Browsing Category
સમાચાર
લાઇસન્સ રિન્યૂ કરવા માટેની મુદ્દત પાંચ વર્ષના બદલે એક વર્ષ કરી દેતાં લાખો લોકોએ ફરી લાઇસન્સ કઢાવવાં…
કેન્દ્ર સરકારે મુદ્દત વિતી ગઇ હોય તેવા વાહન લાઇસન્સ રિન્યૂ કરાવવા માટેની પાંચ વર્ષની મર્યાદા ઘટાડી રાતો રાત એક વર્ષ કરી દેતા અમદાવાદમાં પાંચ લાખ લાઇસન્સ ધારકોને હવે નવેસરથી કાચા અને પાકા લાયસન્સ કઢાવવા પડશે. સમગ્ર રાજ્યમાં આવા પચાસ લાખ…
Read More...
Read More...
PM મોદીના કાર્યક્રમના બંદોબસ્તમાં PSIએ આપઘાત કરતાં બે બાળકોએ ગુમાવી પિતાની છત્રછાયા
નર્મદા ડેમ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નવસારી એલઆઈબીમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતાં એન.સી. ફીનવીયાએ લમણે રિવોલ્વર ચલાવી આપઘાત કરી લીધો હતો. મૂળ અમરેલી જિલ્લાના વતની ફીનવીયા વરાછાના હીરાબાગ ખાતે આવેલી…
Read More...
Read More...
‘વોટર હેલ્પલાઇન’ એપ શરૂ, હવે મતદાર યાદીમાં નામની નોંધણી, સુધારા થઈ શકશે ઘરેબેઠાં જ
હવે ‘વોટર હેલ્પલાઇન’ એપ પરથી મતદાર યાદીમાં નામ નોંધણી અને સુધારો ઘરેબેઠાં થઇ શકશે. નાગરિકોને મામલતદાર કચેરી સુધી જવાની જરૂર નથી. આ એપ એન્ડ્રોઇડ અને IOS બંને પ્રકારના મોબાઇલને સપોર્ટ કરતા હોવાથી લોકોને સરળતા રહેશે.
અત્યાર સુધી મતદાર…
Read More...
Read More...
50 હજારનું બિલ જોઇને પંચાયત જાતે જ વીજળી ઉત્પન્ન કરવા લાગી, હવે તેને વેચીને કમાય છે 19 લાખ, દિવસે…
કોઇમ્બતૂરથી 40 કિ.મી. દૂર ઓડનથુરઇ પંચાયત સ્વનિર્ભર બન્યાની કહાણી અનોખી છે. અહીંના 11 ગામમાં દરેક ઘર પાકું છે. છત પર સોલર પેનલ લાગેલી છે. કોન્ક્રીટના રસ્તા છે. દર 100 મીટરે પીવાના પાણીની સુવિધા છે અને દરેક ઘરમાં શૌચાલય પણ છે. ઓડનથુરઇ ગ્રામ…
Read More...
Read More...
તમારા વાહનનો મેમો ફાટ્યો છે કે નહી આ રીતે ચેક કરીને જાણો અને ઓનલાઇન ભરો
મોટર વ્હીકલ એક્ટ લાગૂ થયા પછી ચલણના ઘણા મામલા સામે આવ્યા છે, જેમાં લોકોને મોટી સંખ્યામાં પેનલ્ટી ભરવી પડી રહી છે. દંડ વધ્યા પછી લોકો વધારે સજાગ થઇ રહ્યા છે.
જોકે ઘણી વખત લોકો ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન કરી જાય છે, એવામાં તેમની ગાડી નંબર પર…
Read More...
Read More...
અમે નિયમો માનવા, દંડ ભરવા તૈયાર, પણ હવે તમે તો તમારી જવાબદારી નિભાવો
મોટર વ્હીકલ એક્ટમાં ફેરફાર કરી દંડની રકમ વધારી ટ્રાફિકના નિયમન અને અકસ્માતમાં ઘટાડો કરવા માટે આ પગલું આવકારદાયક છે. નાગરિકો નિયમ ભંગ કરે તો તેમના ખિસ્સામાંથી જંગી દંડ વસૂલવાની તૈયારી કરાઈ છે. પણ શહેરમાં નાગરિકોને પડતી અગવડો સામે અધિકારીઓની…
Read More...
Read More...
કિશોરભાઇ વેકરીયાનું ઉમદા કાર્ય, રાજકોટનાં વેપારી ગામડેથી આવતા લોકોને દંડથી બચાવવા ફ્રીમાં હેલ્મેટ…
રાજકોટના આજી ડેમ ચોકડી વિસ્તારમાં પોતાની દુકાન ધરાવતા કિશોરભાઇ વેકરીયા જેઓ ટ્રાફિકના નિયમોનું લોકોને અનોખી રીતે પાલન કરાવીને મદદ કરી રહ્યા છે. કિશોરભાઇ પોતાની દુકાનમાં હેલ્મેટ રાખે છે અને આ હેલ્મેટ ડિપોઝીટ લઇને સામાન્ય માણસને પહેરવા માટે…
Read More...
Read More...
હોસ્પિટલ જઇ રહેલા શીખ દંપતિએ રોંગ સાઇડમાં જતા ટ્રાફિક પોલીસે રોક્યા, પછી દંપતિએ દવાખાનામાં ચૂકવવાના…
વડોદરા શહેરના માણેક પાર્ક ચાર રસ્તા પાસે રોંગ સાઇડ શીખ દંપતિ રોંગ સાઇડ નીકળતા ટ્રાફિક પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા. અને રોંગ સાઇડનો દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરી હતી. દંપતિએ હોસ્પિટલમાં જવાનું કારણ દર્શાવ્યું હોવા છતાં ટ્રાફિક પોલીસ…
Read More...
Read More...
જેતપુરમાં વૃદ્ધે અને રાજકોટમાં યુવાને હેલ્મેટને બદલે તપેલુું પહેરી બાઇક પર સવારી કરી નોંધાવ્યો વિરોધ
આજથી હેલ્મેટનો કાયદો લાગુ પડ્યો છે. ત્યારે રાજ્યમાં ક્યાંક વિરોધ પણ થઇ રહ્યો છે. લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. હેલ્મેટના વિરોધમાં રાજકોટમાં યુવાને અને જેતપુરમાં વૃદ્ધે હેલ્મેટના બદલે માથા પર તપેલું પહેરી બાઇક પર સવારી કરી વિરોધ…
Read More...
Read More...
મોરબીના ઘુંટુ ગામની ખેડૂત પુત્રી પાયલબેન સોરીયા બની નાયબ મામલતદાર, પરિવાર અને ગામનું ગૌરવ વધાર્યું
સિદ્ધિ એને જ વરે જે પરસેવે ન્હાય આ ઉક્તિને મોરબીના ઘુંટુ ગામે રહેતી ખેડૂત પુત્રીએ ખરા અર્થમાં સાકાર કરી બતાવી છે. સામાન્ય પરિવારની આ પુત્રીએ કઠોર પરિશ્રમ કરીને જીપીએસસીની પરીક્ષામાં સિદ્ધિ મેળવીને પોતાના પરિવાર અને ગામનું ગૌરવ વધાર્યું છે.…
Read More...
Read More...
