Browsing Category

સમાચાર

મહેસાણા: 80 વર્ષીય માતાને મિલકત માટે ત્રાસ આપતા પુત્રો, વૃદ્ધાં રડી પડ્યાં, ‘સાહેબ જીવાડો કે પછી દવા…

પતિના મૃત્યુ બાદ એકલવાયું જીવન જીવતા 80 વર્ષનાં સીતાબા જમીન માટે માર મારતા પુત્રોથી કંટાળી મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન સ્થિત મહિલા સહાયતા કેન્દ્રમાં પહોંચી સાહેબ, મને જીવાડો કે પછી ઝેર આપીને મારી નાખો તેમ કહીને રડી પડ્યા હતા. પુત્રોનો માર…
Read More...

ગોંડલ સ્ટેટમાં 90 વર્ષ પહેલાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 5 રૂપિયાનો દંડ હતો

'આજથી 90 વર્ષ પહેલાં અને તે પણ સાઇકલ માટે, જો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે તો 5 રૂપિયા દંડની જોગવાઈ હતી ત્યારે સોનું 19 રૂપિયા તોલું હતું.' ગોંડલ સ્ટેટ ના રાજવી મહારાજા ભગવતસિંહ -1930 આ લખાણ સાથે ગોંડલ સ્ટેટના (Gondal…
Read More...

સમીના ગુજરવાડા ગામમાં એકસાથે છ મૃતકોની નનામી નીકળતાં ગામ હિબકે ચઢ્યું, શોષકૂવા દુર્ઘટનામાં થયા હતા…

સમી તાલુકાના ગુજરવાડા ગામે મંગળવારે સાંજે 5:00 વાગે શોષકૂવામાં પડી જતા એકબીજાને બચાવવા જતા કુલ પાંચ વ્યક્તિઓના મોત થયા હતા તેમજ તેના આઘાતમાં અન્ય એક વ્યક્તિનું પણ મોત થયું હતું જેને લઇ ભારે ગમગીની ફરી વળી હતી. તમામ મૃતકોની ગામના…
Read More...

વડોદરા ટ્રાફિક પોલીસની માનવતા, ચક્કર આવતા રસ્તામાં પડી ગયેલી મહિલાને હોસ્પિટલમાં પહોંચાડી

વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા કડક બજાર પાસે એક મહિલાને ચક્કર આવતા રસ્તામાં જ પડી ગઇ હતી. વડોદરા ટ્રાફિક પોલીસે માનવતા દર્શાવીને મહિલાને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ પહોંચાડી હતી. જોવા મળ્યો પોલીસનો પ્રજા પ્રત્યેનો હકારાત્મક…
Read More...

આજથી વાતાવરણમાં પલટો આવવાની આગાહી, બંગાળની ખાડીમાં નવી સિસ્ટમથી 19થી 26 ફરી વરસાદની શક્યતા

છેલ્લાં અઠવાડિયાથી રાજ્યમાં વરસાદી માહોલ રહેવા છતાં વરસાદ પડતો નથી. પરંતુ, આગામી બે દિવસમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થશે. જેની અસરોથી આગામી 19 થી 26 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં ફરીથી સાર્વત્રિક વરસાદની શક્યતા છે, ખાસ…
Read More...

અનોખી મિત્રતા, ભાઈબંધી, જુગલબંધી અને કોમી એકતાનો એક હૃદયસ્પર્શી કિસ્સો: સાવરકુંડલામાં બ્રાહ્મણ…

સાવરકુંડલાના નાવલીમાં મિત્રતા, ભાઈબંધી, જુગલબંધી અને કોમી એકતાનો એક હૃદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે. અહીં બ્રાહ્મણ વૃધ્ધે જીવનના અંતિમ શ્વાસ તેના મુસ્લિમ મિત્રના ઘરે લીધા હતાં. એટલું જ નહીં, મુસ્લિમ મિત્રના પુત્રોએ જનોઇ ધારણ કરી શાસ્ત્રોકત…
Read More...

ગુજરાતીઓને રાહત: 15 ઓક્ટોબર સુધી ટ્રાફિક પોલીસ નવા નિયમ પ્રમાણે દંડ નહીં ફટકારી શકે

ગુજરાતમાં નવા ટ્રાફિક નિયમના અમલને લઈને રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરતા કહ્યું હતું કે ટ્રાફિકના નવા નિયમોના અમલની સમયમર્યાદા 15 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી છે.…
Read More...

સરકારના આદેશની ઐસી કી તૈસી, પીયુસી કઢાવવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સરકાર દ્વારા સમય આપવામાં આવ્યો છે…

અમદાવાદ: રાજ્યમાં સોમવારથી ટ્રાફિકના નવા દંડનો અમલ શરૂ થઈ ગયો છે. ગઈકાલે પોલીસે નવા દંડ મુજબ ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનચાલકો પાસેથી દંડ વસુલ્યો હતો. પીયુસી વગરના વાહનચાલકોને પીયુસી કઢાવવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સરકાર દ્વારા સમય…
Read More...

સુરતમાં અરેરાટી ફેલાઈ તેવો અકસ્માત, યુવકનું માથું છૂંદાઈને બાજુની સીટમાં પડી ગયું, પત્નીને 5 મિનિટ…

સુરતમાં સોમવારની રાત્રે સચિન ઓવરબ્રિજ પર જતી એક કાર લોખંડના એંગલ ભરેલાં ટ્રેલરમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાવહ હતો કે, યુવકનું માથું લોખંડની એંગલમાં ચુંદાઈને બાજુની સીટ ઉપર પડી ગયું હતું. તો કારની ઉપરનું પતરું 100 ફૂટ દૂર જઈને…
Read More...

પ્રજાને પડ્યો બેવડો મારઃ ટ્રાફિક નિયમનો દંડ પણ ભરો, ડબલ ભાવે હેલમેટ ખરીદો

ટ્રાફિકના નવા નિયમોને પગલે હેલમેટના વેપારી અને PUC કાઢનારાને બખ્ખા પડી ગયા છે. ડબલ ભાવે વેચાઈ રહેલા હેલમેટની ગુણવત્તા વીશે પણ પ્રશ્ન છે. તંત્રએ એ માટે કોઈ તકેદારી લીધી નથી. PUC કઢાવવા મામલે પણ ઘાલમેલ થઈ રહી છે ત્યારે તંત્ર દ્વારા…
Read More...