Browsing Category
સમાચાર
કેનેડામાં કાર અકસ્માતમાં ભરૂચ જિલ્લાના ત્રણ વિદ્યાર્થીઓના મોત, સમગ્ર પરિવારમાં માતમ છવાયો
જંબુસરના રાણા સ્ટ્રીટ ખાતે રહેતો યુવાન એન્જિનીયરીંગનો અભ્યાસ કરવા કેનેડા ગયો હતો. જ્યાં હાલમાં તેને રજા હોઇ તેના અન્ય ત્રણ મિત્રો સાથે તે ફરવા માટે ગયો હતો. દરમિયાનમાં કેનેડાના મોંક્ટન પાસે તેમની કારને અકસ્માત નડતાં જંબુસરના યુવાનનું મોત…
Read More...
Read More...
આને કોઇ નિયમ લાગુ પડે નહીં? નંબર પ્લેટ વગર, ત્રિપલસવારી અને HSRP નંબર પ્લેટ વગરની બાઇક પર ઘૂમતા…
નિયમો શિખડાવનાર પોલીસ જ નિયમોનો ભંગ કરી રહી છે. રાજકોટમાં નિયમોનો ભંગ કરનાર બાઇક સાથે નીકળનાર પોલીસના ફોટા વાઇરલ થયા છે. જેમાં નંબર પ્લેટ વગર એક પોલીસ મેન બાઇક ચલાવી રહ્યો છે. બીજા એક ફોટામાં પોલીસ ત્રિપલ સવારી બાઇક લઇને પસાર થાય છે. તો…
Read More...
Read More...
સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી સાથે જ રાજકોટમાં સાત કલાકમાં 7 ઇંચ વરસાદ
રાજ્યમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેને લઇને સૌરાષ્ટ્ર-કચ્છમાં 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટમાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં રાત્રે 1 વાગ્યાથી વીજળીના કડાકા ભડાકા સાથે સતત વરસાદ…
Read More...
Read More...
સુરતની ડાયમંડ હોસ્પિટલમાં જન્મેલી 250 બાળકીઓને અપાશે 1 લાખના બોન્ડ, 5 વર્ષમાં 5 લાખ દર્દીઓના 20 કરોડ…
સુરત ડાયમન્ડ એસોસિએશન દ્વારા સંચાલિત માતુશ્રી રામુબા તેજાણી અને માતુશ્રી શાન્તાબા વિડિયા હોસ્પિટલને પાંચ વર્ષ પૂર્ણ થતાં હોસ્પિટલમાં જન્મેલી 250 બાળકીઓના માતા-પિતાને શનિવારે 8.30 કલાકે સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે એક-એક લાખ રૂપિયાના બોન્ડ…
Read More...
Read More...
સુરતમાં આવેલા ગોધાણી જેમ્સમાંથી 250 રત્નકલાકારોને કંપની નુકસાન કરતી હોવાનું કહીને છૂટા કરી દેવાયા
સુરતનો હીરા ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી મંદીનો સામનો કરી રહ્યો છે. નાના મોટા કારખાનાઓ બંધ થતાં રત્નકલાકારોની હાલત કફોડી થઈ રહી છે ત્યારે કતારગામના જડીવાળા કમ્પાઉન્ડમાં આવેલી ગોધાણી જેમ્સ નામની કંપનીમાંથી એક સાથે 250 રત્નકલાકારોનો છૂટા કરી…
Read More...
Read More...
બે કલાકમાં બની જશે માટીના ગણેશ, આ રીતે બનાવી શકાય માટીના ગણેશ, જાણો વિગતે
ગણેશોત્સવમાં 10 દિવસ સુધી ભકતો ભકિતભાવથી પૂજા અર્ચન કરે છે અને આ જ ગણેશને લાત મારીને વિસર્જિત કરતા જોઈને રાજકોટના આર્ટ ટીચર છેલ્લા 5 વરસથી માટીના ગણેશ બેસાડે છે. એટલુ જ નહિ બીજા લોકો પણ માટીના ગણેશ બેસાડે તે માટે હવે વર્કશોપ કરે છે. લાખો…
Read More...
Read More...
સામાન્ય લાગતા લક્ષણો ગંભીર બીમારીના સંકેત હોય શકે છે, લાંબા સમય સુધી માથાનો દુખાવો, કફ મોટી બીમારીના…
અચાનક તાવ, માથાનો દુખાવો અને બેચેની જેવી સમસ્યાઓની અવગણના ના કરવી જોઈએ. ઘણી વખત સામાન્ય લાગતા આ લક્ષણો મોટી બીમારીઓનો સંકેત આપતા હોય છે. શરીરમાં આવતા નાના-મોટા ફેરફારો અને તકલીફોની મોટેભાગે લોકો અવગણના કરતા હોય છે. ઘણી વખત આવી સમસ્યાઓનો…
Read More...
Read More...
પાદરામાં ગણપતિની શોભાયાત્રામાં હાઇ ટેન્શન લાઇનના વીજ તારથી કરંટ લાગતા યુવાનનું મોત, જૂઓ વિડીયો
વડોદરા જિલ્લાના પાદરામાં ગણપતિની પ્રતિમાના આગમન સમયે લાઇટિંગ માટે ટેમ્પા પર લગાવેલા ધ્વજની દંડી હાઇ ટેન્શનના લાઇનના વીજ તારને અકડી જતા વીજ કરંટ લાગવાથી એક યુવકનું મોત નીપજ્યું હતું. આ ઘટનાનો લાઇવ વીડિયો પણ બહાર આવ્યો છે. જેમાં યુવાન ટેમ્પા…
Read More...
Read More...
આ વખતે ગણેશ સ્થાપના ક્યારે કરશો? જાણો – સૌથી સારા ગણેશ સ્થાપના માટેના શુભ મુહૂર્ત
ભાદરવા માસની સુદ પક્ષની ચોથ ને ગણેશચતુર્થી ઉત્સવ તરીકે મનાવવામાં આવશે. જાણીતા જ્યોતિષી આશિષ રાવલ તથા પ્રદ્યુમન ભટૃના જણાવ્યાનુસાર ગણેશ પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, શિવપુરાણ આધારીત આવા શુભ દિવસે ગણેશજીનો જન્મ થયો હતો. તેનું જ્યોતિષ શાસ્ત્ર તથા…
Read More...
Read More...
અમદાવાદ ટ્રાફિક પોલીસના બે ચહેરા, એક ટ્રાફિક નિયમનો ભંગ કરાવે છે, તો બીજો 1000 રૂપિયાનો મેમો ફટકારે…
અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓના અનેક કિસ્સાઓ સામે આવે છે. ટ્રાફિક નિયમનું પાલન ન કરવા પર ટ્રાફિક પોલીસ દ્વારા મોટો દંડ પણ વસૂલાતો હોય છે. હેલ્મેટ વગર, સીટ બેલ્ટ ન લગાવવા પર સહિતના ટ્રાફિક નિયમોનો ભંગ કરવા પર અલગ-અલગ દંડની…
Read More...
Read More...
