Browsing Category

સમાચાર

સાબરકાંઠામાં નેશનલ હાઈવે 8ના ખાડાઓ દૂર કરવા NHAIને SPની નોટિસ, અકસ્માતમાં કોઈનું મોત થશે તો ગુનો…

તાજેતરમાં જ ખખડધજ રોડના કારણે અકસ્માતમાં સાબરકાંઠામાં નેશનલ હાઈવે પર 3ના મોત થયા હતા. આ ઘટના બાદ સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એન.એચ.એ.આઈ)ને નોટિસ પાઠવીને રોડ રિપેર કરવા કહ્યું છે. સાથે જ અકસ્માતમાં કોઈનું મોત…
Read More...

અમદાવાદમાં હેલ્મેટ વગર અને મોબાઈલ ફોન પર વાત કરતા પોલીસકર્મીનો ફોટો વાઇરલ થતા ટ્રાફિક પોલીસે 1100નો…

જો રસ્તા પર કોઈ સામાન્ય વ્યક્તિ ટ્રાફિક નિયમનો ભંગ કરે છે, તો રોડ પર ઉભેલા ટ્રાફિકના પોલીસકર્મીઓ તરત જ રોડ પર દોડી દંડ ફટકારે છે. આડેધડ પાર્કિગને લઈને પણ વાહનો પણ ટૉ કરી લે છે. નિયમ ભંગ કરતા પોલીસકર્મીઓ સામે કાર્યવાહી પર સવાલ ઉભા થાય છે,…
Read More...

તેર વર્ષ પૂર્વે હેલ્મેટ મામલે જેલભરો આંદોલન કરનાર ફરી મેદાને, રાજકોટમાં હેલ્મેટ-સીટ બેલ્ટના કાયદા…

ટ્રાફિક નિયંત્રણ માટે કેન્દ્ર સરકારે નવા પસાર કરાયેલા કાયદામાં દંડની રકમમાં અનેકગણો વધારો કરી દેવાતા લોકોમાં ગણગણાટ શરૂ થયો છે. ફરજિયાત હેલ્મેટ અને સીટ બેલ્ટના વિરોધમાં આગામી તા.7થી ત્રણ દિવસ સુધી રાજકોટમાં સત્યાગ્રહ યોજાશે. જરૂર પડશે તો…
Read More...

લેન્ડર વિક્રમ સાથે સંપર્ક તુટ્યા બાદ પણ ‘ચંદ્રયાન-2 મિશન 95 ટકા સફળ’ વિક્રમ લેન્ડર ફરી સંપર્કમાં…

ચંદ્રયાન-2 મોટી રાત્રે ચંદ્રની સપાટી પરથી ફક્ત 2.1 કિલોમીટરની દુરી પર આવીને પોતાનો રસ્તો ભટકી ગયું. જોકે હજુ પણ આ મિશનને લઈને આશા કાયમ છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)ના એક અધિકારીએ જણાવ્યું કે સંપર્ક તુટ્યા બાદ પણ 95 ટકા…
Read More...

દ્વારકાના કલ્યાણપુરના મોટા આસોટામાં આભ ફાટ્યું, ત્રણ કલાકમાં 13 ઇંચથી વધુ વરસાદ પડતા મકાનો ડૂબ્યા

દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મોટાઆસોટા ગામે આજે શુક્રવારે સવારે આભ ફાટ્યું હોય તેમ માત્ર 3 કલાકમાં જ 13 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી ગામ સંપર્ક વિહોણું બન્યું છે અને ગામના મકાનો અડધા ડૂબેલા હાલતમાં જોવા મળી રહ્યા છે.…
Read More...

સુરતમાં કિન્નરોની દાદાગીરી: દીકરો જન્મતાં વ્યંડળોએ 21 હજાર માંગ્યા, 7 હજાર આપવા છતાં પિતાનું માથું…

સુરત શહેરમાં કહેવાતા કિન્નરોની દાદાગીરી દિન પ્રતિદિન વધતી જઈ રહી છે. ગોડાદરામાં બે દિવસ પહેલા જ પુત્રનો જન્મ થયા બાદ દાપું ઉઘરાવવા માટે આવેલા કિન્નરોએ દાપું ઓછું આપતા ઉશ્કેરાઇ ગયેલા બે કિન્નરોએ યુવકને માર મારી તેનું માથું દિવાલ સાથે અથડાવી…
Read More...

સુરતમાં વ્યાજે નાણાં લાવી મિત્રને આપતાં ફસાયેલા ચંદ્રકાંત પટેલે ઝેર પીધા બાદ ફાંસો ખાધો

પીપલોદમાં એક જમીન દલાલે ઘરના ધાબા પર બનાવેલા રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને તપાસ કરતા એક સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં મિત્ર પર આપઘાતને લઈને જવાબદાર ઠેરવવામાં આવ્યો છે. પરિવારને…
Read More...

128 વખત રક્તદાન કરનાર વેલજીભાઈનું 71 વર્ષે નિધન, કુલી ફિલ્મમાં અકસ્માત સમયે અમિતાભને રક્ત આપ્યું…

વર્ષ 1992માં અમિતાભ બચ્ચનનો સૂરજ તપતો હતો. એક પછી એક હીટ ફિલ્મો આપનાર બીગ બી ત્યારે કૂલી ફિલ્મનું શૂટિંગ કરતાં હતા. અચાનક એક અકસ્માત સર્જાયો અને અમિતાભ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા બ્રિચકેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં..આજે પણ એટલી જાગૃતિ…
Read More...

વડોદરામાં કૂતરું કરડતા જાગૃત નાગરિકે મ્યુનિસિપલ કમિશનર સામે વળતરનો દાવો કર્યો

વડોદરા શહેરના છાણી ટીપી-13માં રહેતા એક વ્યક્તિને કૂતરું કરડતા મ્યુનિસિપલ કમિશનર સામે વળતરનો દાવો કર્યાંનો પ્રથમ કિસ્સો બન્યો છે. પાલિકા દ્વારા કૂતરાઓની વસ્તી ઘટાડવા વાર્ષિક રૂપિયા 1.25 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. તેમ છતાં વડોદરા…
Read More...

નવા નિયમોની ધમકી આપીને ટ્રાફિક પોલીસ ગેરવર્તન કરે તો તમે પોલીસ સ્ટેશનમાં કરી શકો છો ફરિયાદ,…

નવો મોટર વ્હીકલ એક્ટ (New Motor Vehicle Act) લાગુ થયા બાદ ટ્રાફિક નિયમો (ન્યૂ ટ્રાફિક રુલ્સ)નો ભંગ કરવા બદલ લોકો પાસેથી દંડની મોટી રકમ વસૂલવામાં આવી રહી છે. ટ્રાફિક પોલીસ નવા એક્ટ પ્રમાણે નિયમોનું પાલન કરાવી રહી છે. નિયમોનું ઉલ્લંધન કરવા પર…
Read More...