Browsing Category
સમાચાર
ઑસ્ટ્રેલિયાનાં વૈજ્ઞાનિકોએ જીવલેણ કોરોના વાયરસની વિરુદ્ધ લડાઈમાં મોટી સફળતા મેળવી હોવાનો દાવો કર્યો
ઑસ્ટ્રેલિયાનાં વૈજ્ઞાનિકોએ જીવલેણ કોરોના વાયરસની વિરુદ્ધ લડાઈમાં મોટી સફળતા મેળવી લીધી હોવાનો દાવો કર્યો છે. ઑસ્ટ્રેલિયાઈ વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે તેમણે ચીનની બહાર એક સેમ્પલ વિકસિત કર્યું છે અને આનાથી જલદી જ કોરોના વાયરસનો ઉકેલ શોધી શકાશે.…
Read More...
Read More...
અમેરિકામાં વધુ એક ભારતીય મૂળની વિદ્યાર્થીનીનું શંકાસ્પદ મોત, કોલેજના કેમ્પસના લેકમાંથી જ મળ્યો…
અમેરિકાના ઇન્ડિયાના સ્થિત એક ટોચની યુનિર્વિસટી પરિસરમાંથી 21 વર્ષની ભારતીય મૂળની એક વિદ્યાર્થીનીનો મૃતદેહ મળી આવ્યો હતો. સીબીએસ મિનેસોટા તરફથી મળતી માહિતી પ્રમાણે એનરોઝ જેરી નોટ્રેડમ વિશ્વવિદ્યાલયની વિદ્યાર્થીનીની હતી. તે એક પરંપરાગત…
Read More...
Read More...
વેવાઈ-વેવાણ RETURN: નવસારીથી દાગીના પરત આપવા આવેલા વેવાણનાં બે સગાને વેવાઈએ માર મારીને ઘરમાં પુરી…
અમરોલી છાપરાભાઠા રોડ પર રહેતા વેવાઈના ઘરે વેવાણના બે સગાએ મંગળવારે આવી સૂટકેસમાંથી ઘરેણાં કાઢીને વેવાઈની તરફ ફેંકયા હતા. વેવાઈએ આવી રીતે ઘરેણાં ન ફેંકવાનું કહેતા મામલો ઉગ્ર બન્યો હતો. જેમાં વેવાઈએ વેવાણના બંનેે સગાઓને ઘરમાં ગોંધી દીધા હતા.…
Read More...
Read More...
નોકરી માટે વિદેશ જતા લોકો માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, યુગાન્ડામાં નોકરીની લાલચે ગયેલા 4…
નોકરી માટે યુગાન્ડા ગયેલા અમદાવાદ, પાટણ અને મહેસાણાના ચાર યુવકોને બંધક બનાવીને 45 લાખ રૂપિયાની ખંડણી માગવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં સ્થાનિક ગુજરાતીની મદદથી યુગાન્ડા પોલીસે ચારેય યુવકોને હેમખેમ છોડાવ્યા હતા, અને એક મૂળ…
Read More...
Read More...
ચેન્નઈના ડોક્ટર થિરુથાનિકસલામે કોરોના વાઈરસની દવા શોધી હોવાનો કર્યો દાવો, આ દવા 24 થી 40 કલાકની અંદર…
ચીનમાં ફાટી નીકળેલા ભેદી કોરોના વાઈરસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. ભારત, અમેરિકા, જાપાન સહિત અનેક દેશોમાં શંકાસ્પદ લોકોને ઓબ્ઝર્વેશનમાં રખાયા છે. ચીનમાં 4 હજારથી વધુ લોકો આ વાઈરસથી ચેપિત બન્યા છે. આ વાઈરસની કોઈ દવા શોધાઈ નથી. તેવામાં…
Read More...
Read More...
ગુજરાતમાં મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર! થયો હજાર કરોડનો ગોટાળો, સરકારી બાબુઓએ કમાણીનું સાધન…
દીર્ઘદૃષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૌથી મહત્ત્વકાંક્ષી યોજના એવી સૌની યોજનાને સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરોએ કેવી રીતે કમાણીનું સાધન બનાવી દીધી છે આ યોજનાના આંકડા પરથી જ પ્રસ્થાપિત થાય છે. રાજ્ય સરકારે સૌની યોજનાના પેકેજ-૧ના પહેલાં…
Read More...
Read More...
પંચમહાલના માતરીયા વેજ ગામમાં મહિલા તલાટી 6000ની લાંચ લેતા ઝડપાયા
પંચમહાલ જિલ્લાના માતરીયા વેજમાં ગ્રામ પંચાયતના તલાટીને ગોધરા લાંચ રૂશ્વત વિરોધી શાખાએ રૂપિયા 6000ની લાંચ લેતા ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. મહિલા તલાટી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ડેટાબુકમાં સહીઓ કરવા માટે અરજદાર પાસેથી રૂપિયા 2000 લાંચ…
Read More...
Read More...
કડકડતી ઠંડીમાં ટોરેન્ટોમાં CAAના સમર્થનમાં યોજાઈ રેલી, મોટી સંખ્યામાં ભારતીયો ઉમટી પડ્યા
ભારતીય સંગઠનો દ્વારા કેનેડાના ટોરેન્ટોમાં CAA (નાગરિકતા સંશોધન કાનૂન)ના સમર્થનમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કડકડતી ઠંડીમાં પણ ભારતીય લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કેનેડીયન ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા, હિન્દુ ફોરમ કેનેડા…
Read More...
Read More...
મહિલા પોલીસનું પતિ સાથે ફરજ બજાવવાનું સ્વપ્ન રોળાયું, બદલીનો ઓર્ડર લઈ પરત ફરતી ગર્ભવતી મહિલા પોલીસ…
વલસાડ જિલ્લા પોલીસમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતી ગર્ભવતી મહિલા પોલીસ કર્મચારી બારડોલી પોલીસ મથકમાં ફરજ બજાવતા પતિ સાથે નોકરી કરવાનું સ્વપ્ન લઇ બદલી કરાવીને સોમવારે સુરત એસપી ઓફિસથી ઓર્ડર લઇને કારમાં પરત ફરતી હતી. દરમિયાન પલસાણાના તરાજ ગામની…
Read More...
Read More...
સવારે હસતા રમતા સ્કૂલે ગયેલા દીકરાનો મૃતદેહ આવતા પરિવાર બન્યો સ્તબ્ધ, 9મા ધોરણમાં અભ્યાસ કરતા…
કરમસદની સરસ્વતી સ્કૂલમાં ધોરણ 9મા અભ્યાસ કરતા વિદ્યાર્થીનું હદયરોગનો હુમલો થતા તેનું મોત નિપજ્યું હતું. વિદ્યાર્થી 25 તારીખે પ્રજાસત્તાક પરેડનું રિહર્સલ માટે સ્કૂલ ગયો હતો. રિહર્સલ કરતી વખતે અચાનક ચક્કર આવી જતા તે જમીન પર પડી ગયો હતો.…
Read More...
Read More...
