Browsing Category

સમાચાર

દોઢ ટકાથી વધુ વ્યાજ વસૂલનારા વ્યાજખોરો જેલમાં જશે: અમદાવાદના પોલીસ કમિશનરનો આદેશ

શહેરમાં વ્યાજખોરોના ત્રાસથી સ્યુસાઇડ ગુના રોકવા પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ વ્યાજખોરો સામે સખત પગલા લેવા સરક્યુલર કર્યો છે. હવે લાઇસન્સ વગર વ્યાજે નાણા ધીરી શકાશે નહીં, જ્યારે લાઇસન્સ ધારક પણ વાર્ષિક 18 ટકા કરતા વધારે વ્યાજ વસૂલી શકશે નહીં. આ…
Read More...

અમેરિકાના અધિકારીઓને મેક્સિકો બોર્ડર પર જમીનની નીચેથી એવું મળ્યું કે આંખો થઇ ગઇ પહોળી

અમેરિકા-મેક્સિકોની બોર્ડર પર અત્યાર સુધીની દુનિયાની સૌથી મોટી ટનલ મળી છે. આ ટનલ 4,309 ફુટ લાંબી છે. અમેરિકાના ઓફિસરો પ્રમાણે, તેમાં લિફ્ટ, રેલવે ટ્રેક, ડ્રેનેજ સિસ્ટમ, એર વેલ્ટીનેશન અને હાઈ વોલ્ટેજ ઈલેક્ટ્રિક કેબલ્સ છે. આ સુરંગ દ્વારા…
Read More...

ભારતમાં 66% લોકો માટે ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું: સરવે, લોકોની ફરિયાદ છે કે આવક ઘટી અને ખર્ચ વધ્યો

આર્થિક મંદીનો સામનો કરી રહેલા અર્થતંત્ર પર એક સરવેમાં ચોંકવાનારો ખુલાસો થયો છે. સામાન્ય માણસ મોંઘવારી અને મંદીનો બેવડો માર સહન કરીને ઘર ચલાવી રહ્યાં છે. IANS-સી વૉટર દ્વારા કરાયેલા સર્વેમાં માલુમ પડ્યું છે કે, દેશમાં 66% લોકોને માસિક ઘરખર્ચ…
Read More...

અમદાવાદમાં રાજપથ ક્લબ નજીક કાર ફંગોળાતા ફૂટપાથ પર બેસેલા શખ્સનો થયો ચમત્કારિક બચાવ, CCTVમાં ઘટનાક્રમ…

ગુરૂવારે બપોર બાદ ઈસ્કોન બ્રિજ તરફથી ગાંધીનગર તરફ જતા રોડ પર પૂરપાટ દોડતી એક કાર ફંગોળાઈ હતી. અચાનક કાર કોઈ કારણસર આગળથી ચોંટી ગઈ હતી અને સરકતી સરકતી ફૂટપાથના ડિવાઈડરને ટકરાઈને 15 ફૂટ ઉછળીને પલટી મારી ગઈ હતી. આ બનાવ બન્યો ત્યારે ત્યાં સાઈન…
Read More...

મોટું મન રાખીને બધું ભૂલી વેવાણને પતિ ફરી સ્વીકારવા તૈયાર, કહ્યું- એક-બીજાને સમજવું જ દામ્પત્યજીવનની…

નવસારીનાં વેવાણ અને સુરતના વેવાઇના ભાગી જવાના પ્રકરણમાં હવે વેવાણને બધું ભૂલીને પુન: સ્વીકારી લેવા તૈયાર હોવાનું પતિએ વાતચીતમાં જણાવતાં હવે એક નવો વળાંક આવ્યો છે.  આ માટે ત્રણેક દિવસમાં સમાજની મધ્યસ્થીથી એક સમાધાન બેઠક યોજાશે. સમગ્ર…
Read More...

ખોડલધામમાં પ્રથમ વખત કોઈ પરિવાર દ્વારા યોજાયા લગ્ન, વર-કન્યાએ મંદિર પરિસરમાં વૃક્ષારોપણ કરીને…

વસંતપંચમીના દિવસે અનેક યુગલો લગ્નગ્રંથીથી જોડાતા હોય છે. શેરીઓમાં, પાર્ટી પ્લોટમાં, કોમ્યુનિટીહોલમાં ઢોલ અને શરણાઈના સૂર સાંભળવા મળતા હોય છે. ત્યારે લગ્ન પ્રસંગનો આવો જ માહોલ જોવા મળ્યો કાગવડ સ્થિત ખોડલધામ મંદિરે. લગ્ન પ્રસંગ હતો રાજકોટના…
Read More...

વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સોઃ સુરતમાં બોર્ડની પરીક્ષા પહેલાં જ ધો.10ની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત

અડાજણમાં ધોરણ 10ની વિદ્યાર્થિની હિર મોઢિયાએ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સંસ્કાર ભારતી સ્કૂલમાં ચાલતી પ્રિલિમરી પરીક્ષામાં ગુજરાતીનું પેપર સારું ન જતા માનસિક તણાવમાં આવી ગયેલી વિદ્યાર્થિનીએ આપઘાત કરી જીવન ટુંકાવી…
Read More...

સુરતમાં જાહેર રસ્તા પર લુખ્ખા તત્વોની દાદાગીરી તો જુઓ, દારૂના નશામાં હથિયારો સાથે ધમાલ મચાવી

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. કારણ કે છાશવારે સુરતના રસ્તાઓ પર લુખ્ખા તત્વો હથિયારો સાથે ઉતરીને ધમાચકડી મચાવતા હોય તેવા બનાવો ધ્યાનમાં આવતા રહે છે. આવી જ દાદાગીરીનો વીડિયો ફરતો થયો છે. સામાન્ય…
Read More...

આ છે એ સાંસદ જેમણે યુરોપિયન યુનિયનમાં CAA મુદ્દે પાકિસ્તાનને તેની ઔકાત યાદ કરાવી દીધી

નાગરિકતા સંશોધન કાયદાને લઈને ભારતને યુરોપિયન યુનિયનમાં સમર્થન મળ્યું છે અને પાકિસ્તાનના દાવા પોકળ સાબિત થયા છે. આ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન સાંસદ હેલેના ડેલ્લીએ ભારતની તરફેણમાં જોરદાર દલીલ કરી હતી. તેમની દલીલ આગળ પાકિસ્તાની મૂળના સદસ્ય શફક…
Read More...

આજથી બેન્કોની 2 દિવસની હડતાળ, ગુજરાત હાઈકોર્ટે કહ્યુ- ‘હડતાળ કરનારાનો કાપો પગાર’ જાહેર સેવા સાથે…

સરકારી અને કેટલીક ખાનગી બેન્કોના કર્મચારીઓ શુક્રવારથી બે દિવસ હડતાળ પાડશે. 9 બેન્કોના કર્મચારી યુનિયનના ગ્રૂપ યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ દ્વારા વેતન વૃદ્ધિ સહિતની અન્ય માંગણીને લઈ હડતાળનું એલાન અપાયું છે. એસબીઆઈ સહિતની અનેક બેન્કોએ…
Read More...