Browsing Category

સમાચાર

જામકંડોરણામાં લેઉવા પટેલના સમૂહ લગ્નોત્સવમાં 156 દીકરીઓના જાજરમાન લગ્ન, વિન્ટેજ કાર અને બગીમાં…

જામકંડોરણામાં લેઉવા પટેલ કન્યા છાત્રાલય ખાતે આજે રવિવારે મુખ્યમંત્રીની હાજરીમાં લેઉવા પટેલ જ્ઞાતિના સમૂહલગ્ન યોજાયા છે. કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાની આગેવાનીમાં આ છઠ્ઠો સમૂહલગ્ન સમારોહ છે. જેમાં 156 દીકીરીઓના શાહી લગ્ન યોજાઇ રહ્યા છે. આ…
Read More...

મોડાસાના મોટી ઈસરોલના આર્મી જવાન સેવા નિવૃત્ત થતા ગામમાં શોભાયાત્રા કાઢી ભવ્ય સ્વાગત કરાયું

માં ભોમની રક્ષા કરી આર્મી જવાન તરીકે દેશની સરહદોના રખોપા કરતા 17 વર્ષની યશસ્વી સેવા આપી નિવૃત થયેલા અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મોટી ઇસરોલના દિલીપકુમાર રમેશભાઈ પટેલ મોડાસા પહોંચતા ગ્રામજનોએ મોડાસામાં મોટી સંખ્યામાં પહોંચી દેશભક્તિના…
Read More...

ભારતીય ઇન્સ્ટિટ્યૂટની હળદરથી કેન્સર મટાડતી ટ્રીટમેન્ટની પેટન્ટને મંજૂરી મળી, તેમાં રહેલું કરક્યૂમિન…

તિરુવનંતપુરમમાં શ્રી ચિત્રા તિરુનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસે હળદરથી કેન્સરની સારવારની અમેરિકન પેટન્ટ પ્રાપ્ત કરી લીધી છે. સંસ્થાનો દાવો છે કે, હળદરમાં રહેલાં કરક્યૂમિન તત્ત્વથી કેન્સરની સારવાર થઈ શકે છે. સંસ્થાના જણાવ્યા અનુસાર,…
Read More...

અમદાવાદમાં પતિની પ્રેમિકાને સબક શીખવવા પત્નીએ પાર કરી બર્બરતાની તમામ હદો

પતિ-પત્ની અને વોના અનેક કિસ્સાઓ હમણાથી સામે આવી રહ્યા છે. પત્ની પોતાના પતિની પ્રેમીકા સાથે મારામારી કરે અને આક્ષેપો કરે તેવી ફરિયાદ તો અનેક વખત સામે આવી છે. પરંતુ વાડજના આ કિસ્સાએ તો પોલીસને મુંઝવણમાં મુકી છે. પતિની પ્રેમિકાને સબક સિખવાડવા…
Read More...

રાજકોટમાં કલેક્ટરની સહીવાળા 50-50 હજારના ચેકથી 8 પત્રકારોને લાંચ અપાયાનો આક્ષેપ

એકબાજુ ગુજરાતના સીએમ વિજય રૂપાણી ભ્રષ્ટાચારને ડામવા માટે સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરે છે. પરંતુ ગુજરાતમાં એટલી હદે ભ્રષ્ટાચાર વકરી ચૂક્યો છે તેની એક વરવી વાસ્તવિકતાનો ચોંકાવનારો ઘટસ્ફોટ રાજકોટમાં થયો છે. CM ના પોતાના જ હોમટાઉન…
Read More...

ચીનમાં કાળજુ કંપાવે તેવા દૃશ્ય આવ્યા સામે, કોરોના વાયરસ એ રીતે ફેલાઈ ચુક્યો છે કેરસ્તાઓ પર મળી રહ્યા…

ચીનમાં કોરોના એટલી ખતરનાક રીતે ફેલાઈ ચુક્યો છે કે રસ્તાઓ પર લોકોના મૃતદેહો મળી રહ્યા છે. રસ્તા પર ચાલતા ચાલતા લોકો અચાનક પડી રહ્યા છે અને મોત તેમને ભરખી રહ્યું છે. એવી એવી તસવીરો સામે આવી રહી છે જેને જોતા કોઈપણનું કાળજું કંપવા લાગે. એક…
Read More...

પુત્રોએ “અમારે ત્યાં હમણાં ન આવતા” એવું કહેતા વૃદ્ધ માતા-પિતાને લાગી આવતા સજોડે ઝેર પી…

ચલાલાના હુડકો સોસાયટીમાં રહેતા યાસીનભાઇ નજરમહમદ બ્લોચ (ઉ.વ.55) તથા તેમના પત્ની આસુબેન (ઉ.વ.55) એમ બંનેએ ગઇકાલે સાંજના સમયે પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આ દંપતિની…
Read More...

સુરતનો 25 વર્ષીય યુવક સૂસાઇડ નોટ લખીને બે દિવસથી ગુમ, કારણ જાણીને લાગશે ઝાટકો

સુરતના (surat) મોટા વરાછા વિસ્તારમાં રહેતો અને જમીન દલાલીની કરતો એક યુવાન છેલ્લા બે દિવસથી ગુમ છે. જોકે ગુમ થયા પહેલા આ યુવાને સૂસાઇડ નોટ લખી છે. જેમાં તેને પૈસા અંગે ત્રાસ આપવામાં આવતો હતો. જોકે પરિવાર આ સૂસાઇડ નોટ (suicide note) લઇને…
Read More...

બંધ કારમાં AC કે હીટર ચાલુ રાખી કલાકો સુધી ઊંઘી રહેતા લોકો સાવધાન, આ ઘટના તમને હચમચાવી દેશે

બંધ કારમાં ઊંઘી રહેતા ડ્રાઇવરો માટે લાલબત્તી સમાન કિસ્સો અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં સામે આવ્યો છે. સાઉથ બોપલના ઓર્ચિડ સેન્ટર પાસે બંધ કારમાંથી ભાવેશ રબારી નામના યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે આ મામલે ઘટનાસ્થળે પહોંચીને…
Read More...

સુરતમાં ફરી એક વાર હનીટ્રેપનો કિસ્સો આવ્યો સામે: યુવકનો મહિલા સાથે બીભત્સ વીડિયો ઉતારી 25 લાખ…

સુરતના સરથાણા વિસ્તારમાં રહેતાં યુવકે પોતાના મિત્ર પાસે શરીરસુખ માણવા કોઈ યુવતીનો સંપર્ક મંગાયો હતો. તેના મિત્રએ રાંદેરમાં રહેતી મહિલાનો ફોન નંબર આપ્યો હતો. યુવકને મહિલાએ રાંદેર વિસ્તારમાં આવેલાં તેના ઘરે બોલાવ્યો હતો. અને ત્યાર બાદ યુવક…
Read More...