Browsing Category

સમાચાર

સુરતના વેવાઈ-વેવાણથી વિપરીત કિસ્સો, વેવાઈના મરણના સમાચાર સાંભળીને બીજા વેવાઈ પણ ઢળી પડ્યા, ઘટનાથી…

વાંસદા તાલુકાના વાંસદા વડલી ફળીયામાં રવિવારે અનોખી ઘટના બની હતી. જેમાં વેવાઈના મરણના સમાચાર સાંભળીને વેવાઈ પોતે બોલી ઉઠયા હતા કે, હવે તો મારે મરી જવું પડે. આ સાથે જ તેઓ ત્યાંજ ઢળી પડયા હતા. જે બાદ તેનું પણ મોત થયું હતુ. આમ એક જ દિવસે બે…
Read More...

ચીને કોરોના વાયરસથી ભયભીત થઈને લીધો મોટો નિર્ણય, લગાવી દીધો મસમોટો પ્રતિબંધ, જાણો વિગતે

કોરોના વાયરસથી સમગ્ર દુનિયામાં હાહાકાર છે ત્યારે તમામ દેશો પોતાના નાગરીકોને ચીનથી પરત પોતાના દેશ લાવી રહ્યા છે ત્યારે ચીન કોરોના વાયરસથી ભયભીત થઇ દરરોજ નિત નવા નિર્દેશ જાહેર કરી રહ્યું છે. ચીને રવિવારે Coronavirusને ફેલાવવાથી રોકવા માટે…
Read More...

એરઇન્ડિયાનું ખતરનાક મિશન ઓપરેશન વુહાન, જાણો કેવી રીતે પાર પાડયું ઓપરેશન? કોઇએ હાથ જોડ્યા તો કોઇએ…

28મી જાન્યુઆરીની સાંજે લગભગ 6 વાગ્યે એર ઇન્ડિયાના સીએમડી અશ્વિની લોહાનીની પર એક ફોન આવે છે. સરકારની તરફથી આવેલા ફોનમાં તેમની સાથે તરત એક ઇમરજન્સી મીટિંગની વાત થાય છે. જેમાં ચીનના વુહાનમાં ફસાયેલા ભારતીયોને દિલ્હી લાવવાનો એક ટાસ્ટ આપ્યો.…
Read More...

કોરોના વાઈરસથી પ્રભાવિત દર્દીઓની સારવાર માટે ચીને 10 દિવસમાં 1000 બેડવાળી ઇમર્જન્સી હોસ્પિટલ બનાવી,…

ચીનમાં કોરોના વાઈરસને લઈને પરિસ્થિતિ બગડી રહી છે. કોરોના વાઈરસનું સોલ્યુશન લાવવા માટે સરકારે વુહાનમાં માત્ર 10 દિવસમાં 1000 બેડવાળી હોસ્પિટલ બનાવી છે. રવિવારે આ હોસ્પિટલનું સંપૂર્ણ કામ પૂરું થઈ ગયું છે. સોમવારથી અહીં કોરોના વાઈરસના દર્દીઓને…
Read More...

વલસાડના પારડીથી ભાણેજને વાપી મૂકવા જતાં હાઇવે પર સામેની બાજુથી ડિવાઇડર કૂદી ધસી આવેલી કાર અથડાતાં…

નેશનલ હાઇવે 48 પર વલસાડના પારડીમાં રહેતા અને અમદાવાદ ભણતા દીકરાની સાથે વાપી ટ્રેન પકડવા નીકળેલી માતા અને મામાની કારને મોતીવાડા હાઇવે પર સામેની બાજુથી ડિવાઇડર કૂદી ધસી આવેલી કાર ધડાકાભેર અથડાતાં ભાઈ બહેનનું ઘટના સ્થળે કરૂણ મૃત્યું નિપજ્યું…
Read More...

સુરતમાં ફિયાન્સી સાથે કારમાં બેસેલાં યુવાનને લૂટારાઓએ બંદૂકની અણીએ લૂંટ્યો પછી યુવતી સાથે કરી…

સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને તેઓને પોલીસનો કોઈ ડર રહ્યો નથી. હવે સુરતના વેસુમાં પોતાની ફિયાન્સી સાથે કારમાં બેસેલાં યુવાનને લૂંટી લેવાની ઘટના સામે આવી છે. બે શખ્સોએ કારમાં બેસેલાં યુવાનની માથે બંદૂક રાખી તેની કાર એટીએમ સુધી લઈ…
Read More...

દુનિયામાંથી ગરીબીને દુર કરવા માંગતી ભારતીય મૂળની મહિલાનું ભરયુવાનીમાં નિધન, 50 હજાર કરતા વધારે…

ભારતીય મૂળના અમેરિકન બિઝનેસ વુમેન લૈલા જાનાહનું 37 વર્ષની ઉંમરે નિધન થયું હતું. લૈલા દુનિયામાંથી ગરીબીને દુર કરવા માંગતી હતી. તેમની કંપની ગરીબોને રોજગાર અપાવવાનું કામ કરતી હતી. તેમણે 2008માં સમસોર્સ નામની કંપની સ્થાપી હતી. આ કંપની યુગાન્ડા,…
Read More...

ચીનમાં કોરોના વાયરસના ભયાનક દ્રશ્યો બાદ એપી સેન્ટરની બાજુમાં જ હવે નવો વાયરસ ફેલાતા ફફડાટ, 4500…

ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. રસ્તા પર લાશોના ઢગલા તો કયાંક પ્રાણીઓના મૃતદેહ જોવા મળતી તસવીરોથી દુનિયાભરમાં હાહાકાર મચી ગયો છે. ત્યાં હવે મળતી માહિતી પ્રમાણે ચીનમાં બર્ડ ફ્લૂનો કહેર શરૂ થઇ ગયો છે. એક ફાર્મમાં H5N1 વાયરસના લીધે…
Read More...

વુહાનથી એરલિફ્ટ કરીને ભારતીયોને લાવનારા એર ઇન્ડિયાના પ્લેનના કેપ્ટન અમિતાભે સિંહે કહ્યું- લોકોને…

ભારતીય નાગરિકોને ચીનથી એરલિફ્ટ કરવાના ઓપરેશનનું નેતૃત્વ એર ઇન્ડિયાના કેપ્ટન અમિતાભ સિંહે કર્યું. અમિતાભે શનિવારે કહ્યું કે કોરોના વાયરસથી પ્રભાવિત ચીનના વુહાન શહેરમાંથી ભારતીયોના પહેલા ગ્રુપને કાઢવામાં લગભગ સાત કલાક લાગ્યા. દરેક વ્યક્તિને…
Read More...

કેનાલમાં ડુબી રહેલી મહિલાને બચાવવા માટે યુવક કુદ્યો, મહિલાને બચાવવામાં સફળ રહ્યો પરંતુ યુવક ડુબી ગયો

ગળતેશ્વર તાલુકાના મોકાના મુવાડામાં ડૂબતી મહિલાને બચાવવા નહેરમાં પડેલા યુવકનું ડૂબી જતાં મોત નિપજ્યું હતું. જોકે, તે પહેલા તે મહિલાને બચાવવામાં સફળ રહ્યો હતો. બીજી તરફ યુવકના મૃત્યુ બાદ ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો અને તંત્ર દ્વારા સમયસર…
Read More...