર લટકી આત્મહત્યા કરી દીધી. પોલીસને માહિતી મળતા તુરંત આવી પહોંચી હતી અને લાશને…
Read More...

ગાંધીનગરના રૂપાલમાં બાળક તેડીને ગરબે રમતી મહિલાને હાર્ટ-અટેક આવ્યો અને ઢળી પડી, કેમેરામાં કેદ થયું…

ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં લગ્નના પ્રસંગમાં ગરબે રમતી એક મહિલાને હાર્ટ-અટેક આવતાં તે ત્યાં જ ઢળી પડી હતી અને તેનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર બનાવ કેમેરામાં કેદ થયો છે. ગાંધીનગર જિલ્લાના ખાનપુર ગામમાં રહેતી 45 વર્ષીય કલ્પનાબેન ગઢવી…
Read More...

અમદાવાદમાં સટ્ટાની લતે ચઢેલા યુવાને કંટાળીને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી ‘મમ્મી રડતી નહીં, મને…

વ્યસન કે જુગાર કે પછી નશાની લત હોય તે માણસને બરબાદીના પંથે લઈ જાય છે. વ્યસન નશો કરવા માટે વ્યક્તિ ત્યારે શું પગલું ભરી દે છે તેનું કોઈ નક્કી નથી હોતું અને પરિણામે પસ્તાવાનો વખત આવે છે. આવો જ એક બનાવ અમદાવાદ (Ahmedabad) શહેરના વસ્ત્રાપુર…
Read More...

અમદાવાદ સિવિલમાં મહિલાએ સાડા છ મહિને બાળકીને આપ્યો જન્મ, 430 ગ્રામ વજનની બાળકી મોત સામેનો જંગ જીતી

મધ્યપ્રદેશના ગરીબ શ્રમિક દંપતીની 430 ગ્રામ વજન સાથે જન્મેલી એક બાળકીનો જીવ બચાવવાની વિરલ સિદ્ધિ અમદાવાદ સિવિલના તબીબોએ મેળવી છે. અમદાવાદ સિવિલના ઇતિહાસમાં છેલ્લે 650 ગ્રામ વજનનું બાળક સર્વાઇવ થયાનું નોંધાયું છે, પરંતુ આટલા ઓછા વજન સાથે…
Read More...

અમદાવાદના કોટ વિસ્તારમાં રાત્રિ કર્ફ્યૂ માત્ર કાગળ પર, અંદરની ગલીઓમાં કિડીયારૂ ઉભરાણુ હોય એમ લોકો…

શહેરમાં દિવાળીના તહેવારો બાદ કોરોના વિસ્ફોટ થયો હતો તેમજ ટપોટપ મોત થવા લાગ્યાં હતાં, જેને કારણે સ્મશાનોમાં પણ અંતિમવિધિ માટે વેઈટિંગ હતું. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે અમદાવાદમાં પહેલા 57 કલાકનો કર્ફ્યૂ લાદ્યો હતો. ત્યાર બાદ…
Read More...

અમદાવાદના રામોલ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક, ‘તારે જીવતા રહેવું હોય તો ઘરમાં જતો રહે,…

એક તરફ શહેરમાં રાત્રિ કર્ફ્યૂ (Night Curfew) અમલમાં છે તો બીજી તરફ કેટલીક ઘટનાઓ જોતા એવું લાગી રહ્યું છે કે અસામાજિક તત્વોને જાણે પોલીસ (Ahmedabad Police)નો કોઇ ડર જ રહ્યો નથી. આવા અસામાજીક તત્વો નાઇટ કર્ફ્યૂની ઐસીતૈસી કરીને પોતે નક્કી…
Read More...

સુરતમાં 24 વર્ષીય યુવકની 10 વર્ષની બાળકી પર હેવાનિયત, વડાપાંઉના બહાને અવાવરૂ જગ્યાએ લઈ ગયો ત્યાં…

સુરત શહેરના પાંડેસરાના પ્રેમનગરમાંથી સોમવારે બપોરે 10 વર્ષની બાળકી પર પડોશમાં રહેતા 24 વર્ષીય યુવાને દાનત બગાડી રેપના ઈરાદે અપહરણ કરી હત્યા કરી હતી. પાંડેસરા પોલીસે આરોપી પડોશી દિનેશ ઉર્ફે પ્રદીપ ઉર્ફ ડિંગ્યા જીભો બૈસાણે(ઉં.વ.24)ની ધરપકડ…
Read More...

અમદાવાદમાં PSIએ નિવૃત પી.એસ.આઇની પુત્રીની છેડતી કરી બળાત્કારનો કર્યો પ્રયાસ, થઈ ધરપકડ

ક્રાઈમ બ્રાન્ચે બળાત્કારની કોશિશ અને છેડતીના ગુનામાં એક પીએસઆઇની ધરપકડ કરી છે. આરોપી પીએસઆઇ પર તપાસના નામે મહિલા સાથે બળાત્કારની કોશિશના આરોપ લાગ્યો છે. નોંધનીય છે કે ભોગ બનનાર પણ એક નિવૃત પી.એસ.આઇની પુત્રી છે. એક સમય આરોપીને સાથે રાખી…
Read More...

ખેડૂતો માટે લોકલ લોકો બન્યાં વોકલ: પેટ્રોલ પંપ માલિક પ્રદર્શનકારીઓને ડીઝલ-પેટ્રોલ મફતમાં આપી રહ્યાં…

કોઈ પણ કામમાં સફળતા માત્ર ત્યારે જ મળે છે, જ્યારે તમારી આજુબાજુના લોકો એટલે કે સ્થાનિક લોકો તમારા વ્યવસાય કે પ્રવૃતિઓને સમર્થન આપતા હોય. નિશ્ચિત રીતે સ્થાનિક લોકો તમારા વ્યવસાયને સમર્થન ત્યારે જ આપે છે, જ્યારે તમે તેમના માટે આવકની તક ઊભી…
Read More...

કોરોનાગ્રસ્ત દર્દીના ઘરની બહાર સ્ટીકર ન લગાવો: સુપ્રીમ કોર્ટનો આદેશ

સુપ્રીમ કોર્ટે કાલે એક મહત્ત્વનો નિર્ણય સંભળાવતાં કહ્યું છે કે હવેથી કોરોના દર્દીઓના ઘરની બહાર કોઈ પોસ્ટર લગાવવામાં આવશે નહીં. કોર્ટનું કહેવું છે કે COVID-19 દર્દીઓનાં ઘરની બહાર, રાજ્ય સરકારના અધિકારીઓએ તેમની ઓળખ જાહેર કરતા પોસ્ટર લગાવવાની…
Read More...