Browsing Category

સમાચાર

પોક્સો હેઠળ ગુજરાતમાં પ્રથમ વખત ફાંસીની સજા, 3 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારનારને ફાંસી આપવામાં…

સુરતમાં 3 વર્ષીય બાળકીના બળાત્કાર અને હત્યા મામલે આરોપીને ગુજરાતમાં પોક્સો કોર્ટ દ્વારા પ્રથમ વખત ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી, જોકે આ આરોપી દ્વારા હાઇકોર્ટમાં અપીલ કરતા નામદાર હાઇકોર્ટે આ સજા બરકરાર રાખતા આજે સુરત કોર્ટ દ્વારા આરોપીને…
Read More...

કોરોના વાયરસના કારણે પહેલી વાર એવું બન્યું કે ચીન ભારતમાંથી સર્જિકલ માસ્ક ખરીદી રહ્યું છે,…

ચીનમાં અત્યારે કોરોના વાયરસે એવો તે હાહાકાર મચાવ્યો છે કે, આખી દુનિયામાં પ્રોડક્શન હાઉસ તરીકેની ખ્યાતિ મેળવનારું ચીન પોતાની જ જરૂરિયાત જેટલા માસ્કનું ઉત્પાદન કરી શકતું નથી. ડિસ્પોઝેબલ માસ્કનો એક દિવસ જ વપરાશ કરી શકાય છે અને આ કારણે હવે…
Read More...

રાજકોટમાં સ્કૂટર પર જતી યુવતીની છેડતી કરતા યુવતીએ યુવકને કારમાંથી નીચે ઉતારી જાહેરમાં ફટકાર્યો

તાજેતરમાં જ રાની મુખર્જીની 'મર્દાની' નામની ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મને બોક્સ ઓફિસ પર સારી સફળતા પણ હાથ લાગી હતી. મોટાભાગે એવું પણ જોવા મળ્યું હતું કે પુરુષો કરતા સ્ત્રીઓએ આ ફિલ્મની વધુ સરાહના કરી હતી. ત્યારે રાજકોટની એક યુવતી 'મર્દાની'…
Read More...

કોરોના વાયરસનો હાહાકાર, ચીને મદદ માટે રસ્તા પર ઉતારી સેના, રાષ્ટ્રપતિએ લોકોને માંસ છોડીને શાકભાજી…

ચીનથી આખી દુનિયામાં ફેલાયેલા જીવલેણ નોવેલ કોરોના વાયરસે અત્યાર સુધીમાં 7892 લોકો સંક્રમિત થઇ ચૂકયા છે. તેમાંથી 7771 તો માત્ર ચીનમાં જ છે. આ વાયરસના સંક્રમણથી અત્યાર સુધીમાં 170 લોકોના મોત થઇ ચૂકયા છે. જ્યારે તમામ ઉપાય કરીને ચીનની સરકાર થાકી…
Read More...

5માં ધોરણમાં ભણતા માસૂમ વિદ્યાર્થી માટે શાળાની જ બસ બની ગઈ કાળ, ટાયરમાં આવી જતા કરુણ મોત

હળવદના ઢવાણા ગામ પાસે ગમખ્વાર અકસ્માતમાં એક માસૂમ વિદ્યાર્થીનું કરુણ મોત નીપજ્યું છે. સ્કૂલ બસનું ટાયર માસૂમ પણ ફરી વળતા વિદ્યાર્થીનું મોત થયું છે. આ વિદ્યાર્થી નવનિર્માણ વિદ્યાલયમાં ધોરણ 5માં અભ્યાસ કરતો હતો. મળતી માહિતી મુજબ હળવદના…
Read More...

હવે તમારા ફરવાનો ખર્ચ ઉઠાવશે સરકાર, કેન્દ્ર સરકારે પર્યટનને પ્રોત્સાહન આપવા ‘દેખો અપના દેશ’ યોજના…

કેન્દ્ર સરકારે પર્યટનને પ્રોત્સાહન આપવા માટે યોજના શરૂ કરી છે, જેમાં તમારો ફરવાનો બધો ખર્ચ સરકાર ઉઠાવશે. 'દેખો અપના દેશ' નામની આ યોજનાનો લાભ ભારતનો કોઈપણ નાગરિક ઉઠાવી શકે છે. આ યોજના હેઠળ, વર્ષ 2022 સુધીમાં, તમારે તમારા ગૃહ રાજ્ય સિવાય અન્ય…
Read More...

રિલાયન્સ પ્લાસ્ટિકના કચરામાંથી રોડ બનાવવાની ટેક્નોલોજી સરકારને આપવા તૈયાર, આ ટેક્નોલોજીથી પ્રતિ…

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને પોતાની પ્લાસ્ટિકના કચરામાંથી રોડ બનાવવાની અત્યાધુનિક ટેક્નોલોજી આપવાની ઓફર કરી છે. આ ટેક્નોલોજીથી રોડ બનાવવા માટે પ્લાસ્ટિકના કચરાનો ઉપયોગ કરી શકાશે.…
Read More...

ઈઝરાયેલના જાસૂસનો સનસની ખેજ ખુલાસો: ચીને દુશ્મનનો સામુહિક ખાત્મો કરવા માટે રચ્યું હતું કોરોનાનું…

ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસે દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. હજી સુધી આ વાયરસ ક્યાંથી ફેલાયો છે તેનું મૂળ હાથ લાગતુ નથી. દુનિયાભરમાં કોરોના વાયરસ ફેલાવવાના કારણોની યુદ્ધના ધોરણે તપાસ કરવામાં આવી રહી છે. એક અહેવાલ પ્રમાણે ચામાચીડીનો સુપ…
Read More...

અમદાવાદમાં શિક્ષક બન્યો હવસનો ગુરુ, દાખલા શીખવાના બહાને 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું

બાવળામાં કલાસીસનાં શિક્ષકે પોતાના ત્યાં ટયુશનમાં આવતી સગીરાને પોતાના ઘરે દાખલા ગણવા બોલાવીને તેની સાથે દુષ્કર્મ કરતાં આ ઘટનાની જાણ સગીરાનાં માતા-પિતાને થતાં તેઓએ બાવળા પોલીસમાં શિક્ષક વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે પોસ્કોની કલમ હેઠળ…
Read More...

ચીનના વુહાન શહેરથી કોરોના વાયરસ ફેલાયો તે બજાર અંગે જાણીને તમને ચીતરી ચડશે, અહીં વેચાય છે 112…

ચીનના વુહાનથી ફેલાયેલા કોરોનાવાયરસના લીધે અત્યાર સુધીમાં દુનિયાભરમાં 6052 લોકો સંક્રમિત થઇ ચૂકયા છે. તેમાંથી 5974 દર્દી તો માત્ર ચીનના જ છે. અંદાજે 132 લોકોના મોત થઇ ચૂકયા છે. આવો જાણીએ તો વુહાનના એ પ્રાણી બજાર અંગે જ્યાં વ્યક્તિઓના ખાવા…
Read More...