Browsing Category

સમાચાર

વિશ્વનાં 100 સૌથી મહાન સ્થળોની ટાઇમની યાદીમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટીનો સમાવેશ

ગુજરાતમાં સરદાર સરોવર ખાતે સરદાર સાહેબની 182 મીટરની સૌથી ઊંચી પ્રતિમા બનાવી વિશ્વમાં ગુજરાત અને ભારતને એક અનોખું સ્થાન મળ્યું છે. પ્રસિદ્ધ ટાઇમ મેગેઝીને વર્ષ 2019ના વિશ્વના 100 સૌથી મહાન સ્થળોની યાદીમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટીનો સમાવેશ કર્યો છે.…
Read More...

શાલિજા ધામી ફ્લાઈંગ યૂનિટની ફ્લાઈટ કમાન્ડર બનનારી દેશની પ્રથમ મહિલા બની.

દેશની દીકરીઓ દરેક ક્ષેત્રે પોતાનું નામ રોશન કરી રહી છે.સેનામાં છોકરીઓ દુશ્મનનો સામનો કરવા માટે તૈયાર થઈ રહી છે. ભારતીય વાયુ સેનાની વિંગ કમાન્ડર શાલિઝા ધામીએ ફ્લાઈંગ યૂનિટની ફ્લાઈટ કમાન્ડર બનનારી દેશની પ્રથમ મહિલા અધિકારી છે. મંગળવારેધામીએ…
Read More...

108 એમ્બ્યુલન્સ ઈમરજન્સી સર્વિસને 12 વર્ષ પૂર્ણ, 1 કરોડની જિંદગી બચાવી, 35 લાખ મહિલાઓની પ્રસુતિ…

ગુજરાતમાં અકસ્માત અને ઈમરજન્સી વખતે ઈજાગ્રસ્ત અને બીમાર વ્યક્તિઓને તાત્કાલિક સારવાર પૂરી પાડતી 108ને હવે 12 વર્ષ પૂર્ણ થયા છે. 108 એમ્બ્યુલન્સ દ્વારા 12 વર્ષમાં 35 લાખથી વધુ પ્રસુતિ કરવામાં આવી છે. જ્યારે 13 લાખ માર્ગ અકસ્માત સંબંધિત સેવાઓ…
Read More...

ફૂટપાથ પર બાળપણ વીત્યું તે ગોલ્ડ મેડાલિસ્ટ મહિલા પ્રોફેસર શ્રમજીવી પરિવારના 20 બાળકોને ભણાવે છે

આણંદ શહેરના મોટી ખોડિયાર ખાતે રહેતા અને ગોલ્ડમેડાલિસ્ટ મહિલા પ્રોફેસર છેલ્લાં 3 મહિનાથી સતત એક પણ દિવસની રજા રાખ્યા વિના સરદાર પટેલ રાજમાર્ગ પર રહેતા અંદાજિત 15થી 20 શ્રમજીવી બાળકોને જ્ઞાન પીરસી રહ્યા છે. માત્ર જ્ઞાન જ નહીં, પણ વ્યક્તિત્ત્વ…
Read More...

ટૂંક સમયમાં રેલવે સ્ટેશન અને એરપોર્ટ સહિત અન્ય જગ્યાઓ પર ચા મળશે માટીની કુલડીમાં, જાણો વિગતે

દેશમાં ટૂંક સમયમાં રેલવે સ્ટેશન, એરપોર્ટ, બસ સ્ટેશન અને મોલ્સમાં તમને ચા માટીની કુલડીમાં મળી શકે છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેના મિનિસ્ટર નીતિન ગડકરીએ આ મામલે રેલવે મંત્રી પિયુષ ગોયલને પત્ર લખ્યો છે. ગડકરીએ પત્રમાં લખ્યું છે કે 100 સ્ટેશન…
Read More...

પ્લાસ્ટિક વેસ્ટનો સદ્ઉપયોગ, રાજકોટમાં આવાસ યોજનામાં પ્લાસ્ટિકના પેવિંગ બ્લોકનો ઉપયોગ, ભવિષ્યમાં રોડ…

પર્યાવરણને બચાવવા માટે સૌથી મોટો પડકાર પ્લાસ્ટિક છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ રાજ્યમાં પ્રથમ વખત આવાસ યોજનાના પાર્કિંગમાં પ્રાયોગિક ધોરણે પ્લાસ્ટિકનાપેવિંગ બ્લોક ફિટ કર્યા છે. આ પ્લાસ્ટિકના પેવિંગ બ્લોક સિમેન્ટના બ્લોકથી વધુ મજબૂત છે અને…
Read More...

પોલીસે માનવતાની અનોખી મિશાલ રજૂ કરી, એમ્બ્યુલન્સ ના પહોંચી શકી તો પોલીસકર્મીઓ વૃદ્ધાને ખાટલામાં…

ઉત્તર પ્રદેશ પોલીસ ભલે વારેઘડીએ બદનામ થતી હોય પણ કેટલાક એવા પોલીસકર્મીઓના કારણે લોકોનો ખાખી પર ભરોસો જળવાઈ રહ્યો છે. ઈટાવા પાસે આવેલા કાયંછી ગામમાં જઈને પોલીસે જે રીતે 75 વર્ષીય વૃદ્ધાને મદદ કરીને દવાખાને દાખલ કરાવ્યાં હતાં તેનો વીડિયો પણ…
Read More...

વડોદરામાં પાણીપૂરી ખાધા બાદ યુવતીના મગજમાં કૃમિના ઈંડા અને ગાંઠ થઈ ગઈ, ખભા-કોણીમાં પણ ગાંઠો થઈ

વડોદરામાં પાણીપૂરી સાથેના શાક-પાણીમાં ટિનિયાસોલિયમ કૃમિ ભળ્યાથી ન્યૂરોસિસ્ટી સર્કોસિસથી પિડાતા દર્દીની સારવાર શહેરના ઇન્ફેકશન સ્પેશિયાલિસ્ટ ડો. હિતેન કારેલિયાએ કરી. દર્દી તેમની પાસે આવી ત્યારનાં લક્ષણોથી માંડીને તેના ઇલાજ અને સંપૂર્ણ સાજા…
Read More...

આજથી અમદાવાદમાં દોડશે 18 ઈલેક્ટ્રિક બસ, ગૃહમંત્રી અમિત શાહે લોકાર્પણ કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ જનમાર્ગ લિ. દ્વારા ગ્રીન અને ક્લિન જાહેર પરિવહન પૂરૂં પાડવાના પ્રયાસરૂપે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને…
Read More...

પીવી સિંઘુ પછી માનસી જોશીએ પેરા બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતનું ગૌરવ…

ભારતની ખેલાડી માનસી જોશીએ પેરા બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. 30 વર્ષની માનસીએ શનિવારે મહિલા સિંગલ્સમાં ફાઇનલમાં પારુલ પરમારને 21-12,21-7થી હરાવીને ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો છે. માનસીએ આ ગોલ્ડ મેડલ જીત્યા પછી કહ્યું…
Read More...