Browsing Category

સમાચાર

જામનગર નજીક કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 યુવાનોના ઘટનાસ્થળે જ મોત

જામનગરમાં કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે આ અકસ્માતમાં ચાર યુવકોના મોત નિપજ્યા છે. ચારેય યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જોકે આ અકસ્માત કેવી રીતે સર્જાયો તે વિશે કોઇ માહિતી સામે આવી નથી. જામનગર નજીક…
Read More...

ચીનમાં અભ્યાસ કરતી ગુજરાતી યુવતીની આપવીતી : વુહાનમાં 1500 રૂપિયામાં મળે છે પાણીની બોટલ, ખાવાનું પણ…

ચીનના વુહાનમાં કોરોનો ખતરનાક વાયરસ ફેલાયો છે. આ વાયરસ ગંભીર હોવાથી ચીનમાં અફરાતફરી મચી ગઈ છે. ભારતના 300 લોકો ચીનના વુહાન શહેરમાં ફસાયા છે. 300 લોકો પૈકી 100 વિદ્યાર્થીઓ ગુજરાતના હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ચીનથી 13મી…
Read More...

સુરતમાં આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો : ‘મમ્મી, ટીચર ખોળામાં બેસાડી ગંદું કરે છે’, બાળકે એવું કહેતા…

કાપોદ્રામાં ટયુશન ક્લાસીસના શિક્ષકે ધો.1ની વિદ્યાર્થી સાથે બદકામ કરતા ભારે હંગામો મચી ગયો હતો. બાળકે માતાને વાત કરતા પરિવારજનોએ ક્લાસીસમાં સીસીટીવી કેમેરા ગોઠવતા શિક્ષકની વિકૃત હરકતોનો ભાંડો ફૂટી ગયો હતો. કાપોદ્રા પોલીસે શિક્ષક સામે પોક્સો…
Read More...

ઑસ્ટ્રેલિયામાં આગ અને વરસાદથી આવેલા પૂર બાદ હવે એક નવી મુસીબત સામે આવી

ઑસ્ટ્રેલિયામાં આગ અને વરસાદથી આવેલા પૂર બાદ હવે એક નવી મુસીબત સામે આવી ગઇ છે. ઓસ્ટ્રેલિયન શહેરોમાં હવે મોતનું નવું નામ કરોળિયો છે. આ એવો કરોળિયો છે જેના કરડવાથી માત્ર 15 મિનિટમાં વ્યક્તિનું મોત થઇ જાય છે. આ કરોળિયાનું નામ ફનેલ વેબ સ્પાઇડર…
Read More...

સુરતમાં અનોખા લગ્ન : લગ્નમાં મુખ્ય અતિથિ અને મહેમાન તરીકે ગૌમાતા ઉપસ્થિત રહેશે, સંસ્કૃત ભાષામાં…

સાંભળીને આશ્ચર્ય થશે કે સુરતમાં થનાર એક અનોખા લગ્નમાં મુખ્ય અતિથિ અને મહેમાન તરીકે ગૌમાતા ઉપસ્થિત રહેશે. સુરત શહેરના ઈતિહાસ પર નજર કરવામાં આવે તો અત્યાર સુધી આવા કોઈ લગ્ન થયા નથી. જેમાં ગાય માતાને બોલાવવામાં આવી હોય. એટલું જ નહીં આ ગાયની…
Read More...

સુરતમાં સામૂહિક દીક્ષામાં 7 પરિવાર સહિત 103 મુમુક્ષુઓ દીક્ષા લેશે, ડાયમંડ વેપારી સંપત્તિ વેચીને…

સુરતની પવિત્ર દીક્ષાનગરીમાં પાલ ખાતે 2 અને વેસુમાં એક સહિત કુલ ત્રણ અલગ અલગ દીક્ષા મહોત્સવમાં 103 મુમુક્ષુઓ દીક્ષા ગ્રહણ કરી સંસાર ત્યજી કલ્યાણનો સંયમપૂર્ણ માર્ગ અપનાવશે. આ દીક્ષા સમારોહમાં કુલ સાત જેટલા પરિવારના તમામ સભ્યો દીક્ષા ગ્રહણ…
Read More...

ઘોર કળિયુગ, 11 વર્ષની બાળકી પર હેવાન કાકાએ હદ વટાવી દુષ્કર્મ આચર્યું, ફૂલ જેવી બાળકીને પીંખી નાખી

અરવલ્લીના ધનસુરા તાલુકાના ખોખરના મુવાડા ગામે 11 વર્ષીય બાળકીને ઘર આગળથી ઉપાડી જઈ કૌટુંબિક શખ્સે પોતાના ઘરમાં લઈ જઈ દુષ્કર્મ કરતાં રમાણા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. દોઢ કલાક સુધી ઘરમાં ગોંધી રાખી દુષ્કર્મ આચરી શરીરે નખ મારી ઈજાઓ કરી હતી.…
Read More...

ગાડી પર આર્મી, પ્રેસ, પોલીસ, મેયર, ધારાસભ્ય, ચેરમેન લખવા પર હાઈકોર્ટનો બેન, જજે પોતાની જ કાર પરથી…

ટ્રાઈસિટીમાં હવેથી સરકારી કે ખાનગી વાહન પર પદ કે કોઈ કાર્યાલયનું નામ લખવા પર બેન લગાવી દેવામાં આવ્યો છે. પંજાબ-હરિયાણા હાઈકોર્ટે ચંડીગઢ઼ પોલીસને આવું લખવા સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. અગત્યની વાત એ છે કે, વાહન પર આર્મી, ડૉક્ટર,…
Read More...

હાઇકોર્ટની કાર્યવાહી ગુજરાતીમાં ચલાવવા માટે 1 લાખ લોકો સહી કરશે, અંગ્રેજી ભાષા ન આવડતી હોવાથી લોકોને…

ગુજરાત હાઇકોર્ટની કાર્યવાહી ગુજરાતીમાં ચલાવવા ગુજરાત શિક્ષણ પરિષદ 1 લાખ લોકોની સહી ભેગી કરીને રજિસ્ટ્રાર જનરલને આવેદનપત્ર આપશે. 26મી જાન્યુઆરીથી આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અંગ્રેજી ભાષા ન આવડતી હોવાથી લોકોને હેરાનગતિ ગુજરાત શિક્ષણ…
Read More...

ચાલુ બસે STનાં ડ્રાઈવરને આવ્યો હાર્ટ એટેક, ગજબની સમયસુચકતા વાપરી 40 જિંદગી બચાવી, પણ પોતે જિંદગી…

સુરેન્દ્રનગરથી એક ખુબ જ દુખદ ઘટના સામે આવી છે. અહીં ચાલુ બસે એસટી બસનાં એક ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો હતો. આ સમયે બસમાં મુસાફરો પણ સવાર હતા. પણ બસમાં બેસેલાં મુસાફરોનાં જીવ બચાવવા ડ્રાઈવરે સમયસૂચકતાં વાપરીને એસટી બસને એકબાજુ પાર્ક કરી દીધી…
Read More...