Browsing Category

સમાચાર

ગુજરાતમાં RTOની તમામ ચેકપોસ્ટ નાબૂદ થશે, ઓનલાઇન દંડ લેવાશે, ફ્લાઇંગ સ્ક્વોડ બનાવી વાહનોની ગમે ત્યારે…

રાજ્યમાં ભારે વાહનો દ્વારા થતી ગેરરીતિ અને નિયમોના ભંગના ચેકિંગ તેમજ દંડની વસૂલાત માટે બનાવવામાં આવેલી 16 જેટલી આરટીઓ ચેકપોસ્ટ નાબૂદ કરવા તરફ રાજ્ય સરકાર જઇ રહી છે. ચેકપોસ્ટ પર ગેરરીતિ અને મોટા પ્રમાણમાં સ્ટાફની ફાળવણીની બાબતોને ધ્યાને લઇ…
Read More...

4 હજાર નંગ સ્કૂલ સ્ટેશનરીમાંથી શ્રીજી પંડાલમાં ડેકોરેશન કરાયું, વિસર્જન બાદ ગરીબ વિદ્યાર્થીઓને વિતરણ…

વડોદરા શહેરના ચાંપાનેર રોડ ઉપર રહેતા સોની પરિવારે પોતાના ઘરમાં આ વખતે પણ પર્યાવરણને ધ્યાનમાં રાખી માટીના શ્રીજીની 10 દિવસ માટે સ્થાપના કરી છે. આ સાથે પરિવારે ગણેશોત્સવમાં ગરીબ વિદ્યાર્થીઓને ઉપયોગમાં આવે તે માટે સ્કૂલ સ્ટેશનરીમાં ખર્ચ કરી…
Read More...

વેસ્ટમાંથી બેસ્ટ: સુરતમાં વપરાયેલી 2020 બોલપેનમાંથી બનેલી ગણપતિની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

સુરત શહેરમાં ઠેર ઠેર ગણેશોત્સવ દરમિયાન અલગ અલગ ગણપતિની પ્રતિમા જોવા મળી રહી છે ત્યારે રામપુરા મેઈન રોડ પર અનોખા શ્રીજી બનાવવામાં આવ્યાં છે. વેસ્ટ બોલપેનમાંથી વિધ્નહર્તાની પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. ડિમ્પલ જરીવાલા નામના યુવક દ્વારા વેસ્ટ…
Read More...

ચૂંટણીકાર્ડમાં સુધારા માટે મતદારે કચેરીના ધક્કા નહીં ખાવા પડે, જાણો વિગતે.

પહેલી સપ્ટેમ્બરથી મતદાર યાદી માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મતદારો તેમના નામ સહિતના સુધારા કરવા મોબાઈલ એપથી અરજી કરી શકશે અને તેમને ચૂંટણી પંચની કચેરીના ધક્કા ખાવા નહીં પડે. કારણ કે હવે બી.એલ.ઓ-અધિકારી રજિસ્ટરના બદલે મોબાઇલ સાથે રાખીને…
Read More...

ગુજરાતમાં સૌપ્રથમ સ્ટેમ સેલની મદદથી ડોક્ટર્સે કેન્સર પીડિત બાળકને નવજીવન આપ્યું, સરકારી મદદથી 25 લાખ…

અમદાવાદ- જ્યારે બાળકના જીવવાની ખુબ ઓછી આશા હોય ત્યારે તેના માતા પિતા પર જાણે દુનિયાનો સૌથી મોટો ભાર હોય તેવી સ્થિતી ઉભી થઇ જાય છે. જ્યારે કોઇ બાળકને ડોક્ટર કહે કે આને બ્લડ કેન્સર છે ત્યારે તેના પરિવારના પગ નીચેથી રીતસર જમીન સરકી જાય છે.…
Read More...

પોલીસ કર્મીઓએ ખલાસી બની પાટણના SP શોભા ભૂતડાની કાર ખેંચી આપી અનોખી વિદાય, દિલ્હી ડેપ્યુટેશન પર જશે

એક વર્ષ પહેલા પાટણ જિલ્લાના પોલીસ વડાના રૂપમાં મહિલા આઈપીએસ શોભા ભૂતડાએ ચાર્જ સંભાળ્યો હતો. તેમના આગમનથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કાબૂમાં રહી હતી. જિલ્લાવાસીઓ ભયમુક્ત અને સુખેથી જીવન જીવી શક્યા હતા. ત્યારે તેમની વિદાયથી જિલ્લા…
Read More...

મોરડુંગરીમાં ખોડલધામના નરેશ પટેલનો અભિવાદન કાર્યક્રમ યોજાયો, બાવન ગામ લેઉઆ પાટીદાર સમાજે નરેશ પટેલની…

અરવલ્લી: માલપુરના મોરડુંગરીમાં ખોડલધામના નરેશ પટેલનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નરેશ પટેલને સાકરથી તોલી સાકર તુલા કરવામાં આવી હતી. દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, સરકારની 10 ટકા બિન અનામત નીતિથી ઘણાં બધા સમાજો સચવાયા છે અને બધું…
Read More...

પેનલ્ટીનો અનોખો બનાવ- સ્કૂટી ચલાવનારને નવા ટ્રાફિક નિયમો પ્રમાણે 23 હજાર દંડ લાગ્યો, યુવકે…

હરિયાણાના ગુરુગ્રામમાં એક સ્કૂટી સવાર પર ટ્રાફિકના નવા નિયમો પ્રમાણે 23 હજારનો દંડ લગાવવામાં આવ્યો હતો. મોટર વ્હિકલ સંશોધન એક્ટ-2019ના નિયમો લાગૂ થયા બાદ મોટી પેનલ્ટીને આ પહેલો મામલો છે. જે વ્યક્તિને દંડ ફટકારવામાં આવ્યો તેનું નામ દિનેશ…
Read More...

અમદાવાદમાં ટ્રાફિક પોલીસકર્મીએ 1000નો દંડ ભરવાનું કહેતા યુવતી ચંપલ કાઢીને મારવા દોડી

ટ્રાફિક પોલીસ અને લોકો વચ્ચે નિયમ ભંગ કરવા બદલ દંડને લઈ હુસાતુંસીના બનાવો દરરોજ બનતા હોય છે. લાલદરવાજા વિસ્તારમાં એક ટ્રાફિક પોલીસ સાથે ખરાબ વર્તનનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. વિક્ટોરિયા ગાર્ડન પાસે એક યુવતીને દંડ ભરવાનું કહેતા તેણે…
Read More...

જે 12 વર્ષનો બાળક 12 મહિના જમીન પર પગ નહીં મૂકી શકે તેવું નિદાન થયું હતું તેને ડૉક્ટરે 30 દિવસમાં…

અમદાવાદના મિશન હેલ્થ ન્યૂરો ફિઝિયોથેરાપી સેન્ટરના ડોક્ટરોની ટીમે રોબોટિક્સ એડવાન્સ ન્યૂરો ટેક્નોલોજી, ફંકશનલ ઇલેક્ટ્રિકલ સિમ્યુલેશન સારવારથી રાજસ્થાનના જોધપુરના 12 વર્ષનાં બાળકને માત્ર 30 દિવસમાં ચાલતો કર્યો છે. જોધપુરના ડોકટરે જણાવ્યું…
Read More...